સ્વામી શ્રી સચ્ચિદાનંદજીના પ્રવચનો +માળાના મણકા ૧૦૮ +

 http://www.sachchidanandji.com/cgi-bin/playlect.cgi?../SATLECT2/mp3ss391.htm:SATLECT2   1

– SHREEMAD BHAGWAD GEETAA – UNJHAA AASHRAM – શ્રી મદ ભગવદ ગીતા – ઊંઝા આશ્રમ – શ્રી મદ ભગવદ ગીતાને કેન્દ્રમાં રાખીને,  સત્સંગ કરવાના વિષય માટેની ભૂમિકા રચવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. ભૂમિકા રચાયા વિના એટલેકે પાયો નંખાયા વિના ઉપર તમે સાત માળની ઈમારત કરવા માંગો તો એ લાંબો સમય ટકી શકે નહીં. ભૂમિકા રચાય તો ઉપરનું કાર્ય સરળ થઇ જાય. @4.50min. આપણે ત્યાં સત્સંગના બે ઘટક હોય છે, વક્તા અને શ્રોતા. આ બંનેનું કઈક સ્વરૂપ હોય છે એ વાતને સમજાવવા માટે “મહિમ્ન સ્તોત્ર” નામનું સ્તોત્ર રચાયું છે, જેને રચનારા પુષ્પદન્તાચાર્ય છે. શિવ અને પાર્વતી એટલે પુરુષ અને પ્રકૃતિ, આ સંસારના બે મૂળ તત્વો છે, એમાંથી આ બ્રહ્માંડોના બ્રહ્માંડો થાય છે. શિવે પાર્વતીને કહ્યું, મારે તને ગુપ્તમાં ગુપ્ત વાત કરવી છે. ગુપ્ત વાતની વિશેષતા માથાપર પાણીના બેડાં ભરેલી બહેનોના ઉદાહરણથી અને બીજા ઉદાહરણોથી સાંભળો. માણસને પોતાના શત્રુની પડતી વાતો સાંભળવાની જેટલી જીજ્ઞાસા હોય છે, એટલી બીજી જીજ્ઞાસા હોતી નથી. માણસની આ કમજોર નસ છે અને આ કમજોર નસને શઠ પુરુષો ઓળખી જાય છે અને એનો ફાયદો કેવી રીતે ઉઠાવે છે તે સાંભળો. મારી વાતનો એકડો યાદ રાખજો, તમે સુખી થઇ જશો. કોઈના પણ જીવનની ખાનગી વાત જાણવાની ઇચ્છાજ ન કરો, કંઈ જાણવું નથી. જાણવુંજ હોય તો જ્ઞાનને જાણોને? પેલું જાણીને અશાંતિ થશે, દુઃખી થશો, વગર જોતી શા માટે ઉપાધી વ્હોરો છો? આંખ આગળ આડા કાન કરોને? શિવજીના કહેવાથી પાર્વતીજીએ આખું કૈલાસ ખાલી કરાવી નાંખ્યું. કોઈ માણસને ઓળખવો હોય તો તે કોઈની ગેરહાજરીમાં તેની નિંદા કેટલી કરે છે? પછી જેની નિંદા કરે તેની હાજરીમાં એના વખાણ કેટલા કરે છે? આટલું જાણ્યા પછી તમે જો એનો ત્યાગ ન કરો તો તમે છેતરવાના છો.@10.38min. ચાણક્ય નીતિ શાસ્ત્રમાં લખ્યું છે કે ગમે એટલો વહાલો મિત્ર હોય તો પણ એને ન કરવા જેવી વાત કદી ન કરવી. “कदाचित कृपितम् मित्रम्  सर्वं गृह्यं प्रकाषये” સંબંધો છે, ખબર નહિ, ક્યારે ક્રોધમાં આવી જાય. મિત્ર છંછેડાય જાય તો તમારી વાત ગુપ્ત રહી શકે નહિ, ઉદાહરણ સાંભળો. ચાણક્ય નીતિ જરૂર વાંચજો. કૈલાસ એટલે કોઈ પહાડ કે