Daily Archives: ડિસેમ્બર 11, 2010

POST 894/ઘડી પોંખી સ્નેહે નિજ ઉરમહીં શેં ન મઢી લે?

પ્રભો ! તારી દૃષ્ટિ ગિરિશિખર,કે ગુહ્ય કુહરે

પડી , સૈકા-જૂના શયિત ગિરિમાં ચેતન ભરી

લઘુતાને જાણે મહત પદ અર્પી જીવનમાં

સુષુપ્તિ પામેલાં રુહ સકલને જાગૃત કરે .

મને તો યે શાને હડધૂત કરી ગુપ્ત રહીને

સદાયે ઝંખ્યું જે જીવન-નવની ઝાંખી નવ દે ?

ઘડી પોંખી સ્નેહે નિજ ઉરમહીં શેં ન મઢી લે?

Title Page Border

3 ટિપ્પણીઓ

Filed under Uncategorized