Monthly Archives: જુલાઇ 2012

ઓશો-જેમનો ન તો જન્મ છે,ન મૃત્યુ.

  મહાન વિચારક આચાર્ય રજનીશ – જનીશચંદ્ર મોહનનો જન્મ ઇ.સ.૧૯૩૧ માં મધ્યપ્રદેશના કૂચવાડા ગામમાં થયો હતો. એસ.એસ.સી.સુધીનો અભ્યાસ પૂર્ણ કરી જબલપુર આવ્યા  અને પછી એમ.એ.થઇ  પ્રોફેસર બન્યા.બાવીસ વર્ષની ઉંમરે તેમને પરમજ્ઞાનનો સાક્ષાત્કાર થયો હતો  અને આધ્યાત્મિક વૈચારિક  આંદોલન છેડયું હતુ તેમની સંમોહક વાણી અને અદભૂત  વ્યક્તિત્વ તેમના માટે આગવી ઓળખ હતી. તેમણે કોઇ  એક સંપ્રદાયના ઠેકેદાર બનવાને બદલે વિશ્વના દરેક વિષય પર સ્વતંત્ર વિચાર વહેતા મૂકયા છે  અને  તે પણ એક  આગવા એંગલથી.આધ્યાત્મિકતાના ઊંડાણ અને વિજ્ઞાનની  ઊંચાઇઓની અલૌકિક યાત્રા તેઓ તેમના પ્રવચનમાં કરાવતાં  તેમણે વિજ્ઞાનને ભાંડવાને બદલે તેના મહત્વને સ્વીકાર્યુ હતું. વિશ્વની ૩૫ ભાષામાં તેમના લગભગ 600 જેટલા પુસ્તકો ઉપલબ્ધ છે.ઓશો  કહેતા  ‘મારા વિચારોનો માનો નહીં,માપો,પ્રયોગ અને ચિંતન  દ્વારા પરખો,યોગ્ય લાગે તો સ્વીકારો.કારણ કે પછી  તે વિચારો મારાં નહીં હોય, તમારાં હશે. ’ તેમનો સંદેશ માનવ વિશ્વને વધુ માનવ બનાવશે તેમા સંદેહ નથી. ‘મૈં સિખાને નહીં જગાને આયા હું’. એ તેમને ગમતું વાક્ય છે.૧૯/૦૧/૧૯૯૦ ના  રોજ તેમનું દેહાવસાન  થયું.મુક્તગગનનું પંખી  મુક્તિનો રાહ કંડારી  પ્રયાણ કરી ગયું.તેમની  સમાધિ ઉપર લખ્યું છે : “ OSHO  never born,never died only. “ ઓશો-જેમનો ન તો જન્મ છે,ન મૃત્યુ.
સૌજન્ય શ્રી એલ.વી.જોષી  Sharad Shah” <sns1300@gmail.com>વધુ માહિતી

www.oshoworld.com
ओशो दर्शन
गुरु एक संगम है
गुरु चैतन्य की मूर्ति निखारता है-बड़ा नाजुक है। और नाजुकता यही है कि गुरु को विपरीत काम करने पड़ते हैं। एक तरफ तुम घबड़ाकर गिर ही न जाओ, दूसरी तरफ तुम कहीं इतने आश्वस्त भी न हो…
गुरु होश में लाता है
गुरु का एक ही अर्थ हैः तुम्हारी नींद को तोड़ देना। तुम्हें जगा दे, तुम्हारे सपने बिखर जाएं, तुम होश से भर जाओ

नींद बहुत गहरी है। शायद नींद कहना भी ठीक…

गुरु बिन ज्ञान नाहीं
बुद्ध अदभुत गुरु हैं। बुद्ध दोनों बातें कहते हैं। कहते हैः गुरु के संग ज्ञान नहीं होगा। और दीक्षा देते है! और शिष्य बनाते हैं! और कहते हैः किसको शिष्य बनाऊं? कैसे शिष्य बनाऊं? मैंने खुद भी…
गुरु पूर्णिमा विशेष
आषाढ़-पूर्णिमा
ये मेघ साहसिक सैलानी

-स्वामी चैतन्य कीर्ति
फिर घिर आए हैं आषाढ़ के बादल-चांद भी आया है। चांद तो सदा है, आषाढ़ के बादल केवल आषाढ़ में आते हैं और आषाढ़ भी कभी-कभी आता हैं। यद्यपि नियमित आता है। ऐसा ही कुछ गुरु-शिष्य का मिलन है।

गुरु की उपस्थिति चांद जैसी है। गुरु उपस्थित है, जैसे चांद उपस्थित है। बादल उमड़-घुमड़ कर आ रहे हैं, शिष्य भी सभी दिशाओं से उमड़-घुमड़ कर आ रहे हैं। यह संगम बहुत आर्द्र है। यह सम्मिलन बहुत भावभीना है। यह सत्संग अमृत की वर्षा लिए है, आनंद के आंसू लिए है। कहीं कुछ कंजूसी नहीं है। बाढ़ आयी है करूणा की-और ह्दय-घट सर्वथा सीधे और खुलें हैं मस्ती का पारावार नहीं रहा।

यह दर्शकों की बात नहीं है। चांदनी के आनंद में भीगना साहसी प्रेमी शिष्यों की पात्रता है। और जो शिष्य होकर सदगुरु के आनंद में भीगता है वही बरसता है मेघ बनकर।

ये मेघ साहसिक सैलानी!
ये तरल वाष्प से लदे हुए
द्रुत सासों से लालसा-भरे,
ये ढीठ समीरण के झोंके…

ओशो अमृत-पत्र
जीवन की सार्थकता के लिए स्वयं को जानो

आत्मज्ञान एकमात्र ज्ञान है। क्योंकि, जो स्वयं को ही नहीं जानते, उनके और सब कुछ जानने का मूल्य ही क्या है?
मनुष्य की सबसे बड़ी कठिनाई मनुष्य का अपने ही प्रति अज्ञान है। दीये के ही नीचे जैसे अंधेरा होता है, वैसे ही मनुष्य उस सत्ता के ही प्रति अंधकार में होता है, जो कि उसकी आत्मा है। हम स्वयं को ही नहीं जानते हैं, और तब यदि हमारा सारा जीवन ही गलत दिशाओं में चला जाता हो, तो आश्चर्य करना व्यर्थ है। आत्मज्ञान के अभाव में जीवन उस नौका की भांति है…

ध्यान-विधि
ओम्

शिव ने कहाः ओम् जैसी किसी ध्वनि का धीमे-धीमे गुंजार करो। जैसे-जैसे ध्वनि पूर्णध्वनि में प्रवेश करती है वैसे-वैसे साधक भी

‘‘ओम जैसी किसी ध्वनि का धीमे-धीमे गुंजार करो।’’ उदाहरण के लिए ओम् को लो। यह आधारभूत ध्वनियों में से एक है। अ उ और म-ये तीन ध्वनियां ओम् में सम्मिलित हैं…

 ओशो कथा-सागर
अहंकार को संतुष्टि नहीं!

