એન્ટલોપના ભવ્ય રંગો …

Antelope Canyon Arizona

Tsé bighánlílíní     એટલે ખડક વચ્ચે વહેતું પાણી    માણો

3 ટિપ્પણીઓ

Filed under ઘટના, પ્રકીર્ણ

3 responses to “એન્ટલોપના ભવ્ય રંગો …

 1. છીણીહથોડી લૈને બેઠો શિલ્પી દીનદયાળ,
  વધ્યુંઘટ્યું એનું કર્યું બરાબર, પથ્થરની લીધી સંભાળ,ધણી તો ધીરાનો રે…..!

  – ધીરાભગતની ક્ષમાયાચના સાથે !

 2. કુદરતે એની કરામત બતાવીને ખડકોમાં કોતરેલ અદ્ભુત શિલ્પ કૃતિઓનું દ્રશ્ય .

  પથ્થરોમાં લખાયેલી એક કવિતા…. ગાતા ખડકો .વાહ

 3. Ramesh Patel

  ભવ્ય કુદરતના ખજાના ..એટલે એરીઝોનાની આ કેનીઅન જાહોજહાલી.સૂર્યાસ્ત વખતે રંગીન છાંય ઝીલતી આ ૫૦૦૦ ફૂટ ઊંડી કંદરાઓ ,જોઈ વિસ્મય પામી જવાય. ઊંડે પાતાળે વહેતી કોલારોડા મહાનદી બહાર આવે ત્યારે લાગે…કેટલી સમર્થ જળવારી તું.આ વીડીયોએ આ યાદો તાજી કરી દીધી.

  રમેશ પટેલ(આકાશદીપ)

  rjpsmv ઈ મેલના રીસણે ઈનકમીંગ બંધ થતાં..આ નવું ઈ મેલ એડ્રેસનો હવે ઉપયોગ કરવા વિનંતી. ..srpvadi@gmail.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s