Monthly Archives: નવેમ્બર 2010

Somethings not to do 4

Don’t be afraid to learn.

Knowledge is weightless,

a treasure you can always carry easily.

संयोजयति विद्यैव नीचगापि नरं सरित् ।
समुद्रमिव दुर्धर्षं नृपं भाग्यमतः परम् ॥

विद्यां ददाति विन

कुत्र विधेयो यत्नः विद्याभ्यासे सदौषधे दाने ।
अवधीरणा क्व कार्या खलपरयोषित्परधनेषु ॥

यं विनयाद् याति पात्रताम् ।
पात्रत्वात् धनमाप्नोति धनात् धर्मं ततः सुखम् ॥

1 ટીકા

Filed under Uncategorized

ઘોષ ઘેલો મુજ અનંત !!


ચકચૂર હું નિદ્રામહીં?.. ના; ગાઢ, ગેબી કો અતલ
ઊંડાણમાં  . . .ઊંડાણ કો  . . . ! ગેબી, ગભીરું ને ગહન.
ને પડે શ્રવણે વળી એ સાદ, ક્યાંકથી, કોકનો!
ઝબકી  , છળી, ન્યાળું મુને હું, . . .ખોળતો – ફંફોળતો
અરવા અનાગતના અતલ ઊંડાણને…ને જાય છે તાણી
અહો એ સાદ, ના;  … એ નાદ! હા, નાદ એ . . .
એ નાદ પરવશ શા મુને ઊંડે … અતિ…ઊંડે !! …
ને રહું ખેંચાઈ વસમી ખોજમાં એ નાદની,
પાગલબનીવણ-શોષતી ઉરની તૃષાએ… પણ અરે!
મારો જ એકલ સાદ એ અવસાદ થઈ ઊનો,
રહ્યો મુજનેઝબોળી  સ્વાંતના અણચિંતવ્યા  ઊંડાણમાં ..
ને… હું ભૂલું મુજને અતીતના કો ઈશારે,
ઘેરા ગૂઢાં અંધારમાં મુજને સમર્પી.
ને સૂના મુજ હાર્દને કો ગુપ્ત કુહરેથી દ્રવી,સંકેતતો …
હા, એ જ એ અણસાર!..”આવું હું? .. હું આવું… ! !” ફરી. .
હેં?.. કોણ એ? એ કોણ? … ઘોષ ઘેલો મુજ અનંત !!

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

Somethings not to do 3

Don’t be afraid of tomorrow,

 

for God has already been there.

Leave a comment

Filed under Uncategorized

થાય છે અદૃશ્ય ત્યાં શીતળ સમીરની કોક ઉષ્મા-વીચિકા


વકાસું છું,વિમાસું હું પ્રવેશી દ્વારમાં,
ભગ્ન શો, નૈરાશ્ય-ઘેર્યો;જાઉં જ્યાં
એવાસવા મુજ દ્વાર,ત્યાં વળી ગૂંજતો
ચિર-પરિચિત સાદ એકલ :“ આવું  હું? ”
*  *  *
કોણ એ? એ કોણ? … છું હું સ્તબ્ધ! હા,
છોભીલો, વ્યાકુળ,વિવશ ને બહાવરો !!
ને તો ય શ્રદ્ધાયુક્ત, મુદિત ભાવે ભર્યો
વિગલિત દૃગે,કૈં હસિતવદને હું રહું ખોલી
અધુકડાં એ બંધ શા મુજ બારણાં,  કૈં દોડીને  … પણ!
થાય છે અદૃશ્ય ત્યાં શીતળ સમીરની કોક ઉષ્મા-વીચિકા
અબુધ તો યે માર્દવું કૈં કાનમાં મારા કહી !! . . . .
ને ભગ્નાશ,  કૈંક અબોધ શો, વાસું ફરીને દ્વાર;
ખોલી  ખિડકી,નિશ્વાસતા મુજ શયનખંડ તણી  અટૂલી!
વિમાસી હું રહું, કૈં મીટ માંડી :
આવે કદી એ સાદ ” આવું હું ? ” ફરી !

Leave a comment

Filed under Uncategorized

Somethings not to do 2

Don’t be afraid of opposition;

a kite rises against, not with the wind

 

 

.

1 ટીકા

Filed under Uncategorized

છાઈ રહ્યું જ્યાં અણબૂઝ્યું અંધારપટ.

રાત્રિના નિબિડ અંધારમાં જ્યારે સૂણું
એકલ, મૃદુ, છાનો ટકોરો દ્વાર પર,
ત્યારે ધડૂકી ઊઠતું હૈયું ઊણું
મોઘાંમૂલા મહેમાનના સ્વાગત લિયે મુજ.
હું ઊઠી ઝાંકું જરી,હળવે ડગે,
અધૂકડું મુજ દ્વાર કૈં ખોલી લગીર,
છાઈ રહ્યું  જ્યાં  અણબૂઝ્યું અંધારપટ.
પણ ક્યાં અરે મહેમાન મુજ? ના જાણતો!

