Welcome
સૌ પ્રથમ તો આભાર એસ વી નો (ફોર એસ વી – પ્રભાતનાં પુષ્પો)
blog @ forsv – potpourri of thoughts
ફોર એસ વી – પ્રભાતનાં પુષ્પો
ફોર એસ વી – સંમેલન
ફોર એસ વી – યાદી
bb @ ફોર એસ વી – વાત ચીત
*************************************
પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્
ભક્તાવાસં સ્મરે નિત્યં આયુકામાર્થસિદ્ધયે
ગુરુતત્વ વંદના
અભિરામ હજો મુજ જીવનસાર ;
અભિરામ રહો જીવન આધાર ;
મુજ રોમ-રોમ રટજો અભિરામ ;
મુજ અંગે અંગ તપો , અભિરામ !
અભિરામ જીવનનું ગુંજન હો ,
અભિરામ જીવન અવલંબન હો ,
નિ:સાર સર્વ બિન શ્રી અભિરામ ;
સંસાર-સાર એક જ અભિરામ .
હો અમૃતત ત્વ અજર અભિરામ ,
મૃત્યુંજય મંત્ર અમર અભિરામ ,
મમ હો દુઃખભંજન , શ્રી અભિરામ !
બસ હો મનરંજન શ્રી અભિરામ !
મુજ મોહથકી રંજિત લોચનનું
હો નેત્રાંજન શ્રી અભિરામ ;
આ માયાઘેર્યાં અંતરતમનું
હો ઉર-મર્દન શ્રી અભિરામ .
મુજ મનમંદિરમાં નિત્ય નિવસજો ,
મધુર મંત્ર જય શ્રી અભિરામ !
મુજ જીવનતત્વ બની ઉર તપજો ,
અમર સંત જય શ્રી અભિરામ !
નિરવ રવે રટજો રજની-દિન
એક મંત્ર ઉર , શ્રી અભિરામ !
બસ એક કામ , મમ એક ધામ ,
ઉર એક નામ : જય શ્રી અભિરામ !
——————————————————————————-
ૐ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ્
ઊર્વારૂકમિવબંધનાન મૃત્યોર્મુક્ષીય મામૃતાત .
10 Comments
July 28, 2008 at 1:27 pm
Welcome to “The World Of Blogging”. Gujarati blogging world and bloggers would be enriched by your participation. I have included you blog in ફોર એસ વી – સંમેલન too. – SV
July 28, 2008 at 11:15 pm
Abhiram is helpfull in life to live with,
Abhiram is our name to live in this life.
Very good start as a Gujarati bloger for Readers of Gujarati on the Globe!
‘Tulsidal will love to put this in their Blog!
Welcome to “The World Of Blogging”. Gujarati bloggers and readers of the world be enriched by your participation.
Rajendra
http://www.yogaeast.net
http://www.bpaindia.org
July 29, 2008 at 2:15 pm
બહુ જ આનંદના સમાચાર. મોડા મોડા પણ આ બહુ આવકારદાયક પગલું ભર્યું તે માટે ધન્યવાદ.
હવે અવનવી વાનગીઓ પીરસતાં રહેજો. તમારા બહોળા વાંચન અને મનનનો લાભ હવે ઘણા બધા માણી શકશે. કેવળ ભક્તી અને કવીતા જ નહીં પણ વીજ્ઞાનના લેખો પણ આપતા રહેજો.
નીરવ ન થઈ જતા!
July 30, 2008 at 3:19 pm
Dear Pragnajubhai….Starting your Blog with a GURU VANDANA is so wonderful… I will regularly visit your site & wish many will visit it too. From your comments on other websites I know that your vanchan shokh is great & now through this medium you can express that treasure that is hidden within you…& many will enjoy reading your thoughts.
CONGRATULATIONS !
August 1, 2008 at 2:09 am
તમારી અનુભવવાણીનો લાભ આપવા બદલ ખુબ ખુબ આભાર.
August 1, 2008 at 1:36 pm
સ્વાગત… અને અભિનંદન !
August 1, 2008 at 1:47 pm
welcome pragnaben..very happy to see u in net world. am sure many nice things we will get here .
thanks and congratulations.
August 2, 2008 at 4:52 pm
પ્રિય પ્રજ્ઞાઆંટી,
આમ તો તમે આપણા આ બ્લોગ-જગતમાં બિલકુલ અજાણ્યા નથી… પણ આજે આ તમારો પોતાનો બ્લોગ જોઈને ઘણો જ આનંદ થયો. તમારા અનુભવોનું પાન હવે કોમેંટ્સની સાથે સાથે તમારા બ્લોગ ઉપર પણ કરવા મળશે.
ગુજરાતી બ્લોગ-જગતમાં હાર્દિક સ્વાગત અને બ્લોગ માટે અભિનંદન…!
અમારા લાયક કોઈ કામકાજ હોય તો જરૂરથી જણાવશો.
સ્નેહવંદન…
August 2, 2008 at 6:15 pm
Please accept my heartily congratulation. I am glad that you have your own blog. looking forward to see more and more gujarati literature on you site.
Good luck.
Vishwadeep.
http://www.vishwadeep.wordpress.com
August 3, 2008 at 8:53 am
ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત.
આપનો પરિચય http://niravrave.wordpress.com/about/ આ પાના પર અથવા ઈમેઈલ કરીને આપજો..
સરસ, મજાનો બ્લોગ.