કોણ ઊભું હશે ? યામિની વ્યાસ

                                   460984_detail

9 ટિપ્પણીઓ

Filed under ગઝલ, યામિની વ્યાસ, Uncategorized

9 responses to “કોણ ઊભું હશે ? યામિની વ્યાસ

 1. યામિનીબેનની ગઝલ ગમી .ધન્યવાદ .

  • pragnaju

   કેન ઉપનિષદ શરુઆત પર ધ્યાન દોરવા બદલ આભાર
   સંતો એ ઉપનિષદોમા અધ્યાત્મ જ્ઞાનને સરળ રીતે સમજાવ્યું
   છતાં પણ અનુભૂતિનો વિષય …
   સાધના વગર ન સમજાય ,ન અનુભવાય!!

 2. યામીનીબહેનનું કાવ્ય વાંચીને સુંદરમ યાદ આવ્યાં

  પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ ?
  પૃથ્વીઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ ?

  કોણ બદલતું સંધ્યાકાશે પલપલ નવલાં પ્રેમળ ચીર ?
  કોણ ઊછળતી મોકલતું નિજ કુમળી ઊર્મિ સરવરતીર ?

  અહો, ગૂંથતું કોણ પૃથ્વીને સેંથે ઝાકળમોતીમાળ ?
  તરુએ તરુએ ફળતી કોની આશા કેરી સાખ રસાળ ?

  કોનાં કંકણ બાજે એકલ સરિતા કેરે સૂને ઘાટ ?
  પર્વતને શિખરે સ્થિર બેસી કોણ સનાતન જોતું વાટ ?

  ઓ સારસની જોડ વિષે ઊડે છે કોની ઝંખનઝાળ ?
  અહો ફલંગે કોણ અધીરું વાદળવાદળ માંડી ફાળ ?

  અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ ?
  કાળતણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ ?

  http://www.readgujarati.com/2011/12/04/kon-sundaram/

 3. અનુભૂતિની એરણ પરથી કેવો સુંદર ઘાટ ( રચના ) ઘડાય છે ?

 4. P.K.Davda

  કોણ?
  મારા અંતરની જંતરી વગાડે છે કોણ?
  મારા સૂતેલા સોણલા જગાડે છે કોણ?
  મારા મનડામા ગીતો પ્રગટાવે છે કોણ?
  મારા હ્રુદિયાને ધીમે ધબકાવે છે કોણ?
  મારી કાયાને શક્તિ પહોંચાડે છે કોણ?
  આ સૄષ્ટીમા માયા રચાવે છે કોણ?
  મન મોરલાને થનગન નચાવે છે કોણ?
  કણ કણમા બિરાજે, તો ય પૂછુંછું કોણ?
  -પી. કે. દાવડા

 5. બાળપણનાં એ સ્વપ્નાં ભુલાતાં નથી,
  સાવ સૂનકારમાં કોણ ઊભું હશે ?

  વાહ, સરસ !

 6. chandravadan

  Ati Sunadar Bhavo….Shows KavitaKarnarNu Hraday !
  Gamyu !
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Avjo @ my Blog !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s