Daily Archives: જાન્યુઆરી 14, 2013

૨૦૧૩ ની સંક્રાંતિ પર… યાદો.

આજે અમારી દિકરી ચિ સૌ રોમાં ને ૪૭ મી વર્ષગાંઠના અભિનંદન અને શુભેચ્છાઓ સાથે વતનની યાદ…

૨૦૧૩ ની સંક્રાંતિ પર-સપ્ત મેષ બુધ લગ્નમાં હોવાથી વેપાર-વ્યવસાય માટે આ શ્રેષ્ઠ સમય બની રહેશે.

આ વર્ષ સંક્રાંતિએ વાહન હાથીનુ છે.આ કારણે વાહનની ખરીદી વિશેષ લાભકારી રહેશે.
-સંક્રાંતિનો પુણ્યકાળ સવારે ૭.૧૪ વાગે શરુ થઈ સાંજે ૫.૫૯ સુધી રહેશે,જે દાન-પુણ્યની સાથે ખરીદી માટે ઉત્તમ છે..

પં.શ્યામનારાયણ સાથે તેને ગમાતા ગીતો

BHABHI, CHALI, CHALI, RE, PATANG, MERI, CHALI, RE – YouTube

www.youtube.com/watch?v=UIP5qT0Oo6g
Jun 19, 2012 – Uploaded by crazyoldsongs

SINGERS : LATA JI AND RAFI

chali-chali re patang meri chali re -2

chali baadalon ke paar ho ke dor pe savaar
saari duniya ye dekh-dekh jali re
chali-chali re patang …

yoon mast hava mein laharaaye jaise udan khatola uda jaaye -2
le ke man mein lagan jaise koi dulhan -2
chali jaaye saanvariya ki gali re
chali-chali re patang …

rang meri patang ka dhaani hai ye neel gagan ki raani -2
baanki baanki hai udaan hai umar bhi javaan
laage patali kamar badi bhali re
chali-chali re patang …

chhoona mat dekh akeli hai saath mein dor saheli -2
hai ye bijali ki dhaar badi tez hai kataar
degi kaat ke rakh dilajali re
chali-chali re patang …
અને આ પણ માણો

Kati PatangYouTube

www.youtube.com/watch?v=UAFqm2URD2o
Mar 24, 2012 – Uploaded by prasad2014

Written by Prasad Kulkarni. Directed by Prasad Kulkarni,Akshay Kadam Cast: Rugved,Chinmay,Chetan,Rahul

અને ગમતો ગરબો…

पक्षिणो हे… पक्षिणः….

पक्षिणो हे… पक्षिणः… पक्षिणः हे… पक्षिणः
पक्षिणः उड्डीयन्तां पावागढं रे
महाकाल्यै कथयतु गरबा रमताम् रे ॥
हे… ग्रामस्वर्णकारबन्धोशीघ्रमागच्छ |
मम मात्रे सुन्दरं मञ्जीरमानय ॥
शोभनं मनोहरं च दिव्यमानय रे
महाकाल्यै कथयतु गरबा रमताम् रे ॥ १ ॥

हे… ग्राममणिकारबन्धो तूर्णमागच्छ
मम मात्रे सुन्दरं कङ्कणमानय रे
शोभनं मनोहरं च दिव्यमानय रे
महाकाल्यै कथयतु गरबा रमताम् रे ॥ २ ॥

हे… ग्रामवस्त्रकारबन्धो शीघ्रमागच्छ |
मम मात्रे शोभनम् अशुकम् आनय
शोभनं मनोहरं च दिव्यमानय रे
महाकाल्यै कथयतु गरबा रमताम् ॥ ३ ॥

– पंडित रामकिशोरः त्रिपाठी

ફ્રેન્ડસ ઓફ એનીમલ્સ વેલ્ફર ટ્ર્સ્ટના  જણાવ્યા મુજબ આ વર્ષે મકરસંક્રાંતિ પર્વે પતંગ-દોરા લેવા નહીં અને આ દિવસે ઘાયલ બનેલા નિર્દોષ જીવોને બચાવવાની કામગીરી જ કરીશું  પતંગ ચગાવવા કરતાં આ કામ કરવાનો આનંદ જ કઈ ઓર છે.

પંખીડા રે ઉડી જાજો પાવાગઢ રે,
મહાકાળીને જઈને કહેજો ગરબે રમે રે.

એ પંખીડા… ઓ પંખીડા… પંખીડા… ઓ પંખીડા…

ઓલ્‍યા ગામના સુથારી વીરા વ્‍હેલા આવો રે,
હે મારી મહાકાળીને કાજે રૂડાં બાજઠ લાવો રે,
સારા લાવો, સુંદર લાવો, વ્‍હેલાં આવો રે,
મહાકાળીને જઈને કહેજો ગરબે રમે રે.
પંખીડા રે…

એ પંખીડા… ઓ પંખીડા… પંખીડા… ઓ પંખીડા…

ઓલ્યા ગામનાં દોશીડા વીરા વ્‍હેલા આવો રે,
મારી મહાકાળીને કાજે રૂડી ચુંદડી લાવો રે,
સારી લાવો, સુંદર લાવો, વ્હેલા આવો રે,
મહાકાળીને જઈને કહેજો ગરબે રમે રે.
પંખીડા રે…

એ પંખીડા… ઓ પંખીડા… પંખીડા… ઓ પંખીડા…

ઓલ્યા ગામનાં મણીયારા વીરા વ્‍હેલા આવો રે,
મારી મહાકાળીને કાજે રૂડો ચૂડલો લાવો રે,
સારો લાવો, સુંદર લાવો, વ્હેલા આવો રે,
મહાકાળીને જઈને કહેજો ગરબે રમે રે.

એ પંખીડા… ઓ પંખીડા… પંખીડા… ઓ પંખીડા…

ઓલ્‍યા ગામના સોનીડા વીરા વ્‍હેલા આવો રે,
મારી મહાકાળીને કાજે રૂડા ઝાંઝર લાવો રે,
સારા લાવો, સુંદર લાવો, વ્‍હેલા આવો રે,
મહાકાળીને જઈને કહેજો ગરબે રમે રે.
પંખીડા રે…

એ પંખીડા… ઓ પંખીડા… પંખીડા… ઓ પંખીડા…

ઓલ્‍યા ગામના કુંભારી વીરા વ્‍હેલા આવો રે,
મારી મહાકાળીને કાજે રૂડો ગરબા લાવો રે,
સારો લાવો, સુંદર લાવો, વ્‍હેલા આવો રે,
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે.
પંખીડા રે…     આજે અમદાવાદમામ…………………….

6 ટિપ્પણીઓ

Filed under Uncategorized