Daily Archives: જૂન 27, 2013

ધર્મની શોધમાં: સ્વા.સ/ Limbic Resonance +photos North India

ધર્મની શોધમાં, ઊના. – જીજ્ઞાસા ત્રણ ક્ષેત્રમાં કરવી, બ્રહ્મ જીજ્ઞાસા, ધર્મ જીજ્ઞાસા અને તત્વ જીજ્ઞાસા. જે જીજ્ઞાસા નથી કરતા તે અંધકારમાં રહે છે. વિશ્વના બીજા ધર્મની તુલનામાં આપણે ત્યાં એક બહુ મોટી સગવડ છે અને તેથી આટલા બધા સંપ્રદાયો, પંથો હોવા છતા અપેક્ષાકૃત વિખવાદ નથી, આપણે સાથે રહી શકીએ છીએ, એનું એક કારણ છે કે આપણે પ્રશ્નોને આવકારીએ છીએ, જીજ્ઞાસાને આવકારીએ છીએ. નીતિકારને લખવું પડ્યું છે કે એક નાનું બાળક જો યુક્તીયુકત વાક્ય કહેતું હોય તો એના વાક્યને પ્રમાણ આપવું. ઉપરથી બ્રહ્મા આવે અને સમજાવે દૂધ ધોળા રંગનું છે તો એના વાક્યને પ્રમાણ ન આપવું પણ જો એક નાનું બાળક કહે કે દૂધ ધોળા રંગનું હોય તો એ નાનું બાળક પણ પ્રમાણ ક્ષેત્ર્મા આવે છે. નિષ્ફળતા જરૂરી છે એ તમારી સાધના માટેના પગથીયાં છે. તમે એવી ઈચ્છા રાખો કે આજ તમે ઈશ્વરની શોધમાં નીકળો અને સવાર સુધીમાં તમને ઈશ્વર દેખાઈ જાય તો એ ઈશ્વર નહિ હોય પણ ઈશ્વરાભાષ હશે. તમે છેતરાવાના. એટલે ગીતાને લખવું પડ્યું છે, “बहूनां जन्मनामन्ते……सुदुर्लभ्”….(गीता 7-19) “जन्म जन्म मुनि जतन करहि, अन्तराम कहि आवत नाहि” મેં ઈશ્વરને જોયો નથી પણ ઈશ્વરની કૃપાને જોઈ છે. મેં વાયુ જોયો નથી પણ વાયુથી હું જીવું છું એની અનુભૂતિ મને થાય છે. @ 5.34min. ઈશ્વરના સાક્ષાત્કાર કરાવી આપનાર શિબીરોમાં છેતરાશો નહિ. મોટે ભાગે હિંદુઓ આ બાબતમાં છેતરાય છે. મુસલમાનો કે ક્રિશ્ચિઅનો કોઇ સાક્ષાત્કાર કરવા જતા નથી એટલે તેઓ ઈશ્વરની બાબતમાં કે ધર્મની બાબતમાં છેતરાતા નથી. એક સજ્જનની વાત સાંભળો. દિલ્હીમાં એક બીજલી બાબાની વાત સાંભળો. અમેરિકાના પ્રેસીડન્ટ અબ્રાહમ લીન્કને એક બહુ સરસ વાત લખી છે કે જીવનના ઘણા ક્ષેત્રો છે તેમાં તમે લાંબો સમય લોકોને છેતરી નહિ શકો પણ ધાર્મિક જગતમાં જો તમારી પાસે કુશળતા હોય તો પેઢી દર પેઢી તમે લોકોને આંધળા બનાવી શકશો. ભગવાનને ત્યાં કોઈ દલાલ નથી, એ તો તમારા હૃદયનો ભૂખ્યો છે, તમારા પ્રેમનો, ભાવનો ભૂખ્યો છે અને જો એ હશે તો તમારે કશી અને મથુરા ન દોડવું પડે, કશી અને મથુરા તમારા ઘરમાં આવીને બેસી જશે. @10.00min. બ્રહ્મ જીજ્ઞાસા બે સંપુટમાં રહેલી છે તે ઉપાસના અને સમર્પણ વિષે સાંભળો. જે પરમેશ્વરને શોધવા નીકળ્યો છે એણે બહુ ગ્રંથ ન વાંચવા. નરસિંહ મહેતાએ કહ્યું છે “ગ્રંથ ગડબડ કરી વાત ન કરી ખરી” @12.42min. શ્રીજી મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે અતિ પ્રારબ્ધવાદી અને શુષ્ક જ્ઞાનીનો સંગ ન કરવો. આના કરતાં નાસ્તિકતા વધારે સારી છે કારણ કે તમારી જાતેજ તમારા પ્રશ્નોનું સમાધાન કરવાનું છે. નાસ્તિકતા મર્દાંગીના વિના ન રાખી શકાય. કાયર માણસો નાસ્તિક ન થઇ શકે. શુકન-અપશુકનની વાતો સાંભળો. @18.44min. એક સજ્જન જન્મ કુંડળીમાં મંગળના ગ્રહના લીધે 38 વર્ષ સુધી લગ્ન ન કર્યા, પછી શું થયું તે સાંભળો. @19.55min. ભગવદ ગીતાનો 16મો અધ્યાય વાંચજો. દૈવી સંપત્તિનું સૌથી પહેલામાં પહેલું લક્ષણ કયું? “अभयं….