ફિલ્મસંગીતમાં રહેલી શબ્દની શક્તિ અને કવિતાની તાકાત

‘ચિનગારી કોઇ ભડકે તો સાવન ઉસે બુઝાયે,
સાવન જો અગન લગાયે ઉસે કૌન બુઝાયે…’

‘પતઝડ જો બાગ ઉજાડે વો બાગ બહાર ખિલાયે,
જો બાગ બહાર મેં ઉજડે ઉસે કૌન ખિલાયે?

‘હમ સે મત પૂછો કૈસે, મંદિર તૂટા સપનોં કા,
લોગોં કી બાત નહીં હૈ યે કિસ્સા હૈ અપનોં કા…
‘માના તૂફાં કે આગે નહીં ચલતા ઝોર કિસી કા,
મૌજોં કા દોષ નહીં હૈ, યે દોષ હૈ ઔર કિસી કા…’

‘કોઇ દુશ્મન ઠેસ લગાયે તો મીત જિયા બેહલાયે,
મન મીત જો ઘાવ લગાયે ઉસે કૌન મિટાયે…?’
મઝધાર મેં નૈયા ડોલે તો માઝી પાર લગાયે,
માઝી જો નાવ ડૂબોયે ઉસે કૌન બચાયે?’

Kishore Kumar – Chingari Koi Bhadke

www.youtube.com/watch?v=uVvfTSXhiesJul 30, 2012 – 5 min – lkgupta

. ‘ચિનગારી કોઇ ભડકે…’ એક વિશિષ્ટ શૈલીનું ગીત છે. તેમાં વિરોધાભાસ મારફતે પોતાની વાત મૂકવાનો અનોખો અંદાજ છે.હિન્દી ફિલ્મસંગીતમાં રહેલી શબ્દની શક્તિ અને કવિતાની તાકાતનો આ પણ છે એક મજબૂત દાખલો!

3 ટિપ્પણીઓ

Filed under Uncategorized

3 responses to “ફિલ્મસંગીતમાં રહેલી શબ્દની શક્તિ અને કવિતાની તાકાત

  1. ‘મિલાપ’ના ડીસેમ્બર–૬૦ના અંકમાં (મુઈન અહસન ‘જજબી’નો) આ શેર વાંચીને મારી
    ડાયરીમાં નોંધેલો –

    “જો આગ લગાઈથી તુમને, ઉસકો તો બુઝાયા અશ્કોંને,
    જો અશ્કોંને ભડકાયી હૈ ઉસ આગકો ઠંડા કૌન કરે ?!”

    આ શેરના પડઘારુપે ગઝલ જણાય છે ?

  2. ..આપે સાચુ કહ્યુ ..ફિલ્મ સંગીત અને તેના ગીતો ખુબ જ સુંદર રીતે લખાતા હતા..લખાય છે..મને બોલીવુડ ના લીરીસીસ્ટ ના ગીતો અને તેમના વિષે વાંચવું તે કારણ સર ખૂબ ગમે છે.

  3. ખરી વાત છે .ભજનો અને એવા બીજા કાવ્યોમાં તાકાત હોય છે . એક મારું આપ જોડિયું લખું છું।
    जो आग लगाईं दुश्मनने वो आग तो ठण्डा हो सकती
    जो आग लगाईं दोस्तोने वो आग को ठण्डा कोन करे ?

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.