Monthly Archives: જુલાઇ 2010

मा तृ वं द ना


आरती मात भवानीकी, जगत जननी मा दुर्गाकी .
हे जगदंबे मात सरस्वति, महादेवि, अम मात महेश्वरि,
आद्यशक्ति जय ब्रह्मस्वरूपा गिरिजा मैयाकी ,
अमृता मात शिवानीकी……… आरती मात भवानीकी……  १
मातृशक्ति, भगवती भवतारिणी,महाकाली जय तिमिर विदारिणी,
जगदुध्धारक जय जगदीश्वरि, भवभय भंजनिकी ,
जयति जय भुवनेश्वरी माकी…आरती मात भवानीकी……  २
हे वरदायिनी, वरद हस्तीनी, जगजननी देवी करुणामयी,
भुक्ति मुक्तिदा, ज्ञानप्रदा जय  वागेश्वरी माकी ,
मुदमयी मा मन-मोहिनीकी ………..  आरती मात भवानीकी …..  ३
सुरमुनि पूजित, गुणीजन वंदित, भक्ति प्रदायक, भवदुःख हारक,
आह्लादिनी, जय कमल-मालिनी जगद्धात्री माकी,
चिन्मयी चिती चिदंबरीकी…………आरती मात भवानीकी …..  ४
हे जननी, साधकपथ दर्शिनी, प्राणप्रदा, मद-मोह विनाशिनी
शुध्ध बुध्धिदा, विमल भक्तिदा, जन-मन मोहिनीकी,
जयति जय शिवमनरंजनीकी……………आरती मात भवानीकी…..५
मंगलकारी, अतुल सुखदायिनी, गौरी, शारदे, मात पार्वती,
जनमन रंजिनी जय नारायणि, भीड भंजिनी माकी,
त्र्यंबिका विश्वंभरी माकी………….. आरती मात भवानीकी…..  ६
जय जगवंद्य देवी जगजननि, शुभ्र-सुचारु विमल पथ दर्शिनी
किरणमालिका आत्मप्रभा अम मुनिमन रंजनिकी,
जयति जय मंगल मूरतकी …………..  आरती मात भवानीकी,….  ७
https://i2.wp.com/www.adishakti.org/images/jesus_effect.jpg

5 ટિપ્પણીઓ

Filed under Uncategorized

चितीशक्ति चिदंबरा !!

स्वहृदि स्थिते देवि ! भवानी भुवनेश्वरि !

महादेवि ! नमस्तुभ्यम्  त्राहि मां परमेश्वरि !!

शांकरी शक्तिरूपिणी, भैरवी भवतारिणी ,

जगदंबा चिन्मयी धात्री भुक्ति मुक्ति प्रदायिनी !!

महाकाली महामाया महासंहारिणी शिवा ,

चामुण्डा चंडिका चौला जीवनं प्राणिनां प्रभा !!

आद्यशक्ति जगज्जननी मोहिनी मदमर्दिनी ,

ब्रह्मरूपा रूपातिता मायाविनी महेश्वरी  !!

अंबिका पार्वती दुर्गा सर्वसाक्षी ऋतंभरा ,

प्रसीद प्राणदा देवि ! चितीशक्ति चिदंबरा !!

मेरुरज्जु की जड़ में कुण्डलिन आकार में प्रसुप्त पड़ी, विशाल शक्ति कुंड़लिनी शक्ति सभी योगतंत्रो का आधार है.

कुंड़लिनी को जागरुक करके सभी योग किए जा सकते है.  शक्ति आपके पूरे शरीर में भरी है फिर भी आप उसे जानते नही है.

चिती जिनका पता ज्ञानियों ड को है, आपको नही पता है.  फिर आप अपने को धनवान कैसे कह सकते है.

यंहा तक कि हरी ओर हरा को भी इसकी आवश्यकता है.  ब्रह्मा भी उसकी मदद मांगते है.

उसकी चमक से योगी खुशी से भर जाते है.  कुंड़लिनी 6 शोधक क्रियाओंडड का लाभ प्रदान करती है.

