એવરેસ્ટ ની અદભૂત વાત & FIFA Brazil loses Germany 1-7

004 006 007 008 009 0010 0011 0012 0014

માઉન્ટ એવરેસ્ટ(નેપાળી:સગરમથા, સંસ્કૃત:દેવગિરિ, તિબેટી:ચોંગમાલુંગમા) એ દુનિયાનું સૌથી ઊંચાઇ ધરાવતું શિખર છે, જે હિમાલય પર્વતમાળામાં આવેલું છે, અને રાજકીય રીતે નેપાળ દેશની હદમાં આવે છે. તેની ઉંચાઈ ૮૮૪૮ મીટર છે. પહેલા તેનું નામ xv હતું. તે સમયે તેની ઉંચાઈ 29,002 ફૂટ અથવા ૮,૯૪૦ મીટર માપવામાં આવી હતી. વૈજ્ઞાનિક સંશોધનોમાં કહેવામાં આવે છે કે તેની ઉંચાઈ દર વર્ષે સેમી ના દરે વધી રહી છે. નેપાળમાં સ્થાનિક લોકો આને સગરમથા નામથી ઓળખે છે.આંધ્રની ૧૩ વર્ષની કિશોરીએ એવરેસ્ટ સર કર્યો – વિશ્વમાં સૌથી નાની વયે એવરેસ્ટ પર જવાનો વર્લ્ડ રેકોર્ડ માત્ર ૧૩ જ વર્ષની કિશોરીએ માઉન્ટ એવરેસ્ટ પર વિજય પ્રાપ્ત કર્યો છે. ભારતીય પર્વતારોહણના ક્ષેત્રે ઇતિહાસ સર્જતા આંધ્રપ્રદેશની માલાવાથ પૂર્ણા માઉન્ટ એવરેસ્ટ સર કરનારી સૌથી નાની ઉંમરની કિશોરી બની ગઇ હતી. ભારતના પદનામિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે પૂર્ણાને અભિનંદન પાઠવ્યા હતા. નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે,’આ સમાચાર સાંભળીને ખૂબ જ આનંદ થયો છે. આપણા યુવાનોને અભિનંદન. અમને તેમની પર ગર્વ છે.’ પૂર્ણાની સાથે તેના ધોરણ ૯માં ભણતો સહવિદ્યાર્થી આનંદ કુમારે માઉન્ટ એવરેસ્ટ સર કરીને રવિવારે સવારે આ ઉપલબ્ધી પ્રાપ્ત કરી હતી. પૂર્ણા અને આનંદ બન્ને આંધ્રપ્રદેશની સમાજ કલ્યાણ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ છે. તેમણે બાવન દિવસના લાંબા ચઢાણ બાદ રવિવારે સવારે એવરેસ્ટ પર ચઢવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. આ ઉપરાંત પૂર્ણા એવરેસ્ટ પર ચઢાણ કરનારી સૌથી નાની ઉંમરની મહિ‌લા પર્વતારોહક પણ બની ગઇ છે. અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો… પૂર્ણા અને સાધનાપલ્લીને સાહસિક રમતોમાં

AND

2014 FIFA World Cup Brazil – Brazil loses Germany 1-7 

 • www.youtube.com/watch?v=zw2lgZW1H04

  17 hours ago – Uploaded by Jack Drew

  Brazil VS Germany 5-0 Brazil VS Germany Highlights World Cup … Sign in with your Google Account (YouTube, Google+, Gmail, Orkut, … Brazil VS Germany Full Match Live Streaming Fifa World Cup 2014 Brazil VS Germany                                   

0000a

 

 

 

 

 

 

   

2 ટિપ્પણીઓ

Filed under ઘટના, પ્રકીર્ણ, સમાચાર, Uncategorized

2 responses to “એવરેસ્ટ ની અદભૂત વાત & FIFA Brazil loses Germany 1-7

 1. દુનિયાના સર્વોચ્ચ શિખર એવરેસ્ટ વિષે નવું જાણવા મળ્યું .

  નાની ઉંમરે એવરેસ્ટ સર કરનાર ભારતીય બાળકો આનંદ કુમાર અને પૂર્ણાને

  ખોબલે ખોબલે અભિનંદન

 2. The text should have been with transparent background, so that image parts don’t get hidden. That is quiite tricky to get, especially for Gujarati Fonts on Scratch.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s