आर्जवम्:” …(गीता…16-1). માણસ વધારે ધાર્મિક થાય એમ વધારે બીકણ, ડરપોક થાય છે. એક માણસે કહ્યું, અહિયાં કેટલા વિધર્મીઓ આવ્યા, કેટલા અત્યાચારો કર્યા, પણ આપને હજુ બચ્યા છીએ. એમાં કોઈ બહુ મહત્વની વાત નથી કે કેટલી ડી ડી ટી છાંટ્યા પછી પણ કીડીઓ અને મચ્છરો હજી બચ્યા છે. બચવું એ મહત્વનું નથી પણ કેવી રીતે જીવો છો એ મહત્વનું છે. તમારે જીવવુંજ હોય તો મધમાખી પાસે શીખજો. મધમાખી પાસે અમૃત જેવું મધ છે અને ડંખ મારવાની તાકાત છે. ખુમારી પૂર્વક, એક ઐતિહાસિક પ્રજા તરીકે કાઠું કાઢીને જીવવુ એનું નામજ જીવન છે. હોસ્પીટલના ખાતવિધિ અને અંધશ્રદ્ધા વિષે સાંભળો. @24.56min. વાલીયામાંથી વાલ્મિકી કેવી રીતે થયા? “उलटा नाम जपत जग जाना, वाल्मिकी भये ब्रह्म समाना” તમારો શબ્દ ઉલટો છે પણ ભાવ ઉલટો નથી. તમારા ઉલટા નામને સીધો કરવાનું કામ ભગવાન કરે છે. બીજું ખોળિયું સમર્પણનું છે તે વિષે સાંભળો. એક શિષ્ય ગુરુમાં સમર્પિત થાય છે એટલે ગુરુ પોતાની તમામ વિદ્યા આપીને રાજી થાય છે. ગાંધી પિક્ચર(મુવી) વિષે સાંભળો. આપણું દુર્ભાગ્ય છે કે જે પીક્ચારે અમેરિકા જેવા દેશને હચમચાવી નાંખ્યો એ પિકચરને અહી કોઈ સમજીજ ન શક્યું. “એકજ દે ચિનગારી”ની ધૂન વિષે સાંભળો. @30.38min. ગાંડાનોજ ઈતિહાસ હોય છે, ડાહ્યાનો હોતોજ નથી. ભામાષા ગાંડો હતો એટલે બધી મિલકત રાણા પ્રતાપને આપી દીધી. કલ્ચરના બે પાટા છે એ બે નો ધર્મના માધ્યમથી સરવાળો કરતાં આવડે તો જયજયકાર થઇ જાય નહિ તો બંને ભીખ માંગવાના, નાકમાં થઇ જશે.અહિ સરવાળાનું ગણિત કોઈએ શીખવાડ્યુંજ નથી એટલે આવી દુર્દશા થઇ. ગાંધી મુવીમાં જયારે ગાંધીજીએ આંદોલનમાં ઝંપલાવ્યું ત્યારે તેમાં કસ્તુરબાની સમર્પણની પરકાષ્ટા વિષે સાંભળો. @33.36min. દાદા ખાચરની સમર્પણની વાત સાંભળો રામકૃષ્ણ ચારિત્રામૃતની રાણી રાસમતિની મૂર્તિ તૂટવાની વાત સાંભળો. રામને 14 વર્ષની ડબલ પનોતી લાગેલી, પણ એ પનોતીએ રામને ભગવાન બનાવી દીધા. રામની આજ્ઞા એજ હનુમાનજીનું લક્ષ્ય, એજ યાચના. દાસ થવું અને દૂત થવું એ બેય ઉપાસના અને મુત્સદ્દીગીરીની પરકાષ્ટા છે. @41.44min. એક હજાર બાયલા માણસોને મિત્રો બનાવવા એના કરતાં એક મર્દને મિત્ર બનાવવો સારો. સ્વામીજીનો કાશીમાં એક સંકટ મોચન હનુમાનજીનો અનુભવ સાંભળો. મને કહેતાં દુખ થાય છે કે મુસલમાન કોઈને પુછતા નથી કે કયા અલ્લાનું ભજન કરવું? પણ હિંદુ 70-80 વર્ષનો થાય ત્યારે પણ પુછાતા હોય છે કે મારે કયા ભગવાનનું ભજન કરવું? આ દશા કેમ થઇ? તમે ઉપનિષદો છોડ્યાં અને આ દશા થઇ. ઉપનિષદો તમને ઢોલ વગાડી વગાડીને કહે છે કે બ્રહ્મ એક છે, ભગવાન એક છે, જે ઉપરના આકારો તો વિદ્વાનોએ બનાવેલા છે, તે ઉદાહરણોથી સાંભળો. @48.24min. ઈંગ્લેન્ડના એક મંદિરમાં ગોરા લોકોને સ્વામીજીએ આપેલા આરતી વિશેના જવાબો સાંભળો.

