Daily Archives: જૂન 8, 2013

જ્યારે તમે પ્રાર્થના કરો છો// એ.પી.જે.અબ્દુલ કલામ

જ્યારે તમે પ્રાર્થના કરો છો//એ.પી.જે.અબ્દુલ કલામ

(મારી ડાયરીના પાનાં-બી.એ.પંડ્યા/ પાઠશાળા પ્રકાશન-સુરત 395001માંથી સાભાર)

જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે તમે તમારા દેહભાવને અતિક્રમો છો અને અસ્તિત્વનો એક હિસ્સો બની જાવ છો, જ્યાં ધન, વય, જ્ઞાતિ કર્મ વગેરે વિશે કોઈ ભેદભાવ રહેતો નથી.

દરેક વ્યક્તિ, મનુષ્ય પૂર્ણ વ્યક્ત પરમાત્માનો એક વિશિષ્ટ અંશ છે. એટલે તકલીફો, પીડાઓ અને સમસ્યાઓથી શા માટે ગભરાવું જોઈએ? જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે આ પીડાનો સંદર્ભ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. પ્રતિકૂળતા હંમેશાં આત્મચિંતન માટે વિશાળ તક પૂરી પાડે છે.

શા માટે વિજ્ઞાન મનુષ્ય પાસેથી ઈશ્વર-શ્રદ્ધા છીનવી લે છે તેવું માનવા પ્રેરાય છે? હું સમજું છું કે વિજ્ઞાન તરફ જવાનો રસ્તો હ્રદયમાંથી પસાર થાય છે. વિજ્ઞાન હંમેશા આધ્યાત્મિક સમૃદ્ધિ અને આત્મસાક્ષાત્કારનો માર્ગ છે.

જે ઈચ્છા હ્રદય અને આત્મામાંથી ફૂટે છે અને જ્યારે તે શુદ્ધ અને તીવ્ર હોય છે ત્યારે તે લોહચુંબકીય અને વિદ્યુત સમાન પ્રબળ ઊર્જા ધરાવે છે.
સૌજન્ય Gopal Parekhદીપજ્યોતિઃ

This 8 minutes video will help change your life for ever. Something to share with as many as possible.
Cancer – A Shocking Truth!

Worth Listening
Here is something that can change your life and help you avoid tremendous
amount of suffering:

CLICK HERE
http://www.redefineyourreality.com/what-is-cancer.htm

This is a very serious topic that can save many lives including your loved ones.
Courtesy “vinodbhai patel”

“vinodbhai patel”

2 ટિપ્પણીઓ

Filed under અધ્યાત્મ, પ્રકીર્ણ, વિજ્ઞાન