अहंकार बड़े आश्वासन देता है, पूरे कभी नहीं करता, कर सकता नहीं। अहंकार बिल्कुल नपुसंक है।
मैंने एक कहानी सुनी है…

एक आदमी को शिव की पूजा करते-करते और रोज शिव का सिर खाते-खाते….क्योंकि पूजा और क्या है, सिवाय सिर खाने के। एक ही धुन, एक ही रट कि हे प्रभू, कुछ ऐसी चीज दे दो कि जिंदगी में मजा आ जाए। एक ही बार मांगता हूं…

ओशो का ओशनिक साहित्य
Sankalp Sadhna ज़ेन की घोषणा
स्वयं से मुक्ति

ज़ेन सदगुरुओं पर आधारित ‘ज़ेन की घोषणा स्वयं से मुक्ति’ ओशो की अंग्रेजी पुस्तक का हिंदी अनुवाद है। जिसके अनुवादक है ओशो की अंग्रेजी पुस्तकों का निरन्तर अनुवाद करने वाले स्वामी ज्ञानभेद। पुस्तक का प्रकाशन डायमंड बुक्स पब्लिकेशन ने किया है…

रहस्यदर्शियों पर ओशो
पलटूदास

संत तो पक्षियों जैसे होते हैं। आकाश पर उड़ते जरूर हैं, लेकिन पदचिन्ह नहीं छोड़ जाते

अजहूं चेत गंवार! नासमझ! अब भी चेते! ऐसे भी बहुत देर हो गई। जितनी न होनी थी, ऐसे भी उतनी देर हो गई। फिर भी, सुबह का भूला सांझ घर आ जाए तो भूला नहीं…

स्वास्थ्य
मनुष्य की चेतना भीतर से कब स्वस्थ होती है?

ध्यान का पहला अर्थ है कि हम अपने शरीर और स्वयं के प्रति जागना शुरू करें। यह जागरण अगर बढ़ सके तो आपका मृत्यु-भय क्षीण हो जाता है। और जो चिकित्सा-शास्त्र मनुष्य को मृत्यु के भय से मुक्त नहीं कर सकता…

ओशोधाम-आगामी ध्यान शिविर
गुरु पूर्णिमा महोत्सव
3 जुलाई, 2012
संचालन – मा धर्म ज्योति और स्वामी चैतन्य कीर्ति
स्थान – ओशोधाम, नई दिल्ली
फोन – 011-25319026, 25319027
मोबाइल – 09717490340
 गतिविधियां

ओशो वर्ल्ड गैलेरिया

कबीर-उत्सव

कबीर दिवस के उपलक्ष्य में 28 मई संध्या 6.00 बजे ओशो वर्ल्ड गैलेरिया में कबीर भजन संध्या का उत्सव मनाया गया। मा धर्म ज्योति ने ओशो के समक्ष दीप प्रज्वलित करके कार्यक्रम की शुरूआत की…

ओशोधाम

बुद्ध पूर्णिमा उत्सव

ओशोधाम में 04 से 06 मई तक बुद्ध पूर्णिमा उत्सव मनाया गया जिसका संचालन स्वामी चैतन्य कीर्ति ने किया…

सन्यास जगत

राजकोट, गुजरात

बुद्ध पूर्णिमा के उपलक्ष्य में 1 मई को नव-निर्मित ‘‘ओशो मधुबन’’ ध्यान केंद्र का शुभारंभ हुआ। साथ-ही केंद्र में एक दिवसीय ध्यानोत्सव आयोजित किया गया जिसमें 250 साधकों ने हिस्सा लिया…

विशेष रिपोर्ट
नोएडा, उत्तर प्रदेश में ओशो फिल्म शो

27 मई को ओशो जीवन दर्शन पर आधारित ओशो फिल्म शो का आयोजन नोएडा के एक कम्यूनिटी सेंटर में किया गया…

समाचार पत्रों में ओशो-वाणी
एक पत्ती वृक्ष में हिल रही है…

‘‘एक पत्ती वृक्ष में हिल रही है, क्या उससे ज्यादा आपका होना है? देखें जीवन को, देखें दूर तक फैले आकाश को, करोड़-करोड़ सूर्यों…

टैरो-मार्ग दर्शन
जुलाई 2012
-मा दिव्यम नदीशा

‘‘मैं यह कहता हूं कि इसकी फिक्र ही मत करना कि पाप को हम कैसे पुण्य बनाएं, असंयम को संयम कैसे बनाएं, हिंसा को अहिंसा कैसे बनाएं, कठोरता को दया कैसे बनाएं। इस चक्कर में ही मत पड़ना। सवाल यह है ही नहीं कि हम क्रिया को कैसे बदलें, सवाल यह है कि कर्ता कैसे रूपांतरित हो। अगर कर्ता बदल जाता है तो क्रिया अनिवार्यरूपेण बदल जाती है, क्योंकि तब कुछ चीज़ें करने में असमर्थ…

हास्य-ध्यान
“आनंदित व्यक्ति में व्यक्तित्व होता है; दुखी व्यक्ति में कोई व्यक्तित्व नहीं होता। दुखी व्यक्ति भीड़ का हिस्सा होता है; आनंदित व्यक्ति व्यक्ति होता है, उसमे एक निजता होती है। और आनंदित व्यक्ति अपनी स्वतंत्रता को किसी भी मूल्य पर खोने को राजी नहीं हो सकता, क्योंकि वह जानता है उसका आनंद भी उसी क्षण खो जाएगा जिस क्षण स्वतंत्रता खोएगी।” -ओशो
www.oshoworld.com
         

29 ટિપ્પણીઓ

Filed under Uncategorized

तजदीद -ऐ-वफ़ा का नहीं इमकान जानां/अहमद फराज

अब के तजदीद -ऐ-वफ़ा का नहीं इम्काँ जानां,
याद क्या तुझ को दिलाएं तेरा पैमां जानां।

तजदीद=renewal; इम्काँ =possibility;
जानां=dear one/beloved; पैमां=promise

यूं ही मौसम की अदा देख के याद आया है,
किस कदर जल्द बदल जाते हैं इन्सां जानां।

ज़िन्दगी तेरी अत्ता थी सो तेरे नाम की है,
हमने जैसे भी बसर की तेरा एहसाँ जानां।

अत्ता=given by;बसर=to live

दिल ये कहता है कि शायद हो फ़सुर्दा तू भी,
दिल कि क्या बात करें दिल तो है नादाँ जानां।

फ़सुर्दा=sad/disappointed

अव्वल-अव्वल की मोहब्बत के नशे याद तो कर,
बिन पिए भी तेरा चेहरा था गुलिस्ताँ जानां।