http://www.sachchidanandji.org/cgi-bin/playlect.cgi?../SATLECT/mp3ss152.htm:SATLECT 4

Ron Kertzner, September 07

flowI was recently hosting a teleconference on the topic of mastering difficult conversations. The area that most people on the call wanted to discuss was reflective listening. They mentioned how hard it is to practice that skill.

In my own experience, I, too, have challenges with this skill.(My 8 year-old daughter let’s me know when I am in the same room but not listening.) Upon reflection, I think the reason this is a difficult skill to master is that we are often focusing on our response/reaction to what we hear the person saying. In other words, we are either in the future (response) or past (reaction), but not in the present.

The challenge of listening is to clear away our mental chatter and truly be present with the other. We can do this when we move from listening from the mind to listening from the heart. Listening from the heart means first and foremost an intention to connect with the other person. Our primary goal moves from trying to fix, problem solve or debate to reflecting back to the person that we understand their meaning and their feeling.

When we listen deeply, we actually connect to the limbic brain of the other. (The limbic brain is part of a triune theory of the brain. There is the reptilian brain, the limbic brain and the neocortical brain. The neocortical brain is the place of reason. The limbic brain has more to do with deep emotional connections.) In their book, The General Theory of Love, three physicians show, through extensive research, that through the limbic brain we become attuned to each other’s inner states in a literal, biochemical way.

When there is limbic resonance, we feel deeply understood and deeply heard. Through this connection, we then can have extraordinary conversations that produce extraordinary results. The limbic connection provides a pathway for our thoughts and ideas to engage. By listening with the heart, we creatively engage the mind.

Steps for Deep Listening/Limbic Resonance

 1. Intention — Have a clear intention to connect with the other
 2. Connection — Feel deeply what the other person is saying. Find the place in you that can actually relate to what they are saying. (Caution- relate does not mean agree)
 3. Reflection — Reflect back (say in your own words) the meaning and feeling you are hearing. Keep going back and forth until the other person says “yes” (meaning that you’ve heard them)
 4. Creation — share thoughts/ideas based on the common field you’ve now established with the other

Practice: Limbic Resonance

To sharpen your skill, try practicing this the next time you are having dinner at your favorite restaurant. See if you can establish limbic resonance with your server (waiter) and your dinner partners. Watch (and listen) for what happens. Google Gujrati translation રોન Kertzner, સપ્ટેમ્બર 07

flow મેં તાજેતરમાં એક હોસ્ટિંગ હતી નિપુણતા મુશ્કેલ વાતચીતો વિષય પર teleconference. કોલ પર મોટા ભાગના લોકો ચર્ચા કરવા માગતા હતા કે આ વિસ્તારમાં પ્રતિબિંબીત શ્રવણ હતી. તેઓ તે કૌશલ્ય પ્રેક્ટિસ કેવી રીતે હાર્ડ ઉલ્લેખ કર્યો છે.

મારા પોતાના અનુભવ, હું, પણ, આ કુશળતા સાથે પડકારો છે. (મારા 8 વર્ષની પુત્રી ચાલો હું જ રૂમ માં છું પણ સાંભળી ત્યારે મને ખબર.) પ્રતિબિંબ પર, હું કારણ આ એક મુશ્કેલ કૌશલ્ય લાગે છે મુખ્ય અમે ઘણીવાર આપણા પ્રતિભાવ / અમે વ્યક્તિ કહીને સાંભળવા શું પ્રતિક્રિયા પર ધ્યાન કેન્દ્રિત હોય છે. અન્ય શબ્દોમાં, આપણે ભવિષ્યમાં ક્યાં છે (પ્રતિભાવ) અથવા ભૂતકાળમાં (પ્રતિક્રિયા), પરંતુ હાલમાં.