કોઈ ભૂમિ ન સમજી લેતા, એના આધ્યાત્મિક અર્થો છે. શિવ(પુરુષ) એટલે કોઈ માણસ ન સમજી લેતા અને પાર્વતી(પ્રકૃતિ) એટલે કોઈ સ્ત્રી ન સમજી લેતા. આખું કૈલાસ ખાલી થઇ ગયું પણ એક માણસ સંતાઈને રહી ગયો, કારણકે એને જાણવી છે, પારકી પંચાત. પાર્વતી એટલાં ખુશ થયા કે મહાદેવને કહ્યું આટલું જ્ઞાન તમે આટલાં વર્ષોથી સંતાડીને બેઠા હતા? મને તમે આપ્યું નહીં. શિવે કહ્યું એ તો આપવાના ટાઇમે અપાય. શિવે પાછું કહ્યું, ખબરદાર, આ ગુપ્ત જ્ઞાન કોઈને કહેતી નહીં. ભગવદ ગીતામાં કેટલીયે વાર ગુપ્ત અને રહસ્ય શબ્દનો ઉપયોગ થયો છે. “इदं तु ते गुह्यतमं …….मोक्ष्य्सेशुभात् …….(गीता 9-1).  અર્જુન અત્યંત ગુપ્તમાં ગુપ્ત જ્ઞાન હું તને કહું છું. બધા માણસો જે કૈલાસની છોડી ગયા હતા તે પાછા આવી ગયાં. @15.03min. પણ પેલો પુષ્પદંત ઝાડની બખોલમાં સંતાયેલો એટલે આ ગુપ્ત જ્ઞાન સાંભળ્યું, પણ એ પચાવી શક્યો નહીં. પારો પચાવવો સહેલો છે પણ વાતને પચાવવી સહેલી નથી. જે વાતને પચાવે એ મુત્સદ્દી માણસ કહેવાય. જેણે મહાન કાર્યો કરવા હોય એણે લાગણીઓને કચડી નાંખવાની. જો લાગણીઓને તમે છૂટ આપશો તો એ તમારી મહાન શક્તિને ચૂસી નાંખશે. પુષ્પદંતને તીવ્ર લાગણી એની પત્ની ઉપર છે, એટલે એ ગુપ્ત જ્ઞાનને એણે એની પત્નીને આપ્યું અને કહ્યું કે કોઈને કહેવું નહીં. મોટામાં મોટો માણસ લાગણી પાછળ નાનો થઇ જતો હોય છે. એની પત્ની ઘરમાં આંટા મારતી થઇ ગઈ એટલે વિચાર્યું કે આ વાત બીજાને નહિ પણ પાર્વતીજીને તો કહેવાય. એ તો આપણા માતા, જગદંબા કહેવાય. કોઈના વહાલા થવાનું મોટામાં મોટું સાધન એ છે કે કોઈ બીજાની ખાનગી વાત એમને કહો. તમે કામ ન કરો તો કંઈ નહિ, પણ શેઠ-શેઠાણી આગળ વહાલા થવાય પણ આ લાંબુ ચાલે નહિ, ગમે ત્યારે અંતે ચાડી-ચુગલીખોર ફેંકાઈ જાય. આવી વ્યક્તિ કદી સાશ્વત સંબંધ રાખી શકે નહીં. પુષ્પદંતના પત્ની પાર્વતીજી બેઠાં હતા ત્યાં પહોંચી ગઈ  અને એ ખાનગી વાત સંભળાવવા લાગી, પછી શું થયું તે સાંભળો. @20.26min. આશ્રમની એક વાત સાંભળો. પાર્વતીજી શિવજીને કહે છે, તમે ગુપ્ત વાત કહો છો પણ એ તો મારી દાસી પણ જાણે છે. જીવનમાં જે માણસ અડગ રહે છે, તે શિવ થાય. શિવ તો હસી રહ્યા છે. શિવે સમાધિમાં જોયું અને કહ્યું, પાર્વતી, કૈલાસ ખાલી ન હોતું થયું, એક માણસ પુષ્પદંત રહી ગયો હતો અને એ ઝાડની બખોલમાં બેઠો હતો. પાર્વતીજી ધુંઆ-પુંઆ થઇ ગયા, એટલે માતાજીનું