જ્યોતિંદ્ર દવેની રમુજની તોલે આવે તેવો ગુજરાતી હાસ્ય લેખક નથી તેવું હાસ્ય લેખકો પણ સ્વીકારે છે.આ લેખો વારંવાર વાંચીએ તો પણ એટલી જ રમુજ આવે.અમારા સદનસીબે તેમને જાતે સાંભણવાની પણ તકો મણી હતી.તેની મઝા તો ઔર છે!કોઈપણ સમારંભમાં તેઓ ભાષણ માટે ઊભા થાય ત્યારે તેમના બોલતાં પહેલા હાસ્યનું એક મોજું શ્રોતાઓમાં ફરી વળે એટલી પ્રભાવક [...]