આપણે દૂધ અંગે …
દુધ તેનું ધોળું દેખાય
સાકર નાખી હોંશે ખાય
દહીં માખણ ઘી તેના થાય
તેથી બહુ ઉપયોઅગી થાય.
**********************
સંગ જો દુધ સાથે થયો હોત તો
મીઠાશ ઉમેરાતી
જાત ન ખોવાતી
રંગ ન વિસરાતો
અને દુધપાક કહેવાતો
સંગ કેરો રંગ હંમેશા લાગતો
સુંદર પંક્તીઓ માણીએ
અને
MILK AN ESSENTIAL DIET
Milk is considered as an ideal and complete food and it contains proximate principles of a well [...]