નામ ચંડિકા છે, દુર્ગા છે, કાલી છે અને જો કોપાયમાન થાય તો શિવજીને પણ હાથ જોડવા પડે. પુષ્પદંતને બોલાવ્યો એટલે ધ્રુજતો ધ્રુજતો ગયો. માતાજીએ શ્રાપ આપ્યો કે તું કૈલાસમાં રહેવાને લાયક નથી એટલે મૃત્યુ લોકમાં જા અને ત્યાં તું ઘર-ઘરના ટુકડા માંગતો થઇ જઈશ. તમને મહાપુરુષની સાથે રહેવાનું મળ્યું હોય પણ તમારી લાયકાત નહિ હોય તો તમે જ્યાંના ત્યાંજ ફેંકાઇ જવાના છો, એટલે ઈશ્વરને પ્રાર્થના કરજો કે ઊંચી જગ્યા ન આપજો પણ ઊંચી જગ્યાએ બેસવાની યોગ્યતા આપજો. પુષ્પદંત દયા માટે આજીજી કરવા લાગ્યો. ક્રોધ કરુણામાં બદલાઈ ગયો, આ મહાપુરુષની ખાસિયત છે. @25.38min. નીતીકારે લખ્યું છે કે પરમેશ્વર ક્રોધ કરે તો એમાં એ કલ્યાણ છે. “दुर्जनकी करुणा बुरी सज्जनको भलो त्रास, सूरज गर्मी करे तब बरसनकी आश” પાર્વતીજી પીગળી ગયા અને શ્રાપનું મારણ આપ્યું કે તું રાત્રે ગુપ્ત રહી શકીશ, તને કોઈ જોઈ ન શકશે, પણ દિવસે તું દેખાઈ જઈશ. પુષ્પદંતે કહ્યું કે હું ગમે ત્યાં જાઉં, ગમે તે રીતે જીવું પણ મારી શિવભક્તિ ન છૂટે. “यदिगमन्मध्स्तात कालपाशानु बन्धात यदिचकुलविहिने जायते पक्षिकिते, क्रमिशतमपिगत्वा ध्यायते जान्तरात्मा ममभवतु रजिष्ठा केशवे भक्तिरेका”  (पाण्डव गीता). પ્રભુ હું કદાચ કીડો થાઉં, પતંગિયું થાઉં કે ગટરનો કીડો થાઉં પણ જ્યાં જાઉં ત્યાં ભગવાન શિવ પ્રત્યેની ભક્તિ ન ખૂટે. ભક્ત જયારે અનાડીપણામાંથી સમજણની કક્ષામાં પહોંચે અને સાક્ષાત નારાયણ ઊભો રહે અને કહે કે ત્રણ લોકનું રાજ આપું તો ભક્ત કહેશે ના, તમે મને નાશ ન થાય એવી તમારી ભક્તિ આપો. તુલસીદાસે કહ્યું સતત ભક્તિ કરવી હોય અને ભક્તિને સુકાવા ન દેવી હોય તો “देहु सदा सत्संग” તું સત્સંગ કરજે, આ એનું ટોનિક છે. પાર્વતીજીએ કહ્યું જા તારી અખંડ ભક્તિ રહેશે. આપણે ત્યાં “अखंड सौभाग्यवती” નો અર્થ સમજો. @30.17min. એક પુરાણી ડોસો અને ડોસી આશ્રમમાં આવ્યા એની વાત સાંભળો. પાર્વતીએ પુષ્પદંતને કહ્યું જા તારી ભક્તિ અખંડ રહેશે. સૌભાગ્ય તો કોઈનું અખંડ નથી પણ ભક્તિ અખંડ છે, જ્ઞાન અખંડ છે. “ग्नान अखंड एक सीतावर” માયાના પતિ, સીતાના વર છે, એ અખંડ છે. ચડતી-પડતી વિષે સાંભળો. પતનને જે પચાવી શકે એજ શિખર ઉપર જવાનો અધિકારી છે. જીવન એ સર્પ અને નિસરણીની રમત જેવું છે, એ વિષે સાંભળો. એટલે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે હે પ્રભુ તું અમને હાથ પકડીને ચલાવજે. @35.06min. પુષ્પદંતનું કૈલાસમાંથી પતન થયું હતું પણ એ પૃથ્વી પર અખંડ ભક્તિ લઈને આવેલો હતો. આ શ્રાવણ મહિનામાં તમે કોઈ જીર્ણ મહાદેવના મંદિરમાં જજો, જ્યાં કોઈ જતું ન હોય. એનો જીર્ણોધ્ધાર કરજો, એના જેવું કોઈ પુણ્ય નથી, કોઈ તપ નથી. શ્રાવણ મહિનામાં પોતાના ઇષ્ટ દેવતાને કમળ, બીલીપત્ર વિગેરે ચઢાવવાનું કોને મન ન થાય? પુષ્પદંતે રાજાના બગીચામાંથી બધાજ કમળના ફૂલો લઇ-લઈને ચઢાવવા માંડ્યા. માળીએ કકળાટ કરવા માંડ્યો, રાજા સુધી ફરિયાદ પહોંચી. રાજાને ગુરુ મળ્યા, કહ્યું કે તમે શિવ નિર્માલ્યને બગીચામાં ચારે તરફ છાંટી દો. પુષ્પદંત રાત્રે ફૂલો ચોરી કરવા આવ્યા પછી શું થયું તે સાંભળો. શિવ નિર્માલ્ય એટલે શિવને ચઢાવેલી વસ્તુ, જે આપણા કામની નહિ, એટલેકે એ ઈશ્વરની એટલે સમાજની થઇ. બીજો અર્થ તમે ધાર્મિક વહીવટ કરો તો એની એક ચીજ પણ તમારા કામમાં ન લેશો, ફૂટી નીકળશે, એ શિવ નિર્માલ્ય છે. પેટલાદના આશ્રમના એક મહાત્માની વાત સાંભળો. બીજો અર્થ તમે ધાર્મિક વહીવટ કરો તો એની એક ચીજ પણ તમારા કામમાં ન લેશો, ફૂટી નીકળશે, એ શિવ નિર્માલ્ય છે. પેટલાદના આશ્રમના એક મહાત્માની વાત સાંભળો. બીજો અર્થ તમે ધાર્મિક વહીવટ કરો તો એની એક ચીજ પણ તમારા કામમાં ન લેશો, ફૂટી નીકળશે, એ શિવ નિર્માલ્ય છે. પેટલાદના આશ્રમના એક મહાત્માની વાત સાંભળો. @40.07min.શિરડીવાળા સાંઈબાબા શિરડીમાં 60 વર્ષ રહ્યા. એક મહારાષ્ટ્રીયન બહેને એમની 60 વર્ષ સુધી અખંડ સેવા કરી. શરૂઆતમાં લોકોએ આરોપ મુક્યા પણ એ વિચલિત ન થઇ. આજે એ શિરડીના સાંઈબાબાની સાથે એ બહેનનું ચિત્ર પણ હોય છે. એ બાઈ અખંડ-અમર થઇ ગઈ. અખંડ સેવા, કાયમી સેવા કેવી રીતે થાય? એ વિષે ઉદાહરણ સહીત સાંભળો. શિવ નિર્માલ્યનો અર્થ સમજજો, કે જે દેવને અર્પણ કર્યું, એ સમાજનું થઇ ગયું. લોકોએ એનો શું અનર્થ કર્યો તે ભાદરણ ગામમાં બનેલી ઘટનાથી સાંભળો. @45.53min. એક ઓળખીતા વૈષ્ણવ અમલદારની વાત સાંભળો. દર પૂનમે ગુલાબ જાંબુનો થાળ ધરાવે. એક દશ-બાર વર્ષના છોકરાને આ કામ સોંપેલું, તે દુકાનમાંથી લઈને ધરાવે. પુજારી 16 માંથી 12 કાઢી, 4 પ્રસાદમાં આપે એટલે છોકરાના મગજે વિદ્રોહ કર્યો પછી છોકરાએ શું કર્યું તે સાંભળો. છોકરો 12 પોતે ખાઈ ગયો અને 4 પ્રસાદમાં ઘરે લઇ ગયો, પણ એ લાંબુ ચાલ્યું નહીં. ધર્મમાં આવી રીતે ક્રાંતિ થતી હોય છે. ધર્મને લુંટવાનું   