Daily Archives: ડિસેમ્બર 3, 2010

તું જ અનુપઆરાધન હજો!

પ્રભુ ! તારે દ્વારે અભિહત ઉરે,દીન વદને,

ઊભેલા એકાકી ઉપકૃત બન્યા ભિક્ષુક સમા ,

જલી વિશ્વાંગારે વ્યથિત હૃદયે કંપિત થતા

ત્યજાયા આત્માનું શરણ બનીને ધન્ય કરજો !

ઘડી પોંખી વ્હાલે, ભરી હૈયું નેહે

વિભો! ઉર આ ઊણે

તું જ અનુપઆરાધન હજો!

 

Leave a comment

Filed under Uncategorized