यह प्राण अपनों को क्रियाशील करती है जिससे आदमी अपने में समा जाता है.  कुंड़लिनी से आदमी चार योग कर सकता है,

अर्थात पुरुषार्थ-धर्मस्व अर्थात् काम, अर्थ, धर्म तथा मोक्ष.  यह इंद्रियों को सुंतुलित करता है.

दिमाग को एकाग्र करता है जिससे यह परमानन्द से भर जाता है.  यह 6 चक्रोंडड को प्रभावित करता है.

3 गाठों को खोलता है तथा 3 अशुध्दियों को धो देता है जिससे मानव की चेतना जिकुंटी से ऊपर उठ जाती है.

कुंड़लिनी आपको 3 अवस्थाओं से ऊपर 5 आवरणों से आगे तथा 3 गुंणों से आगे चेतना के स्वाभाविक स्पन्दन तक ले जाती है.

कुंड़लिनी के माध्यम से आप सहसरार में सहॉचचटड सूर्यो का अनुभव करते है.  आपको अधिक चेतना आती है.  यह इसका कार्य है.

कुंड/लिनी में ओम के रुप में यह परमानन्द देती है.  यह पुल्लिंग तथा स्त्रीलिंग दोनों होती है.  यह योगिनी है.  यह योग की देवी है .

कुंडलिनी योगा की आग है, माया को खाने वाली, ज्ञान की संरक्षिका, पूर्ण देवी है.  जो सभी आंतरिक कार्य करती है.

जब कुंड़लिनी जागरुक होती है तो क्रियाए शुरु होती है.  पाप और दुख नष्ट हो जाते है.

जब आंतरिक, बाहरी क्रियाए राजा, हाथा, भक्ति और योग मंत्र की क्रियाए होती है तो जीवन खुशी से भर जाता है.

जब आप इसके भीतर ईश्वरीय रोशनी को देखते है. दिव्य संगीत सुनते है, इसका मीठा और नमकीन रस पीते है तो जिंदगी मधुरस से भर जाती है.

गुरु की कृपा से आप कुंड़लिनी के प्यारे उन्माद को जानते है, शिव शक्ति में खो जाते है तथा बल में प्रवेश करते है तथा स्वःसिध्दि के बारे में जानते है.

कुंड़लिनी त्रिकुटी क चट तोड़ती है तथा सहसरार में जाती है.  कुंड़लिनी, सार्वभौम माता, सभी योगों को कराती है, यह मंत्र का रुप तथा सार है.

जब आप गुरु की कृपा से मंत्र प्राप्त करते है ते वह तेजी से जागरुक हो जाती है.

मंत्र, गुरु, कुंड़लिनी तथा चिती सभी उसी भगवान परमात्मा की आनन्दित शक्ति है.

जब कुंड़लिनी जागृत हो जाती है, तो चिती मूलधारा चक्र से ऊपर सहसरार की जाती है.

शरीर के सभी 6 चक्रो को भेदती है.  साधक किसी भी चक्र पर चिन्तन कर सकते है,

लेकिन चिन्तन का बेहतर स्थान अग्निचक्र है जो शिव की तीसरी आँख भी कहा जाता है.

निम्न सारणी विभिन्न चक्रों पर चिन्तन के प्रभाव और परिणाम दर्शाती है.

साधक के जीवन में कुंड़लिनी को जागरुक करना मील का प्रत्थर है जो भगवान की प्रार्थना द्वारा हो सकता है.

भगवान केवल प्यार, मन लगाकर काम करना/उपासना की आशा करता है किसी अन्य की नही.

जब कुंड़लिनी जागरुक हो जाती है,तो मानव चेतना के उत्तेजित क्षण में उल्लास का अनुभव करता है,

भैतिक शरीर जमीन/आसनो पर बैठ सकता है लेकिन सूक्ष्म शरीर स्वर्गीय संसार/ईश्वरीय लोको/परिमंडलों में हवा मे यात्रा कर सकता है .

1 ટીકા

Filed under Uncategorized

प्रसीद देवि प्राणदा !!

