આજે ૩૧ ઓક્ટોબર, આપણા વ્હાલા સરદાર પટેલનો જન્મદિવસ
હાલના સમયમાં તો આ પાંચ સવાલના ઉતર આવડે તો પણ સારું!
૧) સરદાર પટેલનો જન્મ ક્યાં થયો હતો?-
નડીયાદ
(૨) સરદાર પટેલને કેટલા સંતાનો હતા?
- એક પુત્ર એક પુત્રી
(૩) સરદાર પટેલની રાજકીય કારકિર્દી ક્યાંથી શરૂ થઇ?
નગરપાલિકાથી – અમદાવાદ
(૪) સરદાર પટેલ, નહેરૂ અને ગાંધીજી પૈકી કોનો અભ્યાસ વઘુ હતો.-
ત્રણે નેતાઓનો અભ્યાસ એક સરખો બેરિસ્ટર
(૫) જ્યારે સરદાર પટેલનું નિધન -
સરદારનું નિધન ૧૫ ડિસેમ્બર, ૧૯૫૦માં થયું હતું.
તેમની નાની પણ અસરકારક વાત-ચરોતરના પાટીદાર કુટુંબની એક કન્યાના વિવાહ માટે વર-પરિવારની વ્યક્તિઓ સાથે દહેજની વાટાઘાટો ચાલતી હતી. પણ દહેજની રકમ અંગે કોઈ સમજૂતી સધાતી નહોતી. સરદાર વલ્લભભાઈ પટેલને આ બાબતની જાણ થતાં, તેઓ ગુસ્સે થયા, અને વર-કન્યા બંનેનાં મા-બાપને બોલાવીને તાડૂક્યા : ‘તમે લોકો દહેજની ભાટાઈ અને ભાંજગડ છોડો અને વર-કન્યાને શુક્રવારીમાં મૂકી દો ! ત્યાં જે ભાવ નક્કી થાય તે ફાઈનલ !’
—————————————————-
રાજકારણમા ઈન્દિરા ગાંધી આમારા આદર્શ હતાં. ૧૯૮૪ના ઓક્ટોબરની ૩૧મીએ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા ! પોખરણ પ્રથમ માટે અમે ઈન્દિરા ગાંધીની પ્રશંસા કરીએ છીએ. આ પૂર્વ સરકારોની તે નીતિઓમાં પરિવર્તન હતું જેનાં અનુસાર પરમાણુનો માત્ર અસૈનિકો ઉપયોગ થતો હતો.જાણકારો ઈન્દિરા ગાંધીને ટેલિવિઝન નામના ટૂલ કમ ‘હથિયાર’નું મહત્વ સૌપ્રથમવાર પિછાણવાનું શ્રેય આપે છે અને એમની યુધ્ધનીતિની કોઈ બરોબરી કરી શકે તેમ નથી…
————————————————
હેલોવીન 3૧મી ઓક્ટોબરે ઉજવાતો તહેવાર છે.તે મોટે ભાગે એક બિનસાંપ્રદાયિક ઉજવણી છે
મૂળે Hallowe’en તરીકે લખાતો Halloween શબ્દ ઓલ હેલોઝ ઇવનું ટુંકું રૂપ બન્યો છે. હેલોવીનનો n ઇવનમાંથી ઉતરી આવ્યો છે, કેમ કે તે “ઓલ હેલોઝ ડે”ની પૂર્વસંધ્યા છે..ાહીં હેલોવીન સાથે કોળાને કોતરવાનું કામ સંકળાયેલું છે.
ઘણા કુટુંબો હેલોવીનની ઉજવણી કરવા કોળાને કોઈ ભયાનક કે રમુજી ચહેરા તરીકે કોતરીને અંધારા પછી તેમના ઘરના બારણા પાસે મુકે છે. કોળાને કોતરવાની પરંપરા આઇરિસ વસાહતીઓના ભીષણ દુકાળના ગાળા પછી શરૂ થઈ હોવાનું મનાય છે.સફરજનની વાર્ષિક લણણી પછી આ ઉજવણી આવતી હોવાથી કેન્ડી સફરજન (ટોફી, કારમેલ કે ટેફી સફરજનના નામે પણ ઓળખાય છે) હેલોવીનની સામાન્ય વાનગી છે. તેમાં સમગ્ર સફરજનને ચીકણા ખાંડવાળા સીરપમાં રગદોળીને અને ક્યારેક અને ક્યારેક એમને કાજુમાં પણ રગદોળવામાં આવે છે.
હેલોવીન પોષાકો પ્રેતો, હાડપિંજરો, ડાકણો અને શેતાનો જેવા પિશાચોના પરંપરાગત પોષાકો છે.આ પોષાકો ભયના પરંપરાગત વિષયના બદલે જુદા વિષયવસ્તુ પર પણ આધારિત છે,.

2 Comments
October 31, 2009 at 2:31 pm
October,31,2009..This year’s Halloween Day…..& the Date reminds us of 2 Leaders of Independent India… Sardar Patel…the Iron Man & his role in the independance struggule & the immediate Post independent India can NEVER be forgotten..Let us remember this Day as his ” Birthday Celebration Day”AND……It was a tragedy that Indira Gandhi’s life was shortened by her Death on this date in 1984.. a death of a Iron Lady & a Leader of India…Let us all pay a tribute to her for her LOVE/DEDICATION for India !
And as America celebrates Halloween Day let us remember ALL CHILDREN with the JOY on their faces !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
November 2, 2009 at 2:44 pm
His profile
http://gujpratibha.wordpress.com/2006/08/04/saradaar_patel/