Entries from October 2008

October 31, 2008

હે પ્પી હે લો વી ન/Trick or Treat!

The custom of ‘trick or treat’ probably has several origins. Again mostly Irish.An old Irish peasant practice called for going door to door to collect money, bread cake, cheese, eggs, [...]

October 30, 2008

શરનન લો તુમ્હરી…દિવાળીનો આનંદ રામના પુન:પ્રવેશ જેટલો

શ્રી દિનકર ભટ્ટનો આ પ્રતિભાવ વાંચી મને હાં.ડે.ફોટો તથા પ્રાર્થના મૂકવાનો વિચાર આવ્યો
શ્રી મોરારી બાપૂની કથામા સાંભળેલી એક વાત મને બહુ અસર કરી ગઇ હતી.
ચૌદ ચૌદ વર્ષ સુધી રામ વગરનું અયોધ્યા અંધારામાં જીવ્યું.રામ,લક્ષ્મણ અને સીતાજીનો અયોધ્યામાં પુન:પ્રવેશ અને દિપમાળાઓ પ્રગટી ઉઠી.
મને દરેક દિવાળીનો આનંદ રામના પુન:પ્રવેશ જેટલો જ લાગે છે.તમને અને પરિવારને દિવાળીનો આનંદ આવોજ [...]

October 29, 2008

ભાઈનું બીજું નામ હૂંફ/ભાઈ-બહેનના પવિત્ર સંબંધની સ્થાપના

આજે બીજના દિવસે યમરાજનું પુજન કરવામાં આવે છે આ તહેવારનું મુખ્ય લક્ષ્ય ભાઈ-બહેનના પવિત્ર સંબંધની સ્થાપના  કરવાનો છે.
ભાઈબીજ પર શું કરશો?
* બ્રહ્મ મુહુર્તમાં ઉઠીને ઘરના કામકાજ પરવારી શરીર પર તેલની માલીશ કરીને સ્નાન કરો.
* આ દિવસે ભાઈ પણ તેલની માલિશ કરીને ગંગા યમુનામાં સ્નાન કરે.
* બહેન નીચેના મંત્ર દ્વારા ભાઈને અભિનંદન કરે-
भ्रातस्तवानुजाताहं भुंक्ष्व भक्तमिमं शुभं।
प्रीतये [...]

October 28, 2008

દિવાળી/નૂતન વર્ષની શુભકામનાઓ- मा ज्योतिर्गमय/છોડ ભેટ આપો


Cheers,
Anand
Success is always demanding….

शुभं करोतु कल्याणमारोग्यं धनसंपदा।
शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते॥
दीपज्योतिः परब्रह्म दीपज्योतिर्जनार्दनः।
दीपो हरतु मे पापं दीपज्योतिर्नमोऽस्तु ते॥
“દીપ જ્યોતિ અમારું કલ્યાણ કરનાર, શુભ કરનાર, અમને આરોગ્ય અને ધન આપનાર, શત્રુનો નાશ કરનાર છે. દીપ જ્યોતિ તમને નમસ્કાર! દીપ જ્યોતિ પરબ્રહ્મ છે, જનાર્દન છે, અમારા પાપોને હરનાર છે તમને નમસ્કાર!”
દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ
આ [...]

October 27, 2008

રોબોટ-માઇક્રોચીપ્સના યુગમાં કલ્યાણી કાળી ચૌદસ

દિવાળીના આગલા દિવસે આવતી કાળી ચૌદસની રાત્રિ આમતો તાંત્રિક સિદ્ધિ માટે સોનેરી તિથી લેખાય છે.આમ તો શ્રદ્ધા અને અંધશ્રદ્ધા પરસ્પર વિરોધી બાબતો હોવા છતાં બંન્નોમાં સામ્યતા છે. કારણ કે માનવીની માનસિકતા પર આ ઉભય વિષ્ાયો સરખી અસર કરે છે. રોબોટ અને માઇક્રોચીપ્સના યુગમાં તંત્ર, મંત્ર, ભૂત, પિશાચ, મુઠ [...]

