POST 890/કર ફના નિજને સ્વયં એ પ્રેમઝાળે પાવની

જાણ :કે તું ‘તેનામય’છે.

એ જ તારે છે પ્રેમસમાધિ !

અજેય કેવળ પ્રેમ આ અવનિપટે .

જ્યાં ન હૈયું હૂલતી પરિશુદ્ધતા

પ્રેમ ત્યાં ના પાંગરી પમરાટતો .

જો ચહે એ પ્રેમનું પૂજન થવા,

સ્વાર્પણે તારી સજો ઉરવાટિકા .

કર ફના નિજને સ્વયં એ પ્રેમઝાળે પાવની ,

ને સદા આલિંગજેએ સૌમ્યતા કૈં સાત્વિકી !

મ્હેકી રહો જીવને લઘુ તવ  પ્રેમભીની માધુરી !

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

2 responses to “POST 890/કર ફના નિજને સ્વયં એ પ્રેમઝાળે પાવની

  1. Ramesh Patel

    એક પરમ શક્તિની પ્રેમમય પીંછાણ.એક વિદ્વતાભરી શૈલી.
    સરસ રચના.
    રમેશ પટેલ(આકાશદીપ)

  2. કર ફના નિજને સ્વયં એ પ્રેમઝાળે પાવની.
    એક પરમ શક્તિની પ્રેમમય પીંછાણ.
    Rajendra Trivedi,M.D.
    http://www.bpaindia.org

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.