Suresh Jani <sbjani2006@gmail.com> સોમી ટપાલ બદલ અભીનંદન તમારો ખજાનો જોઈ આનંદ અને ઈર્ષ્યા થાય છે. — આ ખજાનો આપનો જ સમજો– ફીલ્મમાં જોયેલી યાદ આવી આ મોમિન ખાન મોમિનની ગઝલ જેમાં છેલ્લા શેર માણ્યા બાદં ગાલિબે કહ્યું હતું કે-” મેરા પૂરા દીવાન લે લો પર મુઝે મોમિન કા યહ શેર દે દો. આ શાનદાર ગઝલ [...]