Daily Archives: ઓગસ્ટ 19, 2010

મૃત્યુની પ્રતીક્ષા કરતા જીવન અને મૃત્યુની વચ્ચેના પ્રદેશ…

મૃત્યુની પ્રતીક્ષા કરતા જીવન અને મૃત્યુની વચ્ચેના પ્રદેશના સુનિલ સાગરમાંથી આવતા મંદ ધ્વનિને તેઓ અનુભવે છે,                                                                  તેમાંથી આવતા વિષાદ સંગીતને તેઓ અનુભવી શકે છે,
ગાંધીજી કહેતા કે જે રીતે ઝાડ ઉપર ખારેક પાકીને સૂકાઇ જાય એટલે પોતાના ડીંટાને સહેજ પણ દુ:ખ કે ત્રાસ ન આપતાંખરી                                                                    પડીને વૃક્ષથી અલગ થઇ જાય છે. તે જ રીતે માણસે પણ પોતાના મનમાં કશો જ દગો ન રાખતાંઆ જગતની વિદાય લેવી જોઇએ.
………………………………………..
શાયર બેફામ મૃત્યુ ને પણ અવસર માને છે, તદન સ્વાભાવિક પ્રસંગ
જેટલુ જ મહત્વતેઓ મૃત્યુ ને પણ આપે છે અને કહે છે,
રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એ જ કારણ થી
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી !
મૃત્યુની ઘટનાની લોકો માટે સામાન્ય થઈ ગયેલી, એક સમાચાર માત્ર બનીને રહી
ગયેલી વિભાવના આજના જમાનાની સચ્ચાઈ  છે, આપણે હવે ટેવાઈ ગયા છીએ.
મૃત્યુની નિરર્થકતા, શરીરના નાશની ઘટનાની સ્વીકારી લેવાયેલી સામાન્ય વૃત્તિ
સહજતાથી કહેવાઈ છે, મૃત્યુને આવકારતા  કવિ શ્રી ચંદ્રકાંત શેઠ પૂછી લે છે…
ક્યાં છે મારૂં મૌત, ખુદાતાલા ?
ક્યારે છે મ્હારૂ મૌત ?
જરા આ બન્દા પર રહેમ કરી
કાઢી તો આપો મ્હારી કાળોત્રી
બન્દેનવાઝ ! કેમનું છે મ્હારૂં મૌત ?
મારું પ્રિય હસતા સંત-કવિ નરભેરામનુ ભજન.

નિશ્ચે કરો રામનું નામ, નથી જોગી થઈને જાવું,
નથી કરવાં ભગવાં કાંય, નથી ભેગું કરીને ખાવું.

ગમે તો તમે ભગવાં કરજો, ગમે તો ઊજળાં રાખો,
નહીં દૂભવો સામા જીવને, સુખ સામાનું તાકો.

એક ત્રાજવે સૌ સંસારી, બીજે જોગી લાવો;
ક્યા જોગીને રામ મળ્યા, એવો તો એક બતાવો.

મહેતો, મીરાં ને પ્રહલાદ, સેનો નાપિક નાતિ;
ધનો, પીપો, રોહિદાસ, કૂબો, ગોરો કુંભારની જાતિ.

બોડાણો જાતે રજપૂત, ગંગાબાઈ છે નારી,
દાસ થઈને જો રહ્યાં તો, ઘેર આવ્યા ગિરધારી.

નથી રામ વિભૂતિ ચોળ્યે, નથી ઊંઘે શિર ઝોળ્યે;
નથી નારી તજી વન જાતાં, જ્યાં લગી આપ ન ખોળે.

જંગલમાં મંગલ કરી જાણે, મંગલ જંગલ જેને;
કડવું મીઠું, મીઠું કડવું, રામજી વશ છે તેને.

પય ઓથે જેમ ધૃત રહ્યું છે, તલ ઓથે જેમ તેલ;
કહે નરભો રઘુવર છે સઘળે, એવો એનો ખેલ.

Life after death

When a person dies the physical body ceases to exist. However, the rest of his existence or consciousness continues. The existence of the person minus the physical body is known as the subtle body (linga deha) and it comprises of the mental, causal (intellect) and supracausal (subtle ego) bodies. This subtle body then goes to one of the 13 subtle pla…

+ (cont.post)

One day, while in Dhyāna, I was distinctly advised: “The flaw of sensuality can be got rid of by self-surrender.”

This was a clear pronouncement heard at the completion of Dhyāna. But is self-surrender that easy?

Till this day I have not succeeded in doing that, and to that extent my journey to ‘Shūlpāneshwar’

has still a considerable distance to cover.

Not that the sensuous, impulsive instinct inherent in us since eons is the

only impediment on our way to spirituality.

Any thought or deed related to senses which holds a grip on the mind can prove a great hindrance on this path.

7 ટિપ્પણીઓ

Filed under Uncategorized