ગણિત ગંમત
બેફામ કહે છે
પ્રેમનું સાચું ગણિત
એક વત્તા એક એટલે એક.એટલે એક.એટલે એક.એટલે એક.
દાદા ધર્માધિકારી તેમનાં પ્રવચનમાં ખાસ ઉલ્લેખ કરતા તે
દ્વિતીયાત તુ વૈ ભયં ભવતી!
ની જાણે વાત કહેતાં હોય!
ત્યારે સંતો કહે છે
માનવીય પ્રેમનું સ્વરૂપ અને પરમાત્માના
પ્રેમનું ગણિત
સાવ અવળું અને જુદું છે.!
ત્યારે વેદિક ગણિત એટલે સરળ સીધુ સાદુ
વેદિક ગણીત ગંમત
અઘરા દાખલાઓ ગણવાની પધ્ધતી ભક્તિગીતનાં શબ્દોમાં સમાવતા અને [...]