अव्वल-अव्वल=the very first

आख़िर आख़िर तो ये आलम है के अब होश नहीं,
रग -ऐ-मीना सुलग उठी के राग-ऐ-जाँ जानां।

रग=veins; मीना=wine-holder; जाँ=life

मुद्दतों से ये आलम न तवक्को न उम्मीद,
दिल पुकारे ही चला जाता है जानां जानां।

मुद्दतों=awhile;तवक्को=hope

हम भी क्या सादा थे हमने भी समझ रखा था,
गम-ऐ-दौरां से जुदा है गम-ऐ-जानां जानां।

गम-ऐ-दौरां=sorrows of the world

अब के कुछ ऐसी सजी महफ़िल-ऐ-यारां जानां,
सर-बा-जानू है कोई सर-बा-गरेबां जानां।

सर-बा-जानू=forehead touching the knees
सर-बा-गरेबां=lost in worries

हर कोई अपनी ही आवाज से कांप उठता है,
हर कोई अपने ही साए से हिरासां जानां।

हिरासां=scared of

जिस को देखो वही जंजीर- बा- पा लगता है,
शहर का शहर हुआ दाखिल-ऐ-जिन्दां जानां।

जंजीर- बा- पा=feet encased in chains;जिन्दां=prison

अब तेरा जिक्र भी शायद ही ग़ज़ल में आए,
और से और हुआ दर्द का उन्वाँ जानां।

उन्वाँ=start of new chapter/title

हम कि रूठी हुई रुत को भी मना लेते थे,
हम ने देखा ही ना था मौसम-ऐ-हिज्राँ जानां।

मौसम-ऐ-हिज्राँ=season of separation

होश आए तो सभी ख़ाब थे रेजा-रेजा ,
जैसे उड़ते हुए औराक़-ऐ-परेशां जानां।

रेजा-रेजा=piece by piece;औराक़-ऐ-परेशां =strewn pages of a book

अहमद फराज

सौजन्य  मेहफिल-ए-सुखन

4 ટિપ્પણીઓ

Filed under Uncategorized

Get a great body in 5 steps

Get a great body in 5 steps

Here are some interesting exercises that can be done at home easily without any equipment. Also you can do it wherever you want!

Do one to three sets of each exercise, with eight to 15 repetitions per set.

Step 1: The warm up

Leg lifts: Stand with your feet apart at hip width. Place your hands on your hips. Bend both knees slightly and shift most of your weight onto your left leg.

Keeping your knee slightly bent, lift your right leg up and out to the side, about six inches. Lower to the original position. Repeat with the right leg, then with the left.

Arm curls: Use hand weights or dumbbells. Hold a weight in each hand, arms at your sides, palms facing forward.

Stand with your feet apart at hip width, knees slightly bent. Curl the weights up to your shoulders, then lower to the original position.

Step 2: Stretch exercises

Hamstring stretch: Lie on the floor and stretch your legs. Raise your left leg, using a towel to assist, until you feel the tension in your hamstring. Hold. Repeat on other side.

Inner thigh stretches: Sit on floor; place the soles of your feet together. Drop your knees toward floor. Gradually, lower your torso towards the floor until you feel a gentle tension in your inner thighs. Release.

Modified hurdler: Sit on floor, right leg extended, left foot against the right knee. Lower your torso and reach for your ankle until your hamstring feels tight. Repeat on other side.

Step 3: Floor exercises

Crunches: Lie on the floor with your feet hip width apart. Cradle your head in your hands without lacing your fingers together and with your elbows pointed slightly inward.

Tilt your chin a little bit toward your chest and pull your abdominal muscles in. Exhale through your mouth as you curl your head, neck and shoulders up off the floor. Hold this position for a moment, then inhale as you return to your original position.

Squats: Stand tall with your feet apart at hip width, with your weight slightly back on your heels. Place your hands on your hips. Sit back and down as if you’re sitting into a chair directly behind you. Lower as far as you can without leaning your upper body more than a few inches forward (this depends on your flexibility and your build).

If you can bend your knees far enough so that your thighs are parallel to the floor, stop. Don’t allow your knees to travel out in front of your toes. Once you feel your upper body fold forward over your thighs, straighten your legs and stand up. Take care not to lock your knees as you complete the movement.

Push-ups: Lie on your stomach. Bend your knees and cross your ankles. Bend your elbows and place your palms on the floor, in front of your shoulders and a bit to the side. Straighten your arms and lift your body so you are balanced on your palms and knees.

Tuck your chin a few inches towards your chest so that your forehead faces the floor. Tighten your abdominal muscles. Bend your elbows and lower your entire body at once. Rather than trying to touch your chest to the floor, lower until your upper arms are parallel to the floor. Push back up.

Step 4: Stretching exercises

Dips: Sit at the edge of the desk or on a sturdy chair. Place your hands with the palms facing your body. Slide yourself off the seat and support yourself with just with your hands. Slowly lower yourself by bending your elbows until your upper arms are parallel to the floor, and then press yourself back.

Lunges: Stretch your legs a stride’s distance apart. Slowly bend your knees until you are in a kneeling position with your knees not quite touching the floor. Don’t look down; don’t allow your knees to shoot out past your toes. Return to your original position.

Step 5: Face exercises

~ Tilt your head backwards. Let your upper lip cover your lower lip. Maintain the posture as you curl your tongue up inside the mouth and press it against your upper palette. Then smile.

~ This exercise helps to get rid of furrows and lines on the forehead. All you have to do is lift the eyebrows upward and open your eyes wider with each count.

~ Place the entire thumb inside your mouth, between the teeth of the upper jaw and the upper lip. Press the upper lip back into the teeth so that your thumb is squeezed.

3 ટિપ્પણીઓ

Filed under Uncategorized

પાંચમા વર્ષમા પ્રવેશ સમયે/ગુજરાતી થઇ, ગુજરાતી કોઇ, બોલે નહીં બરાબર,/અવિનાશ વ્યાસ/પુરુષોતમ ઉપાધ્યાય

ગુજરાતી થઇ, ગુજરાતી કોઇ, બોલે નહીં બરાબર,
ભાષાની મીઠાશ નહીં, જાણે બોલે કાગડો, કાબર…

ઉત્તરમાં પાટણની પ્રભુતા, અંબાજી સાક્ષાત,
અને દક્ષિણમાં આદીવાસીઓ ભાષાથી અજ્ઞાન..
અને અમદાવાદમાં ચીપી ચીપીને….
(પવાલામાં પાણી પીશો…?? )
અમદાવાદમાં ચીપી ચીપીને બોલે બ્ર્હામણ નાગર…

નર્મદનું સુરત જુઓ….
નર્મદનું હુરત જુઓ, તો બોલે બોલે બોબડું.
તું ને બદલે ટટ્ટુનો ટું, જ્યારે બોલે ત્યારે તોતડું
તપેલી ને એ કહે પતેલી
(મારી લાયખા… બટાકાનું હાક..!!)
તપેલી ને એ કહે પતેલી , પછી હોય શેઠ કે ચાકર…

એ અચોં અચોં કંઇ કચ્છી બોલે ને કાઠિયાવાડી ઓલા હાલો.. જી રે.. એ હાલો બાપા..
કે ચરોતરીમાં કેમ છો, ચ્યમ છો ને ગરબડને ગોટાળો, હેંડો લ્યા..

