રુહ, દર્દ અને રાગના અહેસાસને શબ્દો દ્વારા જબાન આપનારા રુમાની ગઝલ ગાયક મહેંદી હસન આપણાથી દુર થઇ ગયા છે.
લાંબા સમયથી બીમાર ગઝલ ગાયકે બુધવારે પાકિસ્તાનના હોસ્પિટલમાં ૧૨ વાગેને ૨૨ મિનિટે છેલ્લા શ્વાસ લીધા
સૌજન્ય
VTV – GAZAL ARTIST MAHENDI HASAN IS NO MORE … – YouTube |
|
www.youtube.com/watch?v=POR7PbBQZYMNew2 hours ago – 2 min – Uploaded by VtvGujarati
જાણીતા ગઝલકાર મહેંદી હસનના નિધન પર કલારસિકોમાં શોક ફેલાઈ ગયો છે. કલાકારો માટે મહેંદી હસનના અવસાનથી ગઝલની દુનિયામાં ખાલીપો સર્જાઈ ગયો છે. … You … |