Entries from July 2009

July 31, 2009

soundless sound ANAHAD NAD

 A man is driving down the road and his car breaks down near a monastery. He goes to the monastery, knocks on the door, and says, My car broke down. Do you think I could stay the night? The monks graciously accept him, feed him dinner, and even fix his car. As the man tries [...]

July 30, 2009

હોમકેર ટિપ્સ …

હોમકેર ટિપ્સ
[1] દૂધ ગરમ કરતાં પહેલાં તપેલીમાં થોડું પાણી રેડવાથી દૂધ ઉભરાશે નહિ. આ ઉપરાંત તપેલીમાં ચમચો રાખવાથી પણ દૂધ જલદી ઉભરાતું નથી.
 

[2] ફ્રિજમાં જીવાત થઈ ગઈ હોય તો એક લીંબુ સમારીને ફ્રીજમાં મુકી દો. બીજે દિવસે જીવાત આપમેળે દૂર થઈ જશે.
  
[3] આદુને ફૂલના કૂંડામાં કે બગીચામાં માટી નીચે દબાવી રાખવાથી તાજું રહેશે.

[4] મલાઈમાંથી [...]

July 29, 2009

આરોગ્ય ટિપ્સ

[1] વરિયાળી સાથે આદું અથવા જીરાનું સેવન કરવાથી પેટની બળતરા તથા પાચન ક્રિયામાં લાભ થાય છે.
[2] હાલતા દાંત અટકાવવા મોંમાં તલના તેલના કોગળા ભરી રાખવાથી ચાર-છ મહિનાના પ્રયોગ બાદ દાંત બરાબર ચોંટી જાય છે.
[3] ઘઉંના લોટમાં શક્કરિયાંનો લોટ મેળવીને રોટલી ખાવામાં આવે તો થોડા દિવસોમાં જ શરીરનું વજન વધવા લાગે છે.
[4] શેરડીના રસમાં આદુંનો રસ [...]

July 28, 2009

પ્રથમ વર્ષગાંઠે હૃદયપૂર્વક આભાર/સ્વઓળખ-યામિની ગૌરાંગ વ્યાસ

સહભાગી વાચકમિત્રો,
પ્રથમ વર્ષગાંઠે હું સૌ મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું
મને સતત પ્રોત્સાહન આપવા માટે મારા પ્રિય વાંચકમિત્રોનો પણ જેટલો આભાર માનું એટલો ઓછો જ છે…
એટલે સૌને મારા વંદન!
પુરુષાર્થી પ્રકાશ પામે…
“ધાર્મિક તે છે જે પુણ્ય કરે છે ; કિન્તુ પાપથી દૂર જવા
કોશિશ કરતા નથી. ધાર્મિક બનવાથી આધ્યાત્મિક થઈ જવાતું નથી.
અધ્યાત્મ તે છે જે પુરુષાર્થથી પ્રેરાઈ, અધિકારથી [...]

July 27, 2009

રસોઈ ટિપ્સ :

[11] વેફરને છૂટી કરવા કેળાં-બટાટાની કાતરી પર મીઠાના પાણીનો છંટકાવ કરવો અને પછી તળવી.
[12] દાળ-ઢોકળી બનાવતી વખતે ઢોકળીને કાચી-પાકી શેકીને દાળમાં નાખવાથી તે ચોંટશે નહિ.
[13] પાણીપૂરીની પૂરી બનાવતી વખતે ઝીણા રવામાં પીવાનો સોડા લોટ બાંધવા માટે લેવાથી પૂરી ફૂલશે.
[14] ઈડલીનું ખીરું જો વધારે પડતું પાતળું થઈ ગયું હોય તો તેમાં શેકેલો રવો નાખવાથી જાડું બનશે [...]

July 26, 2009

રસોઈ ટિપ્સ :

રસોઈ ટિપ્સ :
[1] લીલા ચણા અથવા વટાણા બાફતી વખતે તેમાં ખાંડ નાખવાથી તેનો લીલો રંગ યથાવત રહે છે.
[2] રોટલી માટે લોટ ગૂંદતી વખતે બે ચમચી દૂધ, ઘી કે મલાઈ મેળવી દેવાથી રોટલી એકદમ પાતળી બનશે.

[3] ભીંડાનું શાક બનાવતી વખતે તેમાં એક ચમચી દહીં નાખવાથી તેની ચીકાશ ઓછી થશે.  
[4] મેળવણ ન હોય તો ગરમ દૂધમાં [...]

July 25, 2009

થોકડે ને થોકડે – યામિની ગૌરાગ વ્યાસ

થોકડે ને થોકડે

સાવ એકલતા અડે વરસાદમાં
યાદનાં ફોરા પડે વરસાદમાં
યાદ છે ? તરબોળ ભીંજાયા હતાં
બાગનાં એ બાંકડે વરસાદમાં
બાળપણમાં કેટલા મોતી ગણ્યા!
થોકડે ને થોકડે વરસાદમાં
મહેંકતી માટી સમો મહેંકી ઊઠે
રોટલો પણ તાવડે વરસાદમાં
ચાંચમાં ટહૂકી લઈ ઝૂમે વિહંગ
નીડ એને ક્યાં જડે ? વરસાદમાં
ઘર વિચારે,કોણ આ ગાતું હશે?
છાપરે નેવા દડે વરસાદમાં
    યામિની ગૌરાગ વ્યાસ

July 24, 2009

के कू-ऐ-यार नहीं “फैज़” सू-ऐ-दार भी नहीं

मिरी तामीर में कुछ हाथ ज़माने के लगे हैं,
इक मुद्दत हुई हम साथ ज़माने के लगे हैं.
ऊंचा ओहदा, मेयार, दौलत, आलीशान मकां, सब,
हमारे पीछे ये हजरात ज़माने के लगे हैं.
इतनी फ़ुर्सत कहाँ के इल्म पे सोचें तालिब-ऐ-इल्म,
हल जो करने में सवालात ज़माने के लगे हैं.
एक मुद्दत से मिरा गुस्सा मुझे छोड़ चुका है,
मेरी अना पे [...]

July 23, 2009

આભની વીજે, તું સળગી જઇને…રવિન્દ્રનાથ ટાગોર

એકલો જાને રે -રવિન્દ્રનાથ ટાગોર
અનુવાદ-મહાદેવભાઇ દેસાઇ
 

તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે!
એકલો જાને, એકલો જાને, એકલો જાને રે! – તારી જો …
જો સૌનાં મોં સિવાય
ઓરે ઓરે ઓ અભાગી ! સૌનાં મોં સિવાય;
જયારે સૌએ બેસે મોં ફેરવી, સૌએ ડરી જાય;
ત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી,
તારાં મનનું ગાણું એકલો ગાને રે ! – [...]

July 22, 2009

किसी का दर्द सुनें, ऐसे तो हम लोग नहीं.

इक मरासिम था रंजिशों का वो भी खत्म हुआ,
मेरे दुश्मन भी आखिरशः बेरोजगार हुए.

किसी को याद रहें, ऐसे तो हम लोग नहीं,
किसी का दर्द बनें, ऐसे तो हम लोग नहीं.
बात करते हुए मौज़ूअ से भटक जाते हैं,
हल मसाइल का बनें, ऐसे तो हम लोग नहीं.
घर के आराम के आदी हैं एक मुद्दत से,
घरों को छोड़ [...]