કે સૌએ મળીને ભ્રષ્ટ કર્યો છે ભાષાનો રત્નાકર…
ગુજરાતી થઇ, ગુજરાતી કોઇ, બોલે નહીં બરાબર,
બોલે નહીં બરાબર…
બોલે નહીં બરાબર…
બોલે નહીં બરાબર…બોલ સૌજન્ય gujaratikavitaanegazal.wordpress.com

Purushottom Upadhyay live n Bhavnagar January 2010. Lyrics: Avinash Vyas. સૌ પ્રથમ આભાર સોનલ વૈદ્ય નો જેમણે ન કેવળ બ્લોગ અંગે જણાવ્યું,ચર્ચા કરી પણ શરુઆતની પોસ્ટો ચિત્રાત્મક શણગારી !  તેમને ફાઇનાન્સની ખૂબ અગત્યની જવાબદારી હોવાથી તેઓએ અમારા વિશ્વાસે બ્લોગ સોંપ્યાને ચાર વર્ષ પુરા થઈ પાંચમા વર્ષમા પ્રવેશ સમયે તેમની શુભેચ્છાઓ  ની આકાક્ષા.પછી મિત્રોનાં સૂચનો આવતા ગયા અને સુધારો કરતા ગયા.પણ નિરવની જોડણી સુધારવાની અને તેનું સ્વરુપ બદલવાની વાત આવી અને સુરેશભાઇને  જવાબદારી સોંપી અને  નીરવરવે ને નવું સ્વરુપ મળ્યું. તેમનો આભાર
શ્રી વિનયભાઇ તથા અન્ય મિત્રો ના સૂચનો પ્રમાણે કરતા ગયા.
ત્યાં અમારા વિદ્વાન મિત્રનો ઇ-મૅઇલ આવ્યો
From: jignesh adhyaru <adhyaru19@gmail.com>
“આ પ્રકારના, આપના બ્લોગ પરના લેખો જે મૂળ સુધી લિંક ધરાવતા હોવા જોઈએ…” તેનો ઉતર પણ આપ્યો.
“આપની વાત સાચી છે.
આપે ધ્યાન દોર્યું તે સારું કર્યું
આપની કોમેન્ટ સ્પામમા હતી
આ આર્ટીકલ ઇ મેઇલમા આવ્યો હતો.
આપને credit નથી અપાઇ તે સુધારો કરું છું
બ્લોગ પર પધારતા રહેશો અને પ્રેરણાદાયી કોમેન્ટ આપશો
મને એક વાતની નવાઇ લાગે છે કે આપની સાઇટ કોપી પ્રોટેકશનવાળી છે તો ઇ-મેઇલમા કેવી રીતે મોકલી હશે ?  અને ઉતરમા તેઓ કોઈ સાહિત્ય જોઇતું હશે તો મદદ કરવાની તૈયારી પણ બતાવી…ત્યાર બાદ સૌજન્ય સ્વીકારવાનું સ્વીકારવાનું ચોક્કસ ધ્યાન રાખ્યું.
હવે શ્રધ્ધાંજલી સ્વરુપે અપાય તેવા પ્રતિભાવો .
“પ્રજ્ઞાબેનની મેધા એમની કલ્પના શક્તિમાં – જેનો આધાર તેમનું વાંચન છે – જણાઈ
આવે છે. તેમના મગજના તરંગો ટેરા હર્ટ્ઝ વાળા છે – અને આ વીજેજનેર ૫૦ સાયકલનો પામર જણ !!  એમનું  ગામ્ભીર્ય  હાસ્ય વૃત્તિ માં નડતું નથી.  પણ…. આ બધાથી આગવી  એમની  વિશેષતા –  એમની માનવીય સહાનુભૂતિ અને કરૂણા છે.”  સુરેશભાઈ જાનીમેધા અને પ્રજ્ઞા આ બન્ને શબ્દોમાં મેધા શબ્દ નાનો પડે છતાં હીનોપમાનો દોષ
વહોરીને કહું તો પ્રજ્ઞાદીદી આપણાં સૌમાં સૌથી વધુ મેધાવાન સાબીત થયાં છે..
કોઈ પણ વીષય કેમ ન હોય, તેઓ કોણ જાણે કયા ખજાનામાંથી માહીતી ફંફોળી લાવે છે.
ને તેય પાછી અત્યંત ઉંચી કક્ષાનીને એકદમ સાંદર્ભીક. મને તો લાગે છે કે તેઓ
પાસે જુના જમાનાનો કોઈ અદ્ભુત વીકીપીડીયા પડ્યો છે જે નેટકગત પહેલાંનો જ છે !!
આટલા સંદર્ભો અને આટલા વીષયો પરની આટલી ઉંચી કોમેન્ટ્સ મેં તો બીજે ક્યાંય
અનુભવી નથી. સુરેશભાઈનું આશ્ચર્ય મારું પણ છે જ. આપણે નસીબદાર કે તેમના
ખજાનાનો લાભ મળતો રહે છે.” –જુગલકીશોર વ્યાસ

“…પ્રજ્ઞાબેનનું ગુજરાતી, અંગ્રેજી, હિંદી, અને સંસ્કૃત ઉપર્ પ્રભુત્વ તો છે જ, પરંતુ તેઓ ઉર્દુ ભાષા અને સાહિત્યમાં પણ એટલાં જ અભ્યાસુ છે. પોતાના પ્રતિભાવોમાં સંસ્કૃત શ્લોકો હોય તો વળી ઉર્દુની શેર-શાયરીઓ પણ હોય! મેં આગાઉ કોઈ શબ્દ કે શબ્દોને પકડી લઈને જાણે કે ‘શબ્દાક્ષરી-શબ્દાંતિકા’ રમતાં હોય તેવી તેમની લક્ષણિકતાનો ઈશારો કર્યો હતો, પણ થોડીક સ્પષ્ટતા સાથે લખું તો તેમણે મારા કેટલાક ‘શુક્રિયા’ ‘અલ્હમ્દોલિલ્લાહ’ કે ‘ઈન્શા અલ્લાહ’ જેવા ઈસ્લામિક શબ્દોના અનુસંધાને એવી વિદ્વતાપૂર્ણ વાતો લખી છે કે હું તેમને શરૂઆતમાં Mini Encyclopedia અને આગળ જતાં તો Maxi Encyclopedia નું બિરૂદ આપ્યા સિવાય રહી શક્યો ન હતો.” વલીભાઇ મુસા

“નેટ-જગતમાં શ્રીમતિ પ્રજ્ઞા વ્યાસને આપણે સહુ પ્રજ્ઞાજુ તરીકે ઓળખીએ છીએ. શ્રેષ્ઠ ગુજરાતી બ્લૉગ-વાચકનો પુરસ્કાર કોઈને આપવો હોય તો એમનું નામ અમિતાભ બચ્ચનની જેમ એક થી દસેદસ ક્રમ અંકે કરી શકે!! ”  ડો.વિવેક ટેલર
” યેસ્. વિવેકભાઇ સાથે સહમત બધા જ હશે એની ખાત્રી છે.
પ્રજ્ઞાબેનનો અનુભવ યથાર્થ છે. તેમને માટે બ્લોગ જગતમાં દરેકને મારી જેમ સાચો આદર હશે જ..છે જ..એની ખાત્રી છે.” નીલમ દોશી
”  જ્યાં જ્યાં નજર મારેી પડે-યાદી ભરી છે આપનેી
ધોવા બુરાઇને બધે ગંગા વહે છે આપનેી-
ઘણી વખત મૂળ કૃતિ કરતાં પણ પ્રગ્નાજીની કોમેંટ વધુ સરસદાયક હોય છે-
લખતા રહો પ્રગ્નાજી.”   હરનીશ જાની