या देवी सर्व भूतेषु चिती-रूपेण संस्थिता

शक्तिरूपा शान्तिरूपा श्रद्धारूपा रूपातिता ,

चेतना सर्व भूतानाम् विष्णुमायेति शब्दिता ,

मुक्तिदाता तु या माता सा मातृचरणे नमः !!

जगद्धात्री जगज्जननी जगत्संहारिणी शिवा

त्रिगुण्मयी गुणातीता त्रिनेत्री सा गुणप्रदा !

आद्यशक्ति महादेवी सिद्धिदा शुद्धबुद्धिदा

आद्यन्तरहिता माता भक्ति भुक्ति च मुक्तिदा!!

स्वयं ज्योतिस्वरूपा च ब्रह्मरूपा चिदंबरा

જ્ઞાनप्रदा चिदानंदा सर्वसाक्षी ऋतंभरा ,

जगन्माया जगद्वन्द्या, नमामि योगिनां प्रभाम् !

करुणामयि ! नमस्तुभ्यम् ! प्रसीद देवि  प्राणदा !!

1 ટીકા

Filed under Uncategorized

“નિરવ રવે” ની બીજી વર્ષગાંઠે …


આજે
“નિરવ રવે” ની બીજી વર્ષગાંઠે સર્વ સ્નેહીઓ મિત્રોના ધન્યવાદ
સાથે એક નમ્ર નીવેદન
અહીં જે કાંઈ આલેખાયું છે તે અમારા વાંચનના પરિપાક રૂપે ફલિત થયું હોઈ અમે એમાં અમારાપણાનો ભાવ રાખીએ તો એ અવિવેક જ લેખાય. પરંતુ આ સાથે એ સ્પષ્ટતા પણ કરી લઈએ કે આવું કહેવામાં પણ એ દ્વારા અહમ્ પોષવાનો ભાવ એમાં છૂપો પડ્યો હોય એવી શક્યતા નકારી ન શકાય. આખરે  અમે એક સામાન્ય અદના માનવ છીએ  અમે કોઈ સંત કે સાધુ નથી જ. છતાં  એ પણ સાચું કે અહીં જે કાંઈ આલેખાયું છે  તેમાં અમે અમારી બુધ્ધિનોનો- ઉપયોગ ભાગ્યે જ કર્યો છે. મનના પેટાળમાં જે કાંઈ આવતું ગયું તે લખતા ગયા. હા, એ લખાઈ ગયા બાદ જ્યારે અમે અમારા લખાણ  જોઈ  જવામાં ગુંથાયા  ત્યારે એમાં  થોડા નજીવા ફેરફાર અવશ્ય કર્યા છે, જે વિચારની સ્પષ્ટતા માટે આવશ્યક જણાયા.
અહીં એક સ્પષ્ટતા કરી લઇએ અમે કાંઈક લંગડાતે ડગે પ્રારંભ કર્યો હતો. આજે એ માર્ગમાં અમે ઈશ્વરકૃપાએ આગળ વધી રહ્યા, પરંતુ તે પણ કાંઈક ખોડંગાતે ડગે. આજે  અમે ૭૧મુ  પસાર કરી રહ્યા છે.  અમારો માર્ગ લાંબો છે અને અમે કાંઈક થાક અનુભવી રહ્યો છીએ. અમે જાણીએ છીએ કે મંઝિલ દૂર છે; પરંતુ કોક અમને  આગળ વધવા અણસાર કરી રહ્યું છે, અને અમે ખેંચાઈ રહ્યા છીએ.  અને અંદરના એ ખેંચાણના પરિપાક રૂપે અહીં જે કાંઈ આલેખાયું છે તે વાચકગણ  સમક્ષ શ્રધ્ધાથી પ્રેરાઈ રજૂ કરીએ છીએ, એ આશયે કે એમાં જે કાંઈ સમાએલ છે તે વાચક ભાઈ-બહેનને  ભલે આંશિક રૂપે પ્રેરણા આપશે..
છેલ્લી એક વિનતીઃ અહીં કેટલેક સ્થળે ‘તું ‘ નું ઉદ્બોધન થયું છે જે વાચકને ઉદ્દેશીને નહીં, પરંતુ  પોતાને ઉદ્દેશીને કરેલ હોઈ એમાં ગેરસમજને સ્થાન ન આપવું.
વીણાવાદિનીને પ્રાર્થના.
વીણાવાદિની વરદે !
તવ સુમંત્રથી મુખરિત વિલસિત
જલ-થલ-નભ કર દે … વર દે !
વીણાવાદિની વરદે !
ઉર ઉર નિવસિત અમર પ્રાણદા ,
અતુલ શક્તિદા, વિમલ ભક્તિદા ,
મુક્તિપ્રદા ! અમ માત જ્ઞાનદા !
દીન-હીન સંકીર્ણ સ્વાંતના
મલિન સ્તરો હર દે … વરદે !
વીણાવાદિની વરદે !

