ગીતાનો અર્જુન.જે કાંઈ પોતાનાં છે તેની સાથે , મતલબ કે પોતાની જાત સાથે જ, એણે યુધ્ધ કરવાનું છે. અને એ યુધ્ધ કરવા કરવા તત્પર થયો છે. પોતાના શૈશવકાળથી જે પોતાનો બાલસખો છે તેના સહચાર દ્વારા એજાગૃત થઈ રહ્યો છે. આ જીવન જે એક ચિરંતન યુધ્ધભૂમિ છે તેનો એ સજાગ યોધ્ધો છે. હવેવિચારીએકે આપણામાં એવું [...]