” પ્રજ્ઞાજુ નુ બીજુ નામ સાક્ષાત સંવેદના આપી શકાય્.કવિતાનો રસાસ્વાદ અદભુત રીતે કરે છે અને અમારા જેવા નવા નિશાળીયાને કરાવે છે. વળી અસલ રચનાના મુળ સુરને પકડી લઈ તેને અનુરુપ પોતાનીઆગવી શૈલીમા પ્રતિભાવ આપે ત્યારે બીજી ઉત્તમ રચનાને ટાંકે છે અને આમ પ્રતિભાવ જગત માં છવાઈ જાય છે.”indravadan g vyas
“………. જગત નિયંતાની સર્વવ્યાપકતા,સર્વસમર્થતા,અને તેના ઉત્તમ સર્જન, માનવ ની માવજતની વાત,માનવના અમથા ઉચાટની વાત અને જીવનમાં આવતી અનેક કસોટીઓની વાત મનને સ્પર્શી ગઈ.
પ્રજ્ઞાજુ ને નિઃશંક ઉત્તમ વાચક/પ્રતિકભાવક તરીકેનો પ્રથમ ક્રમાંક આપવાથી ક્રમાંક પધ્ધતીની શોભા વધશે.
વંદન, પ્રજ્ઞાજુને….
નાથાલાલ દવેજીની કૃતિ એટલે આત્મજ્ઞાનના મહાસાગરનું મથન કર્યા બાદ નીકળેલા મોતી સમાન છે. તેનું તેજ પારખવાની શક્તિ સામાન્ય માનવીમાં નથી હોતી. કેવળ પ્રજ્ઞાજુ જેવા ઝવેરી તેને પારખી આપણી આગળ પ્રસ્તૂત કરે છે તે માટે તેમનો જેટલો આભાર માનીએ, ઓછો રહેશે. તેમણે આ ભજન વિશે જે લખ્યું તે “सहनौ भुनक्तु”ના ઉદ્દૈશ્યથી. તેને “એકથી દસ”ના શીશામાં ઉતારી ન શકાય. આ તો અત્તરના ફાયા સમાન લેખન છે, જેમાંથી સુગંધ સતત પ્રસરતી રહે છે. મહેરબાની કરી તેને ક્રમના બંધનમાં ન મૂકવા વિંનંતી છે “.Capt. Narendra

”  કવિતાને બહોળા સમુદાય સુધી પહોઁચાડવી હોય તો કોઇ રસાસ્વાદ કરાવે, કોઇ સમજાવે તે જરૂરી રહે.
ર્.પા.ને યાદ કરવા જરૂરી…
હરિ પર અમથુ અમથુ હેત
હુઁ અગૂઠા જેવડી ‘ને મારી વ્હાલપ બબ્બે વેઁત ”
વ્યક્તિ પરિચય….મિત્રતા (૬)…પ્રજ્ઞાજુબેન વ્યાસ
ચંદ્ર મિત્રતાના ભાવે નિહાળે પ્રજ્ઞાજુબેનને !
મિત્રતાના ભાવે , થાય છે પરિચય પ્રજ્ઞાજુબેનનો !…..(ટેક)

ક્યારે કેવી રીતે પ્રજ્ઞાજુબેનને જાણ્યાં ખબર નથી એની,
પણ, “ચંદ્રપૂકાર” શરૂ થયા બાદ, હશે શરૂઆત એની !
જે થયું તે સારૂં જ થયું !……..મિત્રતાના ભાવે………..(૧)

ઈનટરનેટ પર ગુજરાતી બ્લોગોની સફરો હતી મારી ,
વાંચી પ્રજ્ઞાજુબેન- પ્રતિભાવો,  હૈયે ખુશી હતી મારી !
જે થયું તે સારું જ થયું !……મિત્રતાના ભાવે…(૨)

હવે તો, પ્રજ્ઞાજુબેન હતા “ચંદ્રપૂકાર” પર ફરી ફરી ,
ઉંડા “પ્રજ્ઞાજુ-વિચારો”વાંચી, થયો “ચંદ્ર” ખુશ ફરી ફરી !
જે થયું તે સારૂં જ થયું !……મિત્રતાના ભાવે…..(૩)

“નિરવ રવે”બ્લોગ પ્રજ્ઞાજુબેનનો થયો જ્યારે,
આનંદ ચંદ્ર હૈયે ઘણો હતો ત્યારે !
જે થયું તે સારૂં જ થયું !……મિત્રતાના ભાવે…..(૪)

પ્રજ્ઞાજુ-વિચારો જાણવાનું થયું છે સરળ હવે,
પણ,…ફોટોરૂપી દર્શન એમના ક્યારે હશે ?
હવે, જે થશે તે સારૂં જ હશે !….મિત્રતાના ભાવે….(૫)

ચંદ્ર તો “બેન”પૂકારી, પ્રજ્ઞાજુબેનને યાદ કરતો રહે,
અને,  હૈયે બેનને મળવાની આશાઓ ભરતો રહે !
હવે, જે થશે તે સારૂં જ હશે !…..મિત્રતાના ભાવે….(૬) ” ચંદ્રવદન’

” આદરણીય સુશ્રી પ્રજ્ઞાનજુબેન  અને તેમના પ્રતિભાવંત પ્રતિભાવોથી શોભી ઉઠતું બ્લોગ જગત, આ બધું મનન    કરતાં ,તેમના નામ માટે આદર થયા વગર કેમ રહે? “પ્રજ્ઞા”‘..તેમાં આલોક પરલોકના વાસ્તવિક  દર્શન શબ્દ જગતથી. સાદર જયયોગેશ્વર      .રમેશ પટેલ(આકાશદીપ)

“…. પ્રજ્ઞાબેનનો આભાર અને અભિનંદન!
એમના પ્રતિભાવો પણ કાયમ રસપ્રદ અને માહિતીપ્રદ હોય છે!”
સુધીર પટેલ.
“…. પ્રજ્ઞાજુબહેનઃ નમસ્તે અને અભિનંદન. તમારો એકે એક પ્રતિભાવ વાંચતાં ખૂબ જ આનંદ આવે છે. ‘પ્રતિભાવોનો આનંદ’ નામનું પુસ્તક તૈયાર કરવાનું સજેશન કરું છું.’–ગિરીશ પરીખ

કોઇવાર જાણીતા અજાણ્યા મળે ત્યારે બ્લોગની તથા પ્રતિભાવો  અંગે વાત કરે ત્યારે પ્રતિભાવ  ન આપી શકનાર પણ મિત્રો છે જાણી આનંદ થાય.
કોઈ વાત અંગે મિત્રોની લાગણી દુભાઇ હોય તો ક્ષમાપના

Visit Us @ www.MumbaiHangOut.Org

51 ટિપ્પણીઓ

Filed under Uncategorized

‘જિંદગી બડી હોની ચાહિયે, લાંબી નહિ..’ /શ્રધ્ધાંજલી મિત્રને અને Taj Mahal – 3D panorama!

દોસ્તો,

અમારા સૌના તેજસ્વી અને સેવાભાવી મિત્ર ડૉ. યોગેશ દેસાઈ માત્ર ૫૦ વર્ષની ઉમરે આ જગતમાંથી વિદાય થઇ ગયા.
તેમની સાથે બાળપણથી સંબંધ. તેમનાં પિતા જે.સી.દેસાઈ અમારા એલ.આઈ.સી.ના સાથી.. યુનિયન લીડર.
પણ કેન્સરે ડૉ. યોગેશને આપણી પાસેથી છીનવી લીધાં, ખુબ વહેલા..
ડૉ. યોગેશે સાબિત કર્યું કે ‘જિંદગી બડી હોની ચાહિયે, લાંબી નહિ..’

