October 14, 2009...1:11 am

દશરથે આપ્યાં આશ્વાસન

Jump to Comments
દશરથે આપ્યાં આશ્વાસન
તમારાં એ મહાન સંતાન,
જનક જેટલું રધુકુળ પણ
આપશે સઉને આદરમાન
 See full size image

3 Comments

  • રામાયણની આ નાનકડી ચોપાઈઓ વાંચી , એક લઘુકથા સ્ફુરી છે.
    પહેલ વહેલી અહીં જ ઘસડી દ ઉં !

    ———————-
    મસ મોટા, ડલાસ કાઉબોય સ્ટેડીયમમાં ‘ દીવાળી મેળો ‘ ભરાયો હતો. રામલીલા પતી ગઈ. ગીતો, વ્યાખ્યાનો પતી ગયાં . હવે બધાંને નીચે એરેનામાં જવા છુટ હતી.

    જય દીકરો નાટકીયા વેશ ધારણ કરેલા, રામાયણના બધા પાત્રો જોઈ ખુશ થતો હતો. રામ, લક્ષ્મણ, સીતા, દશરથ, હનુમાન, રાવણ, જટાયુ .,..

    જયને પુછ્યું ; ” તને કયું પાત્ર સૌથી વધારે ગમ્યું ? અને કયું ન ગમ્યું? ”

    જય ,” જટાયુ બહુ ગમ્યો . અને દશરથ એટલે વીલન !! “

  • And this is my Response to the Laghukatha on the Blog of Sureshbhai>>>

    Sureshbhai…..A Post of a few words….analysis from a child’s mind….& then your explanation of the child’s’Response as a 1st Comment to the Post.
    Adults can always learn from the Children if there is a DESIRE to learn and ACCEPT the fact that the Children have “all the potentials” beyond our imaginations……Within this statement, I intend to give the message to ALL ADULTS that “let us all allow our children to blossom & let them develop their “induviduality” to the maximum without our restictions”
    I take the opportunity to invite ALL to my Blog CHANDRAPUKAR & read the Posts on HOME..
    Dr. Chandravadan Mistry ( Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com


Leave a Reply