સ્નેહનું પાણી શૂરનું પાણી,
પોતાના પ્રચંડ પૂરનું પાણી,
હસતું રમતું રણમાં દીઠું,
સત અને સિન્દૂરનું પાણી,
સ્નેહનું પાણી શૂરનું પાણી,
પોતાના પ્રચંડ પૂરનું પાણી,
હસતું રમતું રણમાં દીઠું,
સત અને સિન્દૂરનું પાણી,
કિં તે નામ: ?
કાંચનમાલા,
કસ્યા પુત્રી: ?
કનકલતાયા:
કિં તવ હસ્તે ?
તાલીપત્ર:
ક: આલેખ: ?
ક ખ ગ ઘ.
‘અશ્વરાજ, મૃત્યુના મેદાન ભણી ચાલ ઝડપી હોય છે.
જીવન ભણીની ગતિ ધીમી જ હોય
“ The best way to cheer yourself up is to try to cheer somebody else up.”
સૌંદર્યનું આહ્લાદક શિખર છે ફૂલ,
રંગબેરંગી પતંગિયાનું ઘર છે ફૂલ
આ ભીની ખુશ્બૂ આપે સ્પષ્ટ પરિચય,
કે નક્કર તત્વથી તરબતર છે ફૂલ
મૌન પણ એનું ગુંજે આપણી ભીતર,
શાશ્વત સંગીતથી સભર છે ફૂલ
તેથી સહુના દિલ પર રાજ કરે છે,
ખુદ ઇશ્વરના જ હસ્તાક્ષર છે ફૂલ
અજ્ઞાત
દાડિમામલકં દ્રાક્ષા ચપુરુષકમ્ ।
રાજાદનં માતુલુંગં ફલવર્ગેષુ શસ્યતે ।।
ફળોના વર્ગમાં દાડમ, આમળા, દ્રાક્ષ, ખજૂર, ફાલસા, રાયણ અને બીજોરૃ વખણાય છે.
આ બધાં ફળો સામાન્ય રોગો અને હૃદયરોગમાં ઉત્તમ છે
જો ગુરુ બસૈ બનારસી ,સીષ સમુન્દર તીર। એક પલક બિસરે નહીં ,જો ગુણ હોય શરીર ॥
ગુર ધોબી શિષ્ય કપડ઼ા, સાબૂ સિરજન હર। સુરતી સિલા પુર ધોઇએ, નિકસે જ્યોતિ અપાર ॥
ગુરુ ગોવિંદ દોનોં ખડે, કાકે લાગૂં પાઁય ।બલિહારી ગુરુ આપનો, ગોવિંદ દિયો મિલાય ॥
ગુરુ બિન જ્ઞાન ન ઉપજૈ, ગુરુ બિન મિલૈ ન મોષ ।
ગુરુ બિન લખૈ [...]
हम तो हैं परदेश में देश में निकला होगा चाँ द
Lyrics: Dr. Rahi Masoon Raza
Singer: Abida Parveen
हम तो हैं परदेश में देश में निकला होगा चाँद
अपनी रात की छत पे कितना तनहा होगा चाँद।
चाँद बिना हर शब यों बीती जैसे युग बीते
मेरे बिना किस हाल में होगा कैसा होगा चाँद।
–
आ पिया मोरे नैनन में [...]
तुमहरी किताब में
वरक के बीच में
दम तोड़ चुका गुलाब
तुम्हे याद भी नहीं है
किस दिन की निशानी है