જ્ઞાનહીન અમ આત્મ સકલમાં,
ક્ષમા -ભાવહીન અંતરતરમાં,
ભર સુગંધ અમ અંગ-અંગમાં ,
કર પ્રદાન તુજ જ્યોતિ મંગલા ,
તવ શિશુઉર ભર દે … વરદે !
વીણાવાદિની વરદે !

અસ્તુ.
પ્રજ્ઞાજુ-એટલે હું અને આખુ કુટુંબ.
નિરવ રવેના જન્મ સમયે અમે હતા…
………………………………………………….
રહે છે આમ તો પટેપ્સો તટી, મેરીલૅંડમાં એ કિન્તુ,
મળે શબ્દોના સરનામે પ્રજ્ઞાજુ વ્યાસ  @  યા.  કો
આજે બીજી વર્ષગાંઠે અમે
રહે છે આમ તો હ્યુરોન તટી, મીશીગનમાં એ કિન્તુ,
મળે શબ્દોના સરનામે પ્રજ્ઞાજુ વ્યાસ  @  યા.  કો

21 ટિપ્પણીઓ

Filed under Uncategorized

वंदे गोपालम् ! जय वंदे गोपालम् !

जय देव ! जय देव !

वंदे गोपालम् ! जय वंदे गोपालम् !

राजीव लोचन श्यामल मधुमुखरित वदनम् !!

जय देव ! जय देव !

त्रिगुणातीत विश्वंभर वांछित फलदाता ,

पूरणब्रह्म पुरुषोत्तम जय त्रिभुवनत्राता !!

जय देव ! जय देव !

उर दौर्बल्य विदारक मंगलमय धाता,

भुक्ति मुक्ति प्रदायक करुणामय दाता !!

जय देव ! जय देव !

जन्म कर्म फल दाता भुवनाष्टक पाता,

संसारार्णव तारक वंदे गोपाला !!

जय देव ! जय देव !

~!*{}*!~

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

OWN INTUITION IS THE ONLY TEACHER….. Osho

OWN INTUITION IS THE ONLY TEACHER….. Osho/e-mailSharad Shah <sns1300@gmail.com>

AND YOU HAVE TO BE AWARE NOT TO BE MANIPULATED BY ANYBODY, howsoever good their intentions are. You have to save yourself from so many well-intentioned people, “do-gooders” , who are constantly advising you to be this, to be that.

Listen to them and thank them; they don’t mean any harm, but harm is what happens. You just LISTEN TO YOUR OWN HEART — that is your only teacher.

In the real journey of life, YOUR OWN INTUITION IS YOUR ONLY TEACHER. Have you looked at the word ‘intuition’? It is the same as ‘tuition’. Tuition is given by teachers, from outside; intuition is given by your own nature, from inside. You have your guide within you.

WITH JUST A LITTLE COURAGE YOU WILL NEVER FEEL THAT YOU ARE UNWORTHY. You may not become the president of a country, you may not become a prime minister, you may not become Henry Ford; but there is no need. You may become a beautiful singer, you may become a beautiful painter. And it does not matter what you do….

