વાગે પ્રેમ સિતાર પ્રભુની
વાગે પ્રેમ સિતાર
પ્રભુની વાગે પ્રેમ સિતાર
પ્રભુની વાગે પ્રેમ સિતાર
વાગે પ્રેમ સિતાર
પ્રભુની વાગે પ્રેમ સિતાર
પ્રભુની વાગે પ્રેમ સિતાર
જાગે સરજનહાર
આજે જાગે સરજનહાર
પ્રભુની વાગે પ્રેમ સિતાર
નવીન સુધાકર નભમાં જાગે
સરવર જળમાં ફૂલો જાગે
નવીન સુધાકર નભમાં જાગે
સરવર જળમાં ફૂલો જાગે
આમ્રઘટામાં કોકિલ જાગે
આમ્રઘટામાં કોકિલ જાગે
જાગે છે સંસાર
પ્રભુની વાગે પ્રેમ સિતાર
આશા જાગે ઉર્મિ જાગે
હ્રદય જાગતું સ્વર અનુરાગે
આશા જાગે ઉર્મિ જાગે
હ્રદય જાગતું સ્વર અનુરાગે
દ્રષ્ટિ જાગે સૃષ્ટિ જાગે
જાગે દિલના તાર
જાગે દિલના તાર
પ્રભુની વાગે પ્રેમ સિતાર
વાગે પ્રેમ સિતાર
પ્રભુની વાગે પ્રેમ સિતાર
પ્રભુની વાગે પ્રેમ સિતાર
વાગે પ્રેમ સિતાર
પ્રભુની વાગે પ્રેમ સિતાર
પ્રભુની વાગે પ્રેમ સિતાર