Entries from January 2009

January 31, 2009

સ્મીત કરો-એ દરેકના હ્રુદયના તાળાની ચાવી છે!

જાન્યુઆરીના છેલ્લા દિવસે

“ Smile, it is the key that fits the lock of everybody’s heart.”
ઈ-મેઈલ “Rajendra Trivedi, M.D.” <rmtrivedi@comcast.net>

January 30, 2009

અહિંસાના પૂજારીનો શહીદ દિન

ગાંધીજી  કર્મ કરવા છતાં ઈશ્વરને ભૂલતા નહિ. જીવનના છેલ્લા દિવસે તેમને ગોળી વાગી, ત્યારે તેમના મુખમાંથી શું નીકળ્યું  ?  તેમના મુખમાંથી તો  ‘હે રામ’ એ જ શબ્દો નીકળ્યા. તેથી સાબિત થયું કે કર્મ કરતા રહ્યા તે છતાં પણ તેમનું મન ઈશ્વરમાં લાગ્યું હતું. તેમના હૃદયમાં રામનો અનુરાગ હતો,  કર્મ તેમને મન જીવનની સાધનાનું અંગ હતું. [...]

January 30, 2009

આજે વસંત પંચમી-ચારે બાજુ લાવી સુગંધ-શુભચ્છાઓ-થીજેલા ફૂલો

આજે વસંત પંચમી.અહીં અમેરિકામાં તો સ્નોમાં ડટાઈ ગયાં છીએ. ફુલો પણ ઠંડીથી ધ્રુજે છે…વધુ તો થીજેલા ફૂલો જ કહેશે

આજે વસંત પંચમી
વસંત પર્વ નો પ્રથમ દિવસ ।
આજનો  દિન શ્રી એટલે કે  વિદ્યા ની અધિષ્ઠાત્રી, જ્ઞાન ની દેવી માઁ સરસ્વતી પ્રાક્ટ્યોત્સવ મનાવીએ છીએ। આજના દિને સૂર્ય કુંભ રાશિ મા પ્રવેશ કરે છે। હરેક   વૃક્ષ અને [...]

January 29, 2009

હું કોણ છું?એ પ્રશ્ર તો ઊભો જ છે અનિલ

હું હવાની જેમ ચારેકોર લ્હેરું, તે છતાં હું કોણ છું એ પ્રશ્ર તો ઊભો જ છે,
થાય મન તો હું વળી દરિયાય પ્હેરું, તે છતાં હું કોણ છું એ પ્રશ્ર તો ઊભો જ છે.

લોક રાખે છે ઇનામો કેટલા મારા ઉપર,એ વાતની તમને કશી ક્યાં છે ખબર ?
શોધવું મુશ્કેલ મારું પગેરું, તે છતાં હું કોણ [...]

January 28, 2009

હું કોણ છું-’I AM THAT I AM’

The Self is known to every one but not clearly.
You always exist.
The Be-ing is the Self. ‘I am’ is the name of God.
Of all definitions of God,
none is indeed so well put as the Biblical statement

‘I AM THAT I AM’ in Exodus

There are other statements,
such as Brahmaivaham, Aham Brahmasmi and Soham.
But none is so direct [...]

January 27, 2009

હું કોણ છું?

હું કોણ છું?

પૂ રમણ મહર્ષિનો ઉતર-
પ્રશ્ન: સ્વામીજી, હું કોણ છું? મુક્તિ કેવી રીતે મળે?
ઉત્તર: ‘હું કોણ છું’ એનો સતત રીતે વિચાર કરવાથી અને એની શોધ કરવાથી તમારા સાચા સ્વરૂપને જાણી શકશો અને એ દ્વારા મુક્તિ મેળવશો.
પ્રશ્ન: હું કોણ છું?
ઉત્તર: વાસ્તવિક રીતે જોતાં શરીર, ઈન્દ્રિયોના વિભિન્ન વિષયો, પ્રાણ, મન અને એ બધાનો અનુભવ જેમાં નથી થતો [...]

January 26, 2009

પ્ર જા સ તા ક દિ ન મુ બા ર ક

इकबाल  उनकी एक नज्म जो उन्होंने अपने प्यारे हिन्दुस्तान के लिये लिखी है।
तराना-ए-हिन्द
सारे जहां से अच्छा हिन्दुस्तां हमारा
हम बुलबलें हैं उसकी ये गुलसिता हमारा
गुरबत में हों अगर हम, रहता है दिल वतन में
समझो वहीं हमें भी दिल है जहा हमारा
पर्वत वो सबसे ऊंचा हम्साया आसमां का
वो संतरी हमारा वो पासबां हमारा
गोदी में खेलती हैं जिसकी [...]

January 26, 2009

H a p p y R e p u b l i c D a y!!

Happy Republic Day!
Although India obtained its independence on August 15, 1947, the Constitution of India came into effect only on January 26, 1950. During the transition period from 1947 to 1950, King George VI was the head of state. Lord Mountbatten and C. Rajagopalachari served as the Governors-General of India during this period. Following January [...]

January 25, 2009

કેટલાક ચુંટેલા શેરો -આધ્યાત્મ પર

ઉર્દુ ના શેર ઘણાખરા ગઝલનાં અંશ હોય છે પરંતુ તેની ખૂબી એ હોય છે કે દરેક શેર પોતાની રીતે એક અલગ મજમુન-વિષય બની જાય છે.કેટલાક શેરનું ગઠન એટલું સુંદર હોય છે અને વિષય વસ્તુના સાર રુપ કહેવાની પધ્ધતિ એટલી આકર્ષક હોય છે કે પ્રસંગ અનુસાર શેર કહેવાથી વાતમાં ચાર ચાંદ લાગી જાય છે.
કેટલાક ચુંટેલા શેરો [...]

January 24, 2009

making the peasants and workers the toilers …fully free

Indian R Indian R Indian R Indian R Indian R
REPUBLICAN DAY MESSAGES of Dr. Rajendra Prasad – [...]