WHAT FULFILLS IS THAT YOU ARE ENJOYING WHAT YOU ARE DOING, that you are putting all your energies into it; that you don’t want to be anybody else; that this is what you want to be; that you agree with nature that THE PART GIVEN TO YOU TO PLAY IN THIS DRAMA IS THE RIGHT PART, and you are not ready to change it even with a president or an emperor.

THIS is real richness. This is real power.

IF EVERYBODY GROWS TO BE HIMSELF, you will find the whole earth full of powerful people, of tremendous strength, intelligence, understanding; and a fulfillment, a joy that they have come home.

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

ગુરુ- શિષ્યની અદભૂત પરંપરા

Amir Khusro

સદગુરુમાં સાચી શ્રધ્ધા હોય એટલે આપણો અંતરંગ વિકાસ સહેલાઈથી થવા લાગે છે. ગુરુ એક અથવા બીજી રીતે આપણને મદદરૂપ થાય છે. ગુરુ તૈયાર નથી હોતા તો પણ પરમાત્માની પરમ પ્રબળ સનાતની શક્તિ એમના માધ્યમ દ્વારા કે અન્ય રીતે આપણી આકાંક્ષાને સંતોષીને આપણને આગળ વધારે છે.

ગુરુ દ્રોણાચાર્યે એકલવ્યનો શિષ્ય તરીકે સ્વીકાર ના કર્યો પરંતુ એકલવ્યે એમને સદગુરુ તરીકે સ્વીકારી લીધા. એમની માટીની મૂર્તિ બનાવીને શ્રધ્ધાભક્તિપૂર્વકના પ્રયોગો પ્રારંભ્યા. તો પરિણામે એ પરમ ધનુર્વિદ, અસ્ત્રશસ્ત્ર વિશારદ બની ગયો. સંત કબીરે રામાનંદની અનિચ્છા હોવા છતાં એમનામાં ગુરુભાવ રાખ્યો. અખાએ કાશીના પ્રજ્ઞાચક્ષુ સ્વામીને સાચા દિલથી સદગુરુ તરીકે, પોતાને અપનાવવામાં ના આવવા છતાં પણ, સ્વીકારી લીધા. તો એનું પરિણામ કેટલું બધું આશ્ચર્યકારક અને ચમત્કારિક આવ્યું ! એવી રીતે આપણે પણ સદગુરુ પ્રત્યેની શ્રધ્ધાથી પ્રેરાઈને અસાધારણ પ્રગતિ કરી શકીએ. શરત એ જ છે કે આપણે સદગુરુને સંપૂર્ણપણે સ્વીકારી લેવા જોઈએ. એના સિવાય બીજું કશું જ ના બની શકે.

એકવાર અમીર ખુસરો બાદશાહ સાથે બંગાળના પ્રવાસે ગયા હતાં. ત્યાં તેમને પોતાના ગુરુ નીઝામુદ્દીન સાહેબના અવસાનના સમાચાર મળ્યા. તેથી તેમણે બાદશાહ પાસે તુરત દિલ્હી જવાની રજા માંગી.બાદશાહે તેમને રજા ન આપી. એક પળનો પણ વિચાર કર્યા વગર તેમણે બાદશાહને સંભળાવી દીધું,
“ હું આ જ પળથી આપની નોકરીમાંથી મુક્ત થાઉં છું.”
અને બાદશાહની ઉંચા પગારની વગદાર નોકરી ત્યાગી તેઓ દિલ્હી પહોંચી ગયા. પણ ત્યારે તો ગુરુને દફનાવી દેવામાં આવ્યા હતાં.એટલે ગુરુની કબર પાસે તેઓ ખુબ રડ્યા. રડતા રડતા તેઓ મૂર્છિત થઈ ગયા. ભાનમાં આવ્યા ત્યારે સૌ પ્રથમ કાર્ય તેમણે પોતાની સમગ્ર મિલકત ગુરુના નામે ગરીબોને વહેચી દેવાનું કર્યું .અને કાળા વસ્ત્રો ધારણ કરી ગુરુની મઝારની ખિદમતમા લાગી ગયા. ગુરુની મઝાર પર આખી ઝીન્દગી તે એક જ સાખી ગાતા રહ્યા,
“ ગોરી સોએ સેજ પર, મુખ પર ડાલે ખેસ
ચલ ખુસરો ઘર અપને , સાંજ ભઈ ચહું દેશ”
અર્થાત ગુરુના અવસાનથી જીવનની સંધ્યા થઈ ગઈ છે. જીવન અંધકારમય થઈ ગયું છે. બસ હવેતો ઉપરવાળાના ઘરે જવાનો સમય પાકી ગયો છે.
આ જ સાખી રટતાં રટતા તેઓ આ ફાની દુનિયા છોડી ચાલ્યાગયા અને ગુરુ- શિષ્યની અદભૂત પરંપરા એક મિશાલ તરીકે આપણા સૌ માટે મુકતા ગયા..