.વિનોબાજી કહે છે તે પ્રમાણે દૈનિક મૃત્યુ, અવસ્થાંતર મૃત્યુ, અજ્ઞાનનું મૃત્યુ અને દેહનું મૃત્યુ હોય પણ આત્મા अजो नित्यं शाश्वतोऽयं पुराळो, न हन्यते हन्यमाने शरीरे. નિંદ્રાએ દૈનિક મૃત્યુ.શરીરની અવસ્થા બદલાય તે વસ્થાંતર મૃત્યુ,  જ્ઞાનથી અજ્ઞાનનું મૃત્યુ મૃત્યુ અને દેહ ત્યાગ મૃત્યુ

આ પ્રસંગે મારા બીજા સેવાભાવી મિત્ર રાજેન્દ્ર કર્ણિકે એક લેખ મોકલ્યો છે,
તે આ સાથે અટેચ કરું છું, જરૂર વાંચજો..

નરેશ &

Courtesy : Shree Dilip Shah

Incredible – Taj Mahal – 3D panorama!!!
Built 350 years ago by Emperor Shah Jehan when his beloved wife Mumtaz died. Building Taj Mahal took more than 20 years and 3000 people.
It is in the city of Agra, India, not too far from New Delhi. This clip is amazing and music is haunting. Click on small slides also to see other photos of Taj.
You may have seen the Taj Mahal but what you will see in the following link, you can’t see when you visit Taj. Each time you visit this marvel of sights in India, it is a breathtaking experience. This 3D postcard panorama picture of the Taj Mahal – India’s most famous architectural wonder – is really superb. I’m sure you would like to see it again and again. You can even change the music on the bottom. Enjoy….

Please click the link below.

http://www.airpano.ru/files/Taj-Mahal-India/2-3


Naresh Kapadia
99099 21100

12 ટિપ્પણીઓ

Filed under Uncategorized

હલ હો ગયા હૈ ખૂનમેં કુછ ઐસે ,/ લુત્ફ લૂંટો

હલ હો ગયા હૈ ખૂનમેં કુછ ઐસે ,

રગ રગમેં વો નામ બહ રહા હૈ .

(ઓગળી ગયો)

વો કહીં ભી ગયા લૌટા તો મેરે પાસ આયા

બસ યહી બાત હૈ અચ્છી ,મેરે હરજાઈ  કી! ( નિષ્ઠાહીન)

મારો  પ્રેમાસ્પદ યા  ચિત્તચોર કેટલોય નિષ્ઠાહીન હોય, ક્યાંય પણ જાય પણ પરત મારી પાસે તો આવે જ તે તેની સુંદર વાત છે.

અને વિનોદી શેર દાગનો

જિસમેં લાખોં બરસકી હૂરેં   હો, (અપ્સરા)

ઐસી જન્નતકો ક્યા કરેં કોઈ ? (સ્વર્ગ)

બ્લોગ જગતના વડિલ શ્રી આતાજીની લાગણીને માન આપી આ શેર ઉર્દુમા

جسمه لخو بارسکی هوره هو

عیسی جانناتکو کیا کره کوی

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

તને મોડેથી સમજાશે – જિગર જોષી ‘પ્રેમ’/સૌજન્ય ટહુકો

સમી સાંજે ઝૂકી આંખે બગીચે બાકડે બેસી અને એકાંત પી જાવું… તને મોડેથી સમજાશે
સમયસર ચાલવા જાવુ. ઉદાસી ઢાંકવા જાવું અને ટોળે ભળી જાવું… તને મોડેથી સમજાશે

અજાણી આ સફર વચ્ચે અરીસાના નગર વચ્ચે ન ગમતી સૌ નજર વચ્ચે અને આઠે પ્રહર વચ્ચે,
મળીને જાતને સામે જરા અમથુ હસી લઈને ખુદીને છેતરી જાવું … તને મોડેથી સમજાશે

ઘણાં વરસો પછી એવું બને ગમતી ગલીમાથી સહજ રીતે નીકળવાનું બને ધબકાર જૂના લઈ
પછી મનગમતો ત્યાંથી સાદ આવે યાદનો વરસાદ આવે પણ, ફરી જાવું… તને મોડેથી સમજાશે

લઈ તીરાડ ચહેરા પર ધ્રુજારી હાથમાં લઈને, સમયના ફૂલની ખુશ્બૂ સતત આ શ્વાસમાં લઈને
સફેદી થઈ અરીસે જઈ ધરીને મૌન હોઠો પર નજરથી કરગરી જાવું … તને મોડેથી સમજાશે

સૌજન્ય ટહુકો

જિગરની આ ગઝલ કલમમાંથી નહીં, સીધી જિગરમાંથી ઉતરી આવી છે.
એટલે બધાય શેર સહજ અને સરળ લાગે છે.
કાફિયાઓનો જે ખૂબીપૂર્વક પ્રયોગ આ ગઝલમાં થઈ શક્યો છે.
એ સાચે જ કાબિલે-દાદ છે.દર્દનું બીજું નામ થઈને જીવતો આ કવિ
હવે ઓન-લાઈન -શરૂઆત- પણ ઉપલબ્ધ છે. રાજકોટમાં નવોદિત સર્જકો
માટે ચાલતી “રચના” સંસ્થામાં પણ એ મોખરાનો ભાગ ભજવે છેજિગરની આ ગઝલ કલમમાંથી નહીં, સીધી જિગરમાંથી ઉતરી આવી છે.
એટલે બધાય શેર સહજ અને સરળ લાગે છે.
કાફિયાઓનો જે ખૂબીપૂર્વક પ્રયોગ આ ગઝલમાં થઈ શક્યો છે.
એ સાચે જ કાબિલે-દાદ છે.દર્દનું બીજું નામ થઈને જીવતો આ કવિ
હવે ઓન-લાઈન -શરૂઆત- પણ ઉપલબ્ધ છે. રાજકોટમાં નવોદિત સર્જકો
માટે ચાલતી “રચના” સંસ્થામાં પણ એ મોખરાનો ભાગ ભજવે છે

