ઊઠો સાજન
ચકી ચકાને કહે ઊઠો સાજન
જાવ લઈ આવો રાઈસને દાલ
આળસ મરડીને ચકો ચહેકે છે .
હની ! ખીચડી તો ખાધી તી કાલ !
સારું સારું નવી વેબ સાઈટ જોઉં છું
ખોલું હું ઈન્ટરનેટ
બધી રેસીપી તને ક્યાંથી ચાલે?
શોધું છું ડાયેટ વિધાઉટ ફેટ
હની મૂકને આ બધી પંચાત
આજ સન્ડે તું હોટલમાં ચાલ
ખીચડી તો ખાધી તી કાલ !
ચકી ચકાને કહે……………………
ખાધુ પીધું ને હવે [...]