3 ટિપ્પણીઓ

Filed under Uncategorized

CALL 911 – say “heart attack!”and…

 

This is good info.

We did not know that you should not lie down while waiting for the EMT

Heart attack info NEW ASPIRIN/ Serious stuff, no joke!! 

Just a reminder to all: purchase a box, keep one in your car, pocketbook, wallet, bedside, etc.

IMPORTANT READ……

Something that we can do to help ourselves.

Nice to know.
Bayer is making crystal aspirin to dissolve under the tongue. They work much faster than the tablets.

Why keep aspirin by your bedside?
About Heart Attacks

There are other symptoms of an heart attack besides the pain on the left arm.
One must also be aware of an
intense pain on the chin, as well as nausea and lots ofsweating,

however these symptoms may also occur less frequently.
.
Note: There may be NO pain in the chest during a heart attack

The majority of people (about 60%) who had a heart attack during their sleep, did not wake up.

However, if it occurs, the chest pain may wake you up from your deep sleep.

If that happens, immediately dissolve two aspirins in your mouth and swallow them with a bit of water.
Afterwards
:

CALL 911
– say “heart attack!”
– say that you have taken 2 aspirins..

– phone a neighbor or a family member who lives very close by
– take a seat on a chair or sofa near the front door, and wait for their arrival and
DO NOT lie down

A Cardiologist has stated that, if each person, after receiving this e-mail, sends it to 10 people, probably one life can be saved!

I have already shared the information- – What about you?

Do forward this message; it may save lives!

The external structures of the heart include the ventricles, atria, arteries and veins. Arteries carry blood away from the heart while veins carry blood into the heart. The vessels colored blue indicate the transport of blood with relatively low content of oxygen and high content of carbon dioxide. The vessels colored red indicate the transport of blood with relatively high content of oxygen and low content of carbon dioxide.



Leave a comment

Filed under Uncategorized

આખરી,અદકું, પનોતું , કોમળું , હૈયે ઝર્યું પયપાન…



યાચવું જો કોક દિમારે હશે, પ્રાર્થીશ હું :કે


જીવન મુજ છોને બની જાઓ કદા ઉજ્જડ, રુખું વેરાન !


હે દેવાધિદેવા ! રાખજે મમ હાર્દની ઉર-વીરડી  આ


લીલુડી , હરિયાળી ,  કૂળી , કેલતી ! …


જેથી લહું :કે હરિત છે જેનું હૃદય તેના જીવનનો
કારમો ભેંકાર પણ ચૂમી કદા શકશે નહીં એ માધુરી —
મંજુ , મૃદુતા મ્હોરતી જે મંજરી ઉરની બની .
મ્હેકમાં એની હશે સામર્થ્ય કૂળું
વિષમ જીવનઝેરને પણ જેરતું .

ને કદા કોઈ ગરલના ઘૂંટને શામવાને એ ઘડી અસમર્થ ,
તો યે શું ? … ઘૂંટની કટુ ચૂડમાં ખૂંપી જવામાં  ભાળશે
સાર્થક્ય જીવનનું સદા–  ગૌરવી બાંકી અનેરી એ અદા !
ને મૃત્યુને સંગ્રામતા એ માણશે,દોહ્યલાં જીવન-અમીનું
આખરી,અદકું, પનોતું , કોમળું ,  હૈયે ઝર્યું પયપાન

 

Leave a comment

Filed under Uncategorized

MAKE IT SOMEONE ELSE’S TOO…

 

YOUR SMILE IS YOUR BEST FRIEND……

MAKE IT SOMEONE ELSE’S TOO

BE HAPPY, IT’S ONE WAY OF BEING WISE,

flowers 4U Pictures, Images and Photos

 

WHAT is it that’s hard to break???

Diamonds are hard to find but not hard to
Break.

What is the hardest thing to break then?
The answer is: HABIT !


funscrape.com


If you break the H, you still have A BIT .

If you break the A, you still have BIT.


If you break the B, you still have IT!


Hey, after you break the T in IT,

there is still the ‘I’.


And that (I ) is the root cause of all


the problems. Isn’ t it right? !



funscrape.com


Now you know why HABIT


is so hard to break….

Its destiny is in its name!
funscrape.com

Leave a comment

Filed under Uncategorized

ઘડી પોંખી વ્હાલે, ભરી હૈયું નેહે વિભો!

પ્રભુ ! તારે દ્વારે અભિહત ઉરે,દીન વદને,
ઊભેલા એકાકી ઉપકૃત બન્યા ભિક્ષુક સમા ,
જલી વિશ્વાંગારે વ્યથિત હૃદયે કંપિત થતા
ત્યજાયા આત્માનું શરણ બનીને ધન્ય કરજો !

ઘડી પોંખી વ્હાલે, ભરી હૈયું નેહે
વિભો! ઉર આ ઊણે
તું જ અનુપઆરાધન હજો!

gargoyle 3

Leave a comment

Filed under Uncategorized