6 ટિપ્પણીઓ

Filed under Uncategorized

યે ગત સબકી હોતી રે/ શ્રધ્ધાંજલી ૧૧

 કેટલાક મિત્રો એ ફ્યુનરલ વખતે થયેલ અનુભવ અંગે જણાવવાનું સૂચન કર્યું.૧૯૯૬મા અહીં આવ્યા બાદ અમારા કુટુંબ/ સ્નેહીઓમા દિનકરભાઇ, જ્યોત્સનાબેન, વીણાબેન, નરેશભાઇ, રમાબેન, કાંતિભાઇ, વિજયભાઇ  વિ સાથ છોડી ગયા તેનું દુઃખ સમય જ્તા હળવું થયુ પણ ગઇ સપટેંબરની ૨૨મી એ મારી નાની બેન મૃણાલિની ની માંદગી,સ્વર્ગવાસ,ફ્યુનરલ અને ત્યાર બાદ પણ  વીધીમા સક્રિય રહી છતા જાણે તે હજુ છે તેમ લાગે છે !ત્યારબાદ  કૈલાસબેન ગયા અને ભાસ્કરભાઇના ફ્યુનરલ બાદની વિધી તો હજુ ચાલે છે.ત્યાં વતનથી બાળાબેનના સમાચાર આવ્યાં.
હવે તો આપણે ત્યાં પણ સ્ત્રી ઓ સ્મશાનમા જાય અને અગ્નિદાહ આપે તેની નવાઇ નથી પણ અહીં તો એ સામાન્ય ગણાય. અને  અમારા નજીકના ફ્યુનરલ હૉમની વ્યવસ્થામા છોકરીને જોઇ નવાઇ  લાગે ! જેવી ધાર્મિક વિધી,ભજનો,શ્રધ્ધાંજલી અને બધાએ ફૂલ ચઢાવી પ્રાર્થનાથી આખરી વિદાય આપી કે તુરત આ છોકરીએ એકલે હાથે શબ પેટી ખસેડી ટ્રોલી લીફ્ટમાં મૂકી ભઠ્ઠી પાસે પહોંચી ગઈ!
અને શોકગ્રસ્ત મનમા એક ગૂંજ ઉઠી…
શિવોહં શિવોહં, શિવોહં શિવોહં, શિવોહં શિવોહં
મનો બુધ્યહંકાર ચિત્તાનિ નાહં
ન ચ શ્રોત્ર જિહ્વા ન ચ ઘ્રાણનેત્રમ |
ન ચ વ્યોમ ભૂમિર-ન તેજો ન વાયુઃ
ચિદાનંદ રૂપઃ શિવોહં શિવોહમ ||

અહં પ્રાણ સંજ્ઞો ન વૈપંચ વાયુઃ
ન વા સપ્તધાતુર-ન વા પંચ કોશાઃ |
નવાક્પાણિ પાદૌ ન ચોપસ્થ પાયૂ
ચિદાનંદ રૂપઃ શિવોહં શિવોહમ ||

ન મે દ્વેષરાગૌ ન મે લોભમોહો
મદો નૈવ મે નૈવ માત્સર્યભાવઃ |
ન ધર્મો ન ચાર્ધો ન કામો ન મોક્ષઃ
ચિદાનંદ રૂપઃ શિવોહં શિવોહમ ||

ન પુણ્યં ન પાપં ન સૌખ્યં ન દુઃખં
ન મન્ત્રો ન તીર્ધં ન વેદા ન યજ્ઞઃ |
અહં ભોજનં નૈવ ભોજ્યં ન ભોક્તા
ચિદાનંદ રૂપઃ શિવોહં શિવોહમ ||

અહં નિર્વિકલ્પો નિરાકાર રૂપો
વિભૂત્વાચ્ચ સર્વત્ર સર્વેંદ્રિયાણામ |
ન વા બન્ધનં નૈવ મુક્તિ ન બંધઃ |
ચિદાનંદ રૂપઃ શિવોહં શિવોહમ ||

ન મૃત્યુર-ન શંકા ન મે જાતિ ભેદઃ
પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ |
ન બંધુર-ન મિત્રં ગુરુર્નૈવ શિષ્યઃ
ચિદાનંદ રૂપઃ શિવોહં શિવોહમ ||

શિવોહં શિવોહં, શિવોહં શિવોહં, શિવોહં શિવોહં

ત્યાં ફરી પૂજા,પ્રદિક્ષણા કરી અગ્નિસ્પર્શ કરાવી ઉભા ઉભા ધૂન કરતા હતા અને તેમણે ભઠ્ઠામા દેહ સમર્પિત કરી ડીજીટલ કોડ ગોઠવી સ્વીચ ઓન કરાવી.બીજે દિવસે અસ્થિ લેવા આવવાનું કહ્યું…
કહત કબિરા બૂરા ન માનો,યે ગત સબકી હોતી રે.
અને હવે બીટા વેવમાંથી આલ્ફા નહીં પણ થીટા વેવમા જવા આંખ મીંચી …

Deep Meditation Music + Theta Waves – YouTube

www.youtube.com/watch?v=mhqx0zLzvdU

Aug 27, 2011 – Deep Meditation Music + Theta Waves … Loading… Alert icon. You need Adobe Flash Player to watch this video. … Standard YouTube License …અને સવારે વાગતું હતું
Burn in towering columns of cremation
Incinerate generations of disease exonerate and appease
Rendered into ash the last son of mankind
Absolved the legacy of men and judgment descends
Blood boiled skinless and scorched
Through immolation your species reward
Chambers ablaze charring remains
Exculpating the wicked their names
Burn billowing inferno of iniquity
Plumes of smokestacks eternal churning out cinders of the dead
Astral light obstructed and pitched into darkness

source: http://www.lyricsondemand.com/

16 ટિપ્પણીઓ

Filed under Uncategorized

DIVINE ‘Aum’ & The Meaning of ‘Aum’/શ્રધ્ધાંજલી 10

With Regards,
HP Rathod  DIVINE ‘Aum’ & The Meaning of ‘Aum’

before the beginning, the Brahman (absolute reality) was one and non-dual. It thought, “I am only one — may I become many.” This caused a vibration which eventually became sound, and this sound was Om. Creation itself was set in motion by the vibration of Om. The closest approach to Brahman is that first sound, Om. Thus, this sacred symbol has become emblematic of Brahman just as images are emblematic of material objects.

The vibration produced by chanting Om in the physical universe corresponds to the original vibration that first arose at the time of creation. The sound of Om is also called Pranava, meaning that it sustains life and runs through Prana or breath. Om also represents the four states of the Supreme Being. The three sounds in Om (AUM) represent the waking, dream and deep sleep states and the silence which surrounds Om represents the “Turiya” state.

Because the first of the three states of consciousness is the waking state, it is represented by the sound “A” pronounced like “A” in accounting. Because the dream state of consciousness lies between the waking and the deep sleep states, it is represented by the letter “U” which lies between the “A” and “M”. This “U” is pronounced like the “U” in would. The last state of consciousness is the deep sleep state and is represented by “M” pronounced as in “sum.” This closes the pronunciation of Om just as deep sleep is the final stage of the mind at rest. Whenever Om is recited in succession there is an inevitable period of silence between two successive Oms. This silence represents the “fourth state” known as “Turiya” which is the state of perfect bliss when the individual self recognizes his identity with the supreme.

Just as the sound of Om represents the four states of Brahman, the symbol Om written in Sanskrit also represents everything. The material world of the waking state is symbolized by the large lower curve. The deep sleep state is represented by the upper left curve. The dream state, lying between the waking state below and the deep sleep state above, emanates from the confluence of the two. The point and semicircle are separate from the rest and rule the whole. The point represents the turiya state of absolute consciousness. The open semicircle is symbolic of the infinite and the fact that the meaning of the point can not be grasped if one limits oneself to finite thinking.

The chanting of OM drives away all wordly thoughts and removes distraction and infuses new vigour in the body.

When you feel depressed, chant Om fifty times and you will be filled with new vigour and strength. The chanting of Om is a powerful tonic. When you chant Om, you feel you are the pure, all pervading light and consciousness.