October 26, 2008

ધન્વંતરી ઉત્સવ દીર્ઘ જીવન અને આરોગ્યધન માટે

कृष्ण पक्ष की त्रयोदशी तिथि धन तेरस भगवान धन्वंतरि के जन्मोत्सव के रूप में मनाई जाती है। देवताओं एवं राक्षसों द्वारा क्षीर सागर का मंथन करते समय भगवान धन्वंतरि औषधियों के कलश के साथ प्रकट हुए थे। इसी कारण धनतेरस को भगवान धन्वंतरि के जयंती महोत्सव के [...]

October 25, 2008

મા સરસ્વતીના આરાધનાનો+ ગુરુદ્વાદશી દિન

આસો વદ બારસને સામાન્ય રીતે વાઘબારસ, તરીકે ઉજવાય છે.પણ સંતો તેને વાગ્-વાણીના દેવી
મા સરસ્વતીના આરાધનાનો દિન માને છે—પ્રાર્થીએ
વીણાવાદિની વરદે !
તવ સુમંત્રથી મુખરિત વિલસિત
જલ-થલ-નભ કર દે … વર દે !
વીણાવાદિની વરદે !
ઉર ઉર નિવસિત અમર પ્રાણદા ,
અતુલ શક્તિદા, વિમલ ભક્તિદા ,
મુક્તિપ્રદા ! અમ માત જ્ઞાનદા !
દીન-હીન સંકીર્ણ સ્વાંતના
મલિન સ્તરો [...]

October 24, 2008

રમા એકાદશી વ્રત-સંતની દ્રુષ્ટિ…

આજે રમા એકાદશી વ્રત રખાય છે.તેને માટે સંતની નવી દ્રુષ્ટિએ વિચારીએ તો જ્યાં આગળ માણસ પણ ન હોય, ફળ કે ફૂલ પણ ન હોય, ત્યાં આગળ ફક્ત ઈશ્વરને માટે ને ઈશ્વરની શ્રદ્ધાએ જ જીવવું એ ઉચ્ચોચ્ચ તપ ને વ્રત છે. કૃપાળુ પરમેશ્વરનો પ્રેમ જણાઈ [...]

October 23, 2008

નિગૂઢ સ્પર્શે ખરી જાશું-અમે તો પાનખરના પર્ણ+૧૦૦મી પોષ્ટ!

સીધા ચઢાણની આ સફરમાં રંગીન પાન ઉદાસ લાગે છે,
ફુલમા કાંટા જ ભાસે છે-
લાગે છે હું જ પાનખર છું!
મને ખૂબ ગમતા હરીન્દ્ર દવે અને મરીઝના કાવ્યો
હવા   ફરી  ઉદાસ  છે,   ચમન  ફરી  ઉદાસ છે,
નિગૂઢ  સ્પર્શ  પાનખર  તણો  શું આસપાસ છે!
વિલુપ્ત ગુંજનો થતાં
રહ્યા પ્રસન્ન રાગનાં,
લહર ગઈ સમેટી શ્વાસ
મ્હેકતા   પરાગના;
છેલ્લું  આ  કિરણ જતાં સુધી જ બસ ઉજાસ છે,
નિગૂઢ  [...]

October 23, 2008

વિનોબાજી -સર્વ ધર્મ પ્રાર્થના -બ્રહ્મનિર્વાણ +

ૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું;
સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક સવિતા પાવક તું.
બ્રહ્મ મજદ તું, યહ્વ શક્તિ તું, ઈસુ પિતા પ્રભુ તું;
રુદ્ર વિષ્ણુ તું, રામ-કૃષ્ણ તું, રહીમ તાઓ તું.
વાસુદેવ વિશ્વરૂપ તું, ચિદાનન્દ હરિ તું;
અદ્વિતીય તું, અકાલ નિર્ભય આત્મલિંગ શિવ તું.
ૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું;
સાંખ્યબુદ્ધિ +  યોગબુદ્ધિ + સાકાર [...]