સહભાગી વાચકમિત્રો,
પ્રથમ વર્ષગાંઠે હું સૌ મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું
મને સતત પ્રોત્સાહન આપવા માટે મારા પ્રિય વાંચકમિત્રોનો પણ જેટલો આભાર માનું એટલો ઓછો જ છે…
એટલે સૌને મારા વંદન!
પુરુષાર્થી પ્રકાશ પામે…
“ધાર્મિક તે છે જે પુણ્ય કરે છે ; કિન્તુ પાપથી દૂર જવા
કોશિશ કરતા નથી. ધાર્મિક બનવાથી આધ્યાત્મિક થઈ જવાતું નથી.
અધ્યાત્મ તે છે જે પુરુષાર્થથી પ્રેરાઈ, અધિકારથી [...]