તારી થશું થઈ વંદના તારા અનુપ આવાસની.

 

કૈંક દીપિકા લઈ અવનીતલે તરતી કરી ,

એમાં ભરી તુજ ચેતનાનો પૂંજ તું હરખ્યો જરી ,

મ્હોર્યો , કહી : “શો દોહ્યલો આ ભર્ગ માનવપીંડનો

સર્જ્યો ? વહેશે ઊર્ધ્વ મુજ જ્યોતિ ઝગારા મારતી .”

કિન્તુ વિભો ! અમ માનવો સૌ બેવફા ને વામણા ,

થઈ મહા ધર્મજ્ઞ શા , કર્તવ્ય કેરી લઈ ધૂરા

તુજ કૃપાભાવો વિસારી , મદઝરંતા ટહેલતા

આગવા જાણે બની જન દુઃખ-દર્દ વિદારવા .

શી ખુમારી પાંગળી ? તુજ સર્જનાના હાર્દની

શી વંચના ?  ભૂલ્યા ભ્રમંતા ભોમ-ભાર વહી વહી

જાણે બન્યા કિરતાર શા ; શા આત્મશ્ર્લાઘી બાપડા ! -

સૌએ કૃતઘ્ની , નિર્ગુણા ! … તો યે શિશુવત્સલ વિભો !

યાચું : તપો એ ઝં ખના અમ અંતરે , કે આરતી

તારી થશું થઈ વંદના તારા અનુપ આવાસની.

2 Comments

Filed under Uncategorized

2 Responses to તારી થશું થઈ વંદના તારા અનુપ આવાસની.

  1. Pingback: » તારી થશું થઈ વંદના તારા અનુપ આવાસની. » GujaratiLinks.com

  2. ” કૈંક દીપિકા લઈ અવનીતલે તરતી કરી ,
    એમાં ભરી તુજ ચેતનાનો પૂંજ તું હરખ્યો જરી ,
    મ્હોર્યો , કહી : “શો દોહ્યલો આ ભર્ગ માનવપીંડનો
    સર્જ્યો ? વહેશે ઊર્ધ્વ મુજ જ્યોતિ ઝગારા મારતી .”
    Rajendra Trivedi,M.D.
    http://www.bpaindia.org

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s