સ્ક્રેચ’ પર ગુજરાતી કવિતા,એનીમેટેડ વાર્તા અને/ ઓ પવન,…

From: Suresh Jani <sbjani2006@gmail.com>
Date: Tue, Apr 8, 2014 at 6:58 AM
Subject: ‘સ્ક્રેચ’ પર ગુજરાતી કવિતા,એનીમેટેડ વાર્તા અને બીજું ઘણું બધું

   I am sending these links again to you as also to a few journalist friends, known to me – with a purpose.
    You may click on Green flag in center and start enjoying these –  created by an old man like me, with the help of a free,  and powerful new media of 21st century.
 
 
 
 
A brief introduction to rhis wonderful web site…
 
 
—————-
    This is just a pastime for me, matching my life’s work in Elect. Engg.-more fitting my psyche rhan Gujarati literature!
But…
     I see immense possibilties for developing logical approach in kids at very young age, through this tool. This could go a long way in many other aspects of life too – beyond conventional education.
     People like you,  and other friends, I know and  who have good reckoning in print media – can make a just  gesture to direct Gujarti kids for this possibility.
   Our kids definitely have good talents. Such a FREE , open source platform, developed by an eminent organization like MIT, Boston  can fire their imagination and creativity.
                 અને ઓ પવન
ઓ પવન, થા ધીમો જરા,
છે શાની ઉતાવળ કહેને જરા;
પાછું વળીને તું જોઈલે જરા,
તારી ગતિનો વિનાશ જો જરા
કંઈ ઝાડ ને તાડ ઝુકી ગયા છે,
કંઈક ઘરના છપ્પર ગયા છે,
ઉખડી ગયા છે બત્તીના થાંભલા,
આવી ઉતાવળ છે શાની ભલા?

સાગર હવે જો તું મારું માને,
કહી દે તું આવું ઉછેળે છે શાને?
ડરાવે કોને તું આ ગર્જનાથી?
સિસકાર શાને ભરે વેદનાથી;
જો તો જરા કેટલી નાવ ડૂબી,
કઈ નાવિકોની જીવનદોર ટૂટી;
થા શાંત, ક્રોધથી ઈછ્યું મળે ના,
હોય ભાગ્યમાં તે ટાળ્યું ટળે ના.

સૂરજ સવારે તું બહુ સૌમ્ય લાગે,
વળી વિદાય ટાણે રંગીન ભાસે;
બપોરના તને અતિ ક્રોધે આવે,
તું પણ તપે ને જગ ને તપાવે.
જો ચંદ્ર કેવો શિતળ શાંત રહેતો,
જાણે જગતને શાંતિ સંદેશ દેતો.
-પી. કે. દાવડા

 

2 Comments

Filed under ગીત, ઘટના

2 responses to “સ્ક્રેચ’ પર ગુજરાતી કવિતા,એનીમેટેડ વાર્તા અને/ ઓ પવન,…

  1. Hats off to the creative mind of our dear friend Sureshbhai .
    He is enjoying this Scratch hobby . We can only see his creations and marvel ..

  2. નેટવ્યાપાર પર પૂર્ણવિરામ મુકી અદભૂત આંતરિક શાંતિ અને આનંદની અનુભૂતિની ખોજના નિર્ધારને બે ઘડી વેગળો મુકી અહીં પ્રતિભાવ આપવા મન થાય છે- આપું છું !!
    ——————–
    છેલ્લા ૮-૧૦ વર્ષમાં ગુજરાતી બૌદ્ધિકોએ ઈ-વિચાર ક્રાન્તિના યુગમાં હરણફાળો ભરી છે. એ જોઈ કોઈ પણ જાગૃત ગુજરાતીને હરખ થાય જ.
    પણ……
    આ મહાન મિડિયામાં બ્લોગ/ વેબ સાઈટ/ ઈ મેગેઝિન/ ઈ-બુક સિવાય પણ અનેક ગણી શક્યતાઓ ધરબાઈને પડી છે. ગુજરાતનું બુદ્ધિધન દુનિયાની કોઈ પણ જાતિ કરતાં ઉતરતું નથી. એ આ બધી દિશાઓ પણ ખેડવા લાગે તેવી અભિપ્સા છે. સ્ક્રેચ પરના અનુભવે એ સિદ્ધ કરી બતાવ્યું છે કે, પ્રોગ્રામિંગ માટે કોઈ જ આગોતરું શિક્ષણ જરૂરી નથી. પાંચ વરસનાં ગરગુડિયાં – મજાની રમતો બનાવી શકે છે.

    તર્કશક્તિ અને સર્જનાત્મકતાને કોઈ સીમાડાઓ નથી હોતા. એને માટે સાહિત્ય, સંગીત, નૃત્ય, અભિનય ઉપરાંત પણ અનેક પ્રદેશો શક્ય છે.
    કોડિંગના પ્રયોગ અને અનુભવને આમ ઉત્તેજન આપી તમે એક પૂણ્ય કામ કર્યું છે. અંગત રીતે પણ ઉત્તેજન આપવા માટે દિલી આભાર.

    આતશબાજીથી સમાપ્તિ !!!!

    http://scratch.mit.edu/projects/19406550/

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s