3 ટિપ્પણીઓ

Filed under કબીર, Uncategorized

સાચી દૃષ્ટિ

અહિંસા એટલે કોઈને મારવું નહિ, કોઈના પણ જીવને દુઃખ ન પહોંચાડવું. તો પૂતના, કંસ, જરાસંઘ, અઘાસૂરને મારી નાખનાર ‘અહિંસક’ શી રીતે? સ્નાન કરતી ગોપીઓનાં વસ્ત્રહરણ કરી એમને નિર્વસ્ત્ર સ્થિતિમાં  બહાર નીકળવાનું કહેનાર, અને સ્ત્રીઓ સાથે રાસ રમવામાં રચ્યોપચ્યો રહેનાર કોઇ પણ, પોતે ‘બ્રહ્મચારી’  હોવાનો દાવો કરી શકે? મોટા મોટા મહેલોનો અધિપતિ કોઈ પણ રાજા ‘અસંગ્રહી’ હોવાનું બિરદ ધરાવી શકે? અને આવું બધું કરનારને કોઈ પણ ‘સત્ય’નું આચરણ કરનાર કહેશે? છેવટે, જેનામાં આ પાંચ ગુણો જણાતા નથી, એટલું જ નહીં પણ જે એનો છડેચોક ભંગ કરી રહ્યો છે, તે ઉપર જણાવેલ પાંચ ‘યમો’નું પાલન કરનાર બની શકે ખરો? અને જો ન બની શકે તો એને યોગી તો ઠીક, મહાયોગીને પણ ઉડાવી, ‘યોગેશ્વર’નું બિરુદ આપવું યોગ્ય ગણાય ખરું? આમ અનેક પ્રકારનાં દુષ્કૃત્યો, ચિત્ર-વિચિત્ર કાળાં-ધોળાં કરનાર  કહાન કુંવર કનૈયો જેને શ્યામસુંદરના સોહામણાં નામથી વધાવતાં આ ભારતભોમ થાકતી નથી તે યોગેશ્વર કહેવડાવવાને યોગ્ય ખરો? બાહ્ય દૃષ્ટિએ વિચારતા – અને શ્રીકૃષ્ણના ટીકાકારોએ એમને હમેશા બાહ્ય દૃષ્ટિથી જ માપવાની  કોશિશ કરી છે – અરે, જેઓ એમને પોતાના બનાવવાનું, કે એમના પોતાના હોવાનું ગૌરવ ધરાવે છે તેમાંના કેટલાંક પણ એમને સાચી દૃષ્ટિએ ભાગ્યે જ સમજ્યા હશે. — આ બધું જોતાં, કહો કે ન કહો તો પણ, કૃષ્ણમાં યોગની આ પ્રથમ આવશ્યકતા પણ જણાતી નથી. એમ છતાં આવા એ કૃષ્ણ યોગેશ્વર તરીકે પુજાય છે, આપણે સૌ પૂજીએ છીએ. આ શી રીતે? કે પછી એના પૂજનાર બુધ્ધિહીન છે?

