November 27, 2008

થેંક્સ ગીવીંગ-અબ્રાહમ લીન્કન/લીલાં-સૂકાં જંગલ વચ્ચે કાબરચીતરાં રહીએ

થેંક્સ ગીવીંગ અંગે અબ્રાહમ લીન્કનના વિચાર જાણી અંજલી આપીએ
“I do therefore invite my fellow citizens in every part of the United States,
and also those who are at sea and those who are sojourning in foreign lands,
to set apart and observe the last Thursday of November next, as a day of
Thanksgiving and Praise to our beneficent [...]

November 27, 2008

શ્રી રંગ અવધૂત મહારાજ-પુણ્યતીથિએ કોટી કોટી પ્રણામ સાથે …

 

       દત્ત ભકિતનો નાદ ગૂંજતો કરનાર અને ‘પરસ્પર દેવોભવ’નું સૂત્ર આપનાર શ્રી રંગ અવધૂત મહારાજનો જન્મ ઇસ ૧૮૯૮માં કારતક સુદ- ૯ને ૨૧મી નવેમ્બરે ગોધરા ખાતે થયો હતો. બાળપણનું નામ પાંડુરંગ વળામે હતું. નાનપણમાં તેજસ્વી પાંડુરંગને ફી ભરવા, ઇશ્વરી મદદ મળતાં તેઓ ભકિત તરફ ખેંચાયા. ગાંધીજીનાં આદેશથી સત્યાગ્રહની લડતમાં પણ જોડાયા. તેઓ નારેશ્વર આવીને રહ્યાં. દત્ત [...]