November 12, 2008

Nov.10- 314th day-π ડે -અનુ. પ્રજ્ઞાજુ. વ્યાસ અને ‘ઊર્મિ’અછાંદસ

 Russell Crowe as mathematical genius (John Forbes Nash Jr. in Universal’s A Beautiful Mind)નાં ફોટા પર એક πનો દાખલો છે જે મારા પૌત્રે મને પૂછ્યો હતો.મેં તેને અસંભવ તરીકે કહ્યું તો તેણે તેનો ઊતર આપ્યો હતો! દાખલો આ હતો-
૦ < π < 1
બીજું આ દિવસોએ પણ July 22: 22/7 in nearly all date formats, an [...]

November 12, 2008

ભીતરનો પ્રકાશને બહારના પ્રકાશથી ખલેલ ન પહોંચે..

ભીતરનો પ્રકાશને  બહારના પ્રકાશથી ખલેલ ન પહોંચે…
જાણતો યહૂદી ફિલસૂફ સ્પિનોઝા નવમી સદીમાં થઇ ગયો. એણે ‘પર્સનલ ગોડ’ નો સંપૂર્ણ અસ્વીકાર કર્યો હતો. એ વૈશ્વિક નિયતિવાદમાં માનતો હતો. એ કહેતો કે માનવીનાં કર્મો કેવળ એક જ કાયદો અનુસરે છે અને તે કારણ-પરિણામનો ફાયદો. સ્પિનોઝા પ્રકૃતિની એકતામાં માનતો હતો
ફિલસૂફ સ્પિનોઝાએ મૌલિક ચિંતન રજૂ કર્યુ.રૂઢિચુસ્ત ધર્મના સંરક્ષકો ચોંકી [...]