ભારતની ‘Home-Rule’ ચળવળની પ્રણેતા સિસ્ટર નિવેદિતાએ કહ્યું છે, “Men judge by the fallacious testimony of senses, whereas gods judge by heart.” મતલબ કે માનવ ભલે બાહ્ય સ્તર પર વ્યક્તિનું મૂલ્યાંકન કરે, ભગવાન તો વ્યક્તિનું અંતરંગ જ જોશે. તાત્પર્ય કે વસ્તુનું મૂલ્ય માણસનાં બાહ્ય આચરણથી ન માપી શકાય. લક્ષ્યની અંદર રહેલ ગુહ્ય આપણે ન તપાસીએ, અને એને બાહ્ય દૃટિએ જ માપીએ તો આપણે વસ્તુનું સાચું તથ્ય કદી પણ ન પામી એ વ્યક્તિને અન્યાય કરીએ;  અને  આમ  આંતર-સત્યથી વેગળાં આપણે  સાવ ભૂલા-ભટકેલાં જ ગણાઈએ. ના, વસ્તુનું અંતરંગ જ જોવું જોઈએ. એ કરીએ તો જ આપણું મૂલ્યાંકન  19https://i1.wp.com/www.gandhimuseum.org/images/gandhi%20boy.jpg

1 ટીકા

Filed under Uncategorized

Drinking water at the correct time…

Drinking Water at the Correct Time

Another little tidbit that’s news to me. Always knew to drink a lot of water, but who knew the timing effected things.

http://aquatreatmentsystem.com/images/drinking-water.jpg



Drinking water at the correct time
maximizes its effectiveness on the Human body:https://i0.wp.com/www.harmonyloft.com/HL/rebounder/images/diagram.gif

2 glasses of water after waking up helps activate internal organs

1 glass of water 30 minutes before a meal – helps digestion

1 glass of water before taking a bath – helps lower blood pressure

1 glass of water before going to bed – avoids stroke or heart attack

http://kaifro.com/yahoo_site_admin/assets/images/DrinkingWater2.200172711.jpg

The Circulatory System

The circulatory system carries oxygen to all parts of the body. The heart pumps red blood cells to the lungs through the arteries. The arteries carry this oxygenated (oxygen rich) blood to the whole body. The capillaries are smaller tubes that release the blood to each cell and then collect the blood again to deliver it to the veins. The veins carry the blood back to the heart.

The Respiratory System

The respiratory system is made up of the nose, mouth, throat, trachea, and lungs. This system is used to allow breathing. When humans breathe, they inhale oxygen and exhale carbon dioxide. Lungs have tiny sacs called alveoli. These sacs help get oxygen to the lungs by the blood that is flowing from the heart.

The Digestive System

The digestive system takes in food and turns it into energy that the body uses. Food is chewed in the mouth into small pieces that the body can digest easier. Saliva is added to the food to start the digestion process. Food travels down the esophagus and goes to the stomach. The stomach releases acid to digest the food more. The small intestine absorbs the energy in the food and gives it to the blood to carry to other body parts. The large intestine absorbs water from the food. The anus helps the food leave the body.

______________________

Excretory System

This system rids the body of waste.  See class notes for more details.

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

Food as Medicine

Food  as Medicine

HEADACHE?   GINGER, THE NON VEGETARIAN CAN USE FISH TOO
Eat   ginger and fish or fish oil if you are non vegetarian

It helps prevent  headaches &  reduces inflammation and pain.

HAY   FEVER? EAT   YOGURT!
Eat   lots of yogurt before pollen season.
Also-eat honey from  your area (local  region) daily.

TO   PREVENT STROKE DRINK   TEA!
Prevent   build-up of fatty deposits on artery walls  with regular  doses of tea.  (actually,   tea suppresses appetite and keeps the  pounds from  invading….Green tea is great  for our immune  system)!

INSOMNIA   (CAN’T SLEEP?) HONEY!
Use honey as a tranquilizer and  sedative.

ASTHMA? EAT ONIONS!!!!
Eating   onions helps ease constriction of  bronchial tubes.  (onion   packs place   on chest   helped   the respiratory ailments and actually made   breathing   better).

