Monthly Archives: January 2012
હિન્દુધર્મની વિશેષ વિગતો…….શીરીષ દવે
Fw: હિન્દુધર્મની વિશેષ વિગતો……………. shirish dave – હિન્દુધર્મનીવિશેષવિગતો –(1) હિન્દુધર્મપ્રમાણેમાનવજીવનનાસોળસંસ્કારો : 1. ગર્ભાધાનસંસ્કાર 2. પુંસવનસંસ્કાર 3. સીમંતોન્ન્યનસંસ્કાર 4. જાતકર્મસંસ્કાર 5. નામકરણસંસ્કાર 6. નિષ્ક્રમણસંસ્કાર 7. અન્નપ્રાશનસંસ્કાર 8. વપન (ચૂડાકર્મ) સંસ્કાર 9. કર્ણવેધસંસ્કાર 10. ઉપનયનસંસ્કાર 11. વેદારંભસંસ્કાર 12. કેશાન્તસંસ્કાર 13. સમાવર્તનસંસ્કાર … Continue reading
Filed under Uncategorized
આવશક્યતા અહંમની/ ડૉ.રાજેન્દ્ર ત્રિવેદી
email Dr Rajendra Trivedi પ્રકૃતિની માયાવી લીલાનું જે વિરાટ સર્જન છે, એમાં “અહંમ” નું સ્થાન અનોખું, અગત્યનું, અને અનુસૂચિત છે. આપણાં ધાર્મિક પુસ્તકોમાં તથા આધ્યાત્મિક અભ્યાસમાં માનવીની અંદર બેઠેલા છ માનસ દુશ્મનો – ષડરિપુ – બતાવ્યાં છે, એમાં “અહંમ“ (મદ) નો … Continue reading
Filed under Uncategorized
કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે
કાળી કાળી વાદળીમાં કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે મેઘો ચડ્યો છે ઘનઘોર ડુંગરામાં બોલે છે મોર કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે પિયુ પિયુ ઝંખતા બોલે બપૈયા પિયુ મારો કાળજાની કોર ડુંગરામાં બોલે છે મોર કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે દૂર … Continue reading
Filed under Uncategorized
કવિ છું હું કવિની બોલબાલા છું/અવિનાશ વ્યાસ
કરું શું હું ? ફરું છું અહીં તહીં કરું શું હું ? ફરું છું અહીં તહીં કરું શું હું ? ફરું છું અહીં તહીં કવિતા કરીને મન ભરી લઉં છું મળે ના કોઈ મળનારું પૂનમના ચંદ્રને ઉરમાં ઉતારીને રમી લઉં … Continue reading
Filed under Uncategorized
એક ઝલકમાં લીધા હૃદયથી વાંચી રે/ મીરા
પગ ઘુંઘર બાંધ મીરા નાચી રે પગ ઘુંઘર બાંધ મીરા નાચી રે નાચી રે મીરા નાચી રે પગ ઘુંઘર બાંધ મીરા નાચી રે મેં તો મારા જન્માક્ષરમાં હરિવરજીને એક પલકમાં એક ઝલકમાં લીધા હૃદયથી વાંચી રે પગ ઘુંઘર બાંધ મીરા … Continue reading
Filed under Uncategorized
તન-મન-ઉરે મારાં તેજ ભરો , વ્હાલા !
ભણકારા વાગે ; હો જી રે મને ભણકારા વાગે ! આતમનો મારો દીવડો ફરુકે , અંતરે ઓજસ રાજે રે ! … જી રે મને … કાયા તણી મારી કાંતિ વિરામી , ઊમટી અંતરીએ શી આંધી જી ; મનમંદિરિયું સાવ રે … Continue reading
Filed under Uncategorized
…20 Unusual Uses for Salt
by Stephanie Rogers Because salt is for more than just high blood pressure. Diamonds might be prettier and more durable, but there’s another translucent rock that’s even more valuable to us. We may not devote songs to salt or parade … Continue reading
Filed under Uncategorized
વાગે પ્રેમ સિતાર પ્રભુની
વાગે પ્રેમ સિતાર પ્રભુની વાગે પ્રેમ સિતાર પ્રભુની વાગે પ્રેમ સિતાર પ્રભુની વાગે પ્રેમ સિતાર વાગે પ્રેમ સિતાર પ્રભુની વાગે પ્રેમ સિતાર પ્રભુની વાગે પ્રેમ સિતાર જાગે સરજનહાર આજે જાગે સરજનહાર પ્રભુની વાગે પ્રેમ સિતાર નવીન સુધાકર નભમાં જાગે સરવર … Continue reading
Filed under Uncategorized
સ્લો પેરન્ટ: બાળઉછેરની દોડધામ? ઝરા આહિસ્તા આહિસ્તા…/પરેશ વ્યાસ
Source: Shabad Kirtan, Paresh Vyas | Last Updated 12:06 AM [IST](21/09/2011) પોતાનાં સંતાનની તરફેણ મા-બાપ ન કરે તો કોણ કરે? દીકરી વ્હાલનો દરિયો અને દીકરો હેતનો સમંદર હોય ત્યારે બાળકો માટે બધું જ કરવું અને કરી છુટવું સ્વાભાવિક … Continue reading
Filed under Uncategorized
માણો હિન્દી મુવી
They are all full length and are free. Click this website. http://bharatmovies.com/hindi/watch/movies.htm Thank you
Filed under Uncategorized