આશ તૂટે , શ્રદ્ધા જો વિચલે , લાધો તુજ સથવારો ! … અંતરયામી ! ..

અંતરયામિ ! આતમજ્યોત ઝગાવો.
કૂડ-કપટનાં પડળ વીંધીને ,
અંતર ઘેર્યાં તિમિર હણીને ,
હૈયે ઊમટ્યાં મલિન સ્તરોનાં
અંગે અંગ પ્રજાળો ! … અંતરયામી ! ..

મોહ થકી અંજિત લોચનિયાં ,
તૃષ્ણા કેરી અદમ  પિપાસા ,
ભભક ભરી સૌ ભૌતિક ધારા
સુધાજલે છલકાવો ! … અંતરયામી ! …

એકલતાનો સાથ ગ્રહીને
વાધું ઉજ્જડ પંથે છોને,
આશ તૂટે , શ્રદ્ધા જો વિચલે ,
લાધો તુજ સથવારો ! … અંતરયામી ! ..

Leave a Comment

Filed under Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s