સ્કીતઝોફ્રેનીયા એ એક માનસિક રોગ છે. આ રોગથી પીડાતા દર્દીઓ ગૂઢ ઈશ્વરી અનુભવ કરતા હોય છે. ધાર્મિક લોકોના ઈશ્વરી અનુભવો અને સ્કીતઝોફ્રેનીક લોકોના ઈશ્વરી અનુભવોમાં ઘણી સમાનતા જોવામાં આવી છે. ઘણા સંશોધકોનું માનવું છે કે ધાર્મિક લોકોના ઈશ્વરી અનુભવોનું Altered Concious State તરીકે અર્થઘટન કરી શકાય છે. Psychology અને Nuerology ના ભેગા થવાથી આ ક્ષેત્રમાં [...]