Daily Archives: ઓગસ્ટ 8, 2010

હૈ ખેલ ઇક નઝર કા…

અમારા દોહીત્ર  ચિ. માધવભાઈને ૨૨માજન્મદિનની ખુબ ખુબ શુભેચ્છાઓ ..!
તું મીશીગન યુની.મા સારા ગ્રેડથી ગ્રેજ્યુએટ થયો તેનું આશ્ચર્ય નથી
પરંતુ કેનેડામા જન્મ , ત્યાં અને અમેરિકામા ઉચ્છેર છતા તારા  લાગણીઓના સ્પંદનોને સૂફી કવ્વાલીમા ગાઈ શકે છે
તે માણી ઘણો આનંદ થયો.  આવી અનોખી પ્રસન્નતા જીવનભર રહો એવી અભ્યર્થના…
ઐસી પિલા દે સાકી બન જાયે તુ હમારા
ખ્વાહિશ નહીં હૈ મુઝકો મૈં ભી બનૂં તુમ્હારા.

O Saki! Make me so intoxicated with your love that
I will accept You as mine,without being concerned
about whether or not You have accepted me.

નજરો સે મય કા પ્યાલા ઐસા પિલા ખુદારા
નજરો મેં બસ રહે ઇક તેરા હી બસ સહારા
My Lord! intoxicate me with your eyes in such a way
that I will be able to see You and only Yoy.
હૈ ખેલ ઇક નઝર કા, ઘટના હૈ ક્યા તુમ્હારા
કર દો કરમ વો હમદમ ભૂલૂં જહાન સારા
For You it is only a matter of glance.You have nothing
to lose.Grace me so that I may forget the world

બૈઠે હૈં તા કયામત ,દરપે લગાકર નારા
બસ એક તુ હમારા,બસ એક તૂ હમારા
I will sit at your doorstep till the end of time,chanting
the slogan,”You alone are mine,You alone are mine.”

The singing style of qawwali is different from Western singing styles in many ways. For example, in words beginning with an “m”, Western singers are apt to stress the vowel following the “m” rather than the “m” itself, whereas in qawwali, the “m” will usually be held, producing a muted tone. Also in qawwali, there is no distinction between what is known as the chest voice and the neck voice (the different areas that sound will resonate in depending on the frequency sung). Rather, qawwals sing very loudly and forcefully, which allows them to extend their chest voice to much higher frequencies than those used in Western singing, even though this usually causes a more noisy or strained sound than would be acceptable in the West.

7 ટિપ્પણીઓ

Filed under Uncategorized