ARTHRITIS? IF NON-VEG YOU MAY EAT FISH, TOO!!
Salmon, tuna, mackerel and sardines  actually  prevent arthritis.  (fish   has omega oils, good for our immune   system)

UPSET   STOMACH? BANANAS & GINGER!!!!!
Bananas   will settle an upset stomach.
Ginger  will cure morning  sickness and nausea..

BLADDER   INFECTION? DRINK CRANBERRY JUICE!!!!
High-acid   cranberry juice controls harmful bacteria.

BONE   PROBLEMS? EAT PINEAPPLE!!!
Bone fractures and osteoporosis can be  prevented by the  manganese in pineapple.

MEMORY   PROBLEMS? IF NON VEG YOU MAY EAT OYSTERS!
Oysters help improve your mental functioning by  supplying  much-needed zinc.

COLDS? EAT  GARLIC!
Clear   up that stuffy head with garlic.  (remember,   garlic lowers cholesterol,  too.)

COUGHING? USE   RED PEPPERS!!!
A substance similar to that found in  the cough syrups is  found in hot red  pepper. Use red (cayenne) pepper  with  caution-it can irritate your tummy.

BREAST   CANCER? EAT   WHEAT, BRAN & CABBAGE!!!
Helps to maintain estrogen at healthy  levels.

LUNG   CANCER? EAT   DARK GREEN VEGGIES AND ORANGES !!!
A   good antidote is beta carotene, a form of  Vitamin A found in  dark green and orange  vegetables.

ULCERS? EATING CABBAGE WILL HELP!!!
Cabbage contains chemicals that help  heal both gastric  and duodenal ulcers.

DIARRHEA? EAT   APPLES!
Grate   an apple with its skin, let it turn brown  and eat it to cure  this condition.  (Bananas   are good for this  ailment)

CLOGGED   ARTERIES? EAT   AVOCADO!
Mono   unsaturated fat in avocados lowers  cholesterol.

HIGH   BLOOD PRESSURE? EAT   CELERY AND OLIVE  OIL!!!
Olive oil has been shown to lower  blood pressure.
Celery contains a  chemical that lowers pressure too.

BLOOD   SUGAR IMBALANCE? EAT   BROCCOLI AND PEANUTS!!!
The   chromium in broccoli and peanuts helps  regulate insulin and  blood sugar.

Kiwi:   Tiny but mighty. This is a good source of  potassium,  magnesium, Vitamin E &  fiber. It’s Vitamin C content is  twice  that of an orange.

Apple:   An apple a day keeps the doctor away?  Although an apple has  a low Vitamin C  content, it has antioxidants &   falconoid which enhances the activity of  Vitamin C thereby  helping to lower the  risks of colon cancer, heart  attack &  stroke..

Strawberry:   Protective fruit. Strawberries have the  highest total  antioxidant power among  major fruits & protects the body  from  cancer causing, blood vessels clogging   free radicals. (Actually,   any berry is good for you..they’re high in  anti-oxidants and  they actually keep us  young………..blueberries are the best  and  very versatile in the health field……..they  get rid  of all the free-radicals that  invade our  bodies)

Orange :   Sweetest medicine. Taking 2 – 4 oranges a  day may help  keep colds away, lower  cholesterol, prevent  & dissolve kidney  stones as well as lessen the risk  of colon  cancer..

Watermelon:   Coolest Thirst Quencher. Composed of 92%  water, it is also  packed with a giant dose  of glutathione which helps boost  our  immune system..  They are also a key source  of  leucopenia – the cancer fighting oxidant.   Other  nutrients
Found in watermelon are Vitamin  C  & Potassium. (watermelon   also has natural substances [natural SPF  sources] that keep  our skin healthy,  protecting our skin from those darn UV   rays)

Guava   & Papaya:   Top awards for Vitamin C. They are the  clear winners for  their high Vitamin C  content. Guava is also rich in fiber  which  helps prevent constipation.

Papaya   is rich in carotene, this is good for your  eyes.  (also   good for gas and  indigestion)

Tomatoes are   very good as a preventative measure for  men, keeps those  prostrate problems from  invading their  bodies……GOOD AS MEDICINE.

****Though these are natural foods but recipients please check with your physician for viruses and side effects before using****

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized