November 26, 2008

થેંક્સ ગીવીંગનો આગલો દિવસ

આજે થેંક્સ ગીવીંગનો આગલો દિવસ.થેંકસ ગીવીંગ એટલે દાનનો -ભૂખ્યાને ભોજન કરાવવાનો દિવસ. અહીંના રીવાજ પ્રમાણે તો ટર્કી પંખીના માંસનું ભોજન કરાવવું પણ આપણે પંપકીન પાઈ વાનગી તૈયાર કરશું.
જોઈતી સામગ્રી
1 1/4 cups pumpkin puree
3/4 cup sugar
1/2 teaspoon salt
1/2 teaspoon ground ginger
1 teaspoon ground cinnamon
1 teaspoon all-purpose flour
2 eggs, lightly beaten
1 cup evaporated milk, undiluted
2 tablespoons water
1/2 teaspoon [...]