Those who chant Om will have a powerful, sweet voice. Whenever you take a stroll, you can chant Om. You can also sing Om in a beautiful way. The rythmic pronunciation of Om makes the mind serene and pointed, and infuses the spiritual qualifications which ensure self-realization.

Those who do meditation of Om daily will get tremendous power. They will have lustre in their eyes and faces.

It is believed that “OM” is the mother of all languages. Repetition of “OM” enables us to maintain mental and emotional calmness, overcome obstacles and enable understanding. ૐ જુદા જુદા આકારમાં લખાય છે. ૐ આ અતિ પ્રચલિત રૂપ ગણેશનું પ્રતીક છે. ઉપરનો અર્ધવર્તુળાકાર તે મસ્તક છે. નીચેનો મોટો અર્ધવળાંક તે પેટ છે અને બિંદુ સહિતનું અર્ધવર્તુળ તે ગણેશના હાથમાં રહેલો લાડુ છે.

તેથી ૐ સર્વસ્વ છે. જીવનનું સાધન અને સાધ્ય, જગત અને તેની પાછળનું સત્ય, જડ અને ચેતન, આકાર અને નિરાકાર..તૈત્તિરીય ઉપનિષદમાં કહ્યું છે કે, ૐ એ જ બ્રહ્મ છે. છાંદોગ્ય ઉપનિષદ કહે છે કે, ૐકાર જ આ સર્વ છે. માંડૂક્ય ઉપનિષદમાં તો આ શબ્દની ભરપૂર વ્યાખ્યા છે. તેમાં તેનું પૃથક્કરણ કરીને એવો અર્થ કરેલ છે કે, अ એટલે વૈશ્વન કે જે જાગતી દુનિયામાં જાગ્રત આત્માનું ચૈતન્ય છે; उ એટલે તેજ કે જે આ સ્વપ્નમય દુનિયામાં સ્વપ્નાનો આત્મા છે અને म એટલે પ્રજ્ઞ કે જે ઊંઘતા આત્માની દુનિયાનો પ્રાણ છે. આખા ૐનો અર્થ જાણી શકાય નહિ એવો છે અને તેની અંદર આખી સૃષ્ટિનો સમાવેશ થાય છે. ઉપનિષદોમાં અનેક પ્રકારે અર્થ કરાયેલ આ ૐ એ અક્ષર બ્રહ્મ છે. આ વર્ણાક્ષરરૂપી બ્રહ્મ જ જગતને આરંભે હતું એટલે સર્વ ક્રિયાના તેનાથી જ પ્રારંભ થાય છે. શ્રી કૃષ્ણ ભગવાને સ્વમુખે ગીતામાં કહ્યું છે કે, સર્વ વેદોમાં હું ૐકાર છું; ૐ એકાક્ષર બ્રહ્મ છે;
અમારી પ્રાર્થનામા આ ધૂન તો હોય જ
તૈત્તિરીય ઉપનિષદમાં કહ્યું છે કે, ૐ એ જ બ્રહ્મ છે. છાંદોગ્ય ઉપનિષદ કહે છે કે, ૐકાર જ આ સર્વ છે. માંડૂક્ય ઉપનિષદમાં તો આ શબ્દની ભરપૂર વ્યાખ્યા છે. તેમાં તેનું પૃથક્કરણ કરીને એવો અર્થ કરેલ છે કે, अ એટલે વૈશ્વન કે જે જાગતી દુનિયામાં જાગ્રત આત્માનું ચૈતન્ય છે; उ એટલે તેજ કે જે આ સ્વપ્નમય દુનિયામાં સ્વપ્નાનો આત્મા છે અને म એટલે પ્રજ્ઞ કે જે ઊંઘતા આત્માની દુનિયાનો પ્રાણ છે. આખા ૐનો અર્થ જાણી શકાય નહિ એવો છે અને તેની અંદર આખી સૃષ્ટિનો સમાવેશ થાય છે. ઉપનિષદોમાં અનેક પ્રકારે અર્થ કરાયેલ આ ૐ એ અક્ષર બ્રહ્મ છે. આ વર્ણાક્ષરરૂપી બ્રહ્મ જ જગતને આરંભે હતું એટલે સર્વ ક્રિયાના તેનાથી જ પ્રારંભ થાય છે. શ્રી કૃષ્ણ ભગવાને સ્વમુખે ગીતામાં કહ્યું છે કે, સર્વ વેદોમાં હું ૐકાર છું; ૐ એકાક્ષર બ્રહ્મ છે;હંમણા અમારે ત્યાં ભજનોમા આ ધૂન રોજ ગવાય…
ઓમ શિવ … ઓમ શિવ …પરાત્પરા શિવ ..ઓમકારા શિવ તવ  શરણમ્ …

નમામી શંકર.. ભવાની શંકર .ઉમા મહેશ્વર તવ શરણમ્ ..

ઓમ શિવ … ઓમ શિવ …પરાત્પરા શિવ ..ઓમકારા શિવ તવ  શરણમ્ ..

 


3 ટિપ્પણીઓ

Filed under Uncategorized

ઇશ્વર- ‘ઓશો’ રજનીશ/સૌજન્ય તુલસીદલ/ શ્રધ્ધાંજલી ૯

ઇશ્વર શીખવી શકાતો નથી,જાણી શકાય છે.અને બહુ મજાની વાત તો એ છે કે, જે લોકો ઇશ્વરને શીખી લે છે.તેઓ જાણવાથી વંચિત રહી જાય છે.કારણકે, એ શીખ ઉધારની હશે,બીજાની હશે!અને તેને જો તેમણે પકડીલીધું હશે અને તેને જ સત્ય માની અટકી જશે.
પછી જે તેમની અંદર છે,જે ક્યારેય બહારથી નથી આવતું,તેની પાસે તેઓ શી રીતે પહોંચશે?
જો પ્રેમની સંપદા તમારી પાસે હોય,તો પરમાત્માની પણ આવશ્યકતા નથી હોતી,પ્રેમ પોતે
જ પર્યાપ્ત છે.પ્રેમ જ એક માત્ર પરમાત્મા છે.
જો તમે પ્રેમ કરી શકો,તો તમે પ્રેમ કરવામાં જ પરિપૂર્ણ થઈ જશો,તમે ઉત્સવ મનાવી શકશો.
આ અસ્તિત્વ પ્રત્યે તમે અનુગ્રહિત થઈ જશો.જો તમે પ્રેમ કરવા સમર્થ છો,તો પ્રેમ જ આશિષ બની જાય છે.આથી જે પાયાની વાત હું તમને કહેવા માંગું છું તે આ છે:”તમે સાંભળ્યું હશે કે, લોકો જ્ઞાન શીખવે છે, પણ હું અજ્ઞાન શીખવું છું! જ્ઞાનને છોડતાં શીખવું છું.”નહિ જાણવાની જે અવસ્થાઓ છે – અજ્ઞાનની જે અવસ્થા છે – તે ખૂબ જ અદ્ ભૂત , ખૂબ જ ક્રાંતિકારી છે.
‘ઓશો’ રજનીશ સૌજન્ય તુલસીદલ

14 ટિપ્પણીઓ

Filed under Uncategorized