Daily Archives: ડિસેમ્બર 24, 2010

પોસ્ટ ૯૦૭ /કાપી આંગળી/હાઈકુ

હાઈકુ

કાપી આંગળી
ઇશીની નાળ સાથે
લોહીથી લથ!

એક સમાચાર
પ્રથમ વખત માતા બનેલી જસવીર કેન્થના મોઢામાંથી એ સમયે ચિસ નિકળી ગઈ જ્યારે તેને માલુમ પડ્યું કે સુયાણીએ નાળની સાથે સાથે તેના તાજા જન્મેલા બાળકની એક આંગણી પણ કાપી નાખી છે. હાલમાં ઈશિકાની તબિયત સુધારા પર છે. બાળકીની માતાએ વધુમાં જણાવ્યું હતું કે, સુયાણી જ્યારે કાતર વડે આઠ ઈંચ લાબી નાળ કાપી રહી હતી ત્યારે તેણે બાળકીની આંગણી પણ કાપી નાખી હતી. ત્યાં સુધી કે તેને આ વાતની ખબર પણ ન હતી. મારા પતિએ જ્યારે તેને કહ્યું કે, તે મારી બાળકીને આંગણી કાપી નાખી છે ત્યારે તેણે આ વાતનો ઈનકાર કર્યો હતો. પરંતુ બાળકી લોહીથી લથબથ થઈ જતાં તેને તેની ભૂલનું ભાન થયું હતું.

………………………………………

કાપી આંગળી
ઇશીની નાળ સાથે
લોહીથી લથ!

હાઈકુ પણ સરસ.

ધન્યવાદ

Valibhai

Leave a comment

Filed under Uncategorized