શ્રવણ ના પડકાર આપણા માનસિક પપડાટ દૂર સાફ અને સાચી બીજા સાથે હાજર હોય છે. અમે હૃદય સાંભળી માટે મન થી સાંભળી માંથી ખસેડી ત્યારે અમે આ કરી શકો છો. હૃદય માંથી સાંભળી પ્રથમ અને અગ્રણી અન્ય વ્યક્તિ સાથે કનેક્ટ કરવા માટે એક હેતુ છે. સુધારવા માટે પ્રયાસ કરી અમારા પ્રાથમિક ધ્યેય ચાલ, સમસ્યા ઉકેલવા અથવા આપણે તેમના અર્થ અને તેમના લાગણી સમજવા કે પાછા વ્યક્તિને અસર કરે છે માટે ચર્ચા.

અમે ઊંડે સાંભળવા, ત્યારે અમે ખરેખર બીજી ના limbic મગજ સાથે જોડાવો. (આ limbic મગજ મગજના એક ત્રિમૂર્તિ સિદ્ધાંત ભાગ છે. આ સરીસૃપ મગજ, જો limbic મગજ અને neocortical મગજ હોય ​​છે. આ neocortical મગજ કારણ સ્થળ છે. Limbic મગજ ઊંડા લાગણીશીલ જોડાણો સાથે વધુ કરવાનું છે.) તેમના પુસ્તક, લવ ઓફ ધ જનરલ થિયરી, ત્રણ તબીબ limbic મગજ દ્વારા અમે શાબ્દિક, જીવ રીતે દરેક અન્ય આંતરિક રાજ્યો સંવાદી બની કે, વ્યાપક સંશોધન દ્વારા, બતાવે છે.

Limbic પડઘો છે, ત્યારે અમે ઊંડે સમજી લાગે છે અને ઊંડે સાંભળ્યું. આ જોડાણ મારફતે, અમે પછી અસાધારણ પરિણામો ઉત્પન્ન કરે અસાધારણ વાતચીત કરી શકે છે. આ limbic જોડાણ અમારા વિચારો અને જોડાવવા વિચારો માટે પાથવે પૂરી પાડે છે. હૃદય સાથે સાંભળી દ્વારા, અમે રચનાત્મક મન કાઢવામાં વ્યસ્ત છે.

ડીપ શ્રવણ / Limbic રેઝોનન્સ માટે પગલાંઓ

 1. હેતુ – અન્ય
 2. સાથે જોડાવા માટે સ્પષ્ટ હેતુ છે

 3. કનેક્શન – અન્ય વ્યક્તિ કહીને શું છે તે ઊંડે લાગે. વાસ્તવમાં તેઓ શું કહે છે તે સંબંધિત કરી શકો છો કે જે તમે સ્થળ શોધવા.
 4. (સાવધાન-સંબંધિત સંમત અર્થ નથી)
 5. રીફ્લેક્શન – અર્થ અને લાગણી તમે સુનાવણી કરવામાં આવે છે (તમારા પોતાના શબ્દોમાં કહે છે) પાછળ પ્રતિબિંબ પાડે છે. અન્ય વ્યક્તિ “હા” (તમે તેમને સાંભળ્યું કર્યું છે કે જેનો અર્થ)
 6. કહે ત્યાં સુધી આગળ અને પાછળ જવા રાખો

 7. સર્જન – શેર વિચારો / હવે તમે બીજી
 8. સાથે સ્થાપિત કરેલા સામાન્ય ક્ષેત્ર પર આધારિત છે વિચારો


પ્રેક્ટિસ: Limbic રેઝોનન્સ

તમારી કુશળતા શારપન માટે, તમે તમારા મનપસંદ રેસ્ટોરન્ટમાં ડિનર કર્યા છે આ આગામી સમય પ્રેક્ટિસ કરવાનો પ્રયાસ કરો. તમે તમારા સર્વર (હજૂરિયો) અને તમારા રાત્રિભોજન ભાગીદારો સાથે limbic પડઘો સ્થાપિત કરી શકો છો, જો તે જુઓ. જુઓ (અને સાંભળવા) શું થાય છે.
+ Thanks to Naren, I cam across, this web-site featuring lovely photographs. He sent me photos of National Geographic Traveller Photo Contest 2013 part 2. Having perused this web-site I attach the below link featuring beautiful photos of Monsoon rains in North India:-

http://www.theatlantic.com/infocus/2013/06/early-monsoon-rains-flood-northern-india/100537/

This is a web site to save amongst your favourites which I am sure the keen, amateur and professional photographers amongst us will concur with me.

Please do see the two sections of the above mentioned contest.

1 ટીકા

Filed under Uncategorized