કેન્દ્ર ન બનાવો. જ્યાં તમે એને લુંટવાનું કેન્દ્ર બનાવ્યું કે એની પડતી શરુ થઇ ગઈ એમ સમજવું. ધર્મ હોય કે મંદિર હોય કે કોઈપણ જગ્યા હોય, એને એવું રાખો કે જેથી એ વ્યવસ્થા લોકોને અનુકુળ આવે, એવી વ્યવસ્થા ન કરો કે જેથી પ્રજામાં વિદ્રોહ થાય. બીજું એક વડોદરા પાસે શીતળા માતાના મંદિરનું ઉદાહરણ સાંભળો, ત્યાં આખુંજ નાળીયેર આપી દેવાનું, વધેરીને પ્રસાદ જોઈતો હોય તો બીજા અઢી રૂપિયા આપવાના. આખા નાળિયેરો દુકાનદારને પાછા વેચાવાના. એટલે  આપણે ત્યાં વ્યવસ્થા રાખી કે ઈશ્વર નિમિત્તે જે અર્પણ કર્યું હોય એમાં વ્યક્તિગત ઈચ્છા ન રાખો, એ બધું સમાજનું થઇ ગયું.
http://www.sachchidanandji.com/cgi-bin/playlect.cgi?../SATLECT2/mp3ss392.htm:SATLECT2   સૌજન્ય શ્રી બી.જે.મીસ્ત્રી
૧૦૮ અ

When we see number of beads in vara mala/vrata mala, number of names of God and Goddess, I always wondered there should be some prominence for 108 which I do not know. Why do we give so much importance to 108 in Hinduism? Why 108 is so sacred for Hindus? Here is a brief explanation of the use and importance of this number:

અ૧The diameter of the Sun is 108 times the diameter of the Earth.

The distance from the Sun to the Earth is 108 times the diameter of the Sun.
The average distance of the Moon from the Earth is 108 times the diameter of the Moon.
In Ayurveda, there are 108 “Marma” points that are vital for giving life to living beings.

The powerful Sri Chakra yantra intersects in 54 points each with a masculine and feminine quality, totalling to 108

In Indian astrology we have 12 houses and 9 plants. 12 times 9 equals to 108.

In Tantra, it is estimated that every day we breathe 21,600 times out of which 10,800 are solar energy and 10, 800 are lunar energy. Multiplying 108 X 100 is 10,800.
૧૦૮
The famous saint Bharata wrote “The Natya Shastra” which has 108 karanas (Movement of hand and feet)

There are 54 letters in Sanskrit each can be mentioned as masculine (Shiva) and feminine (Shakti) aspect, totalling to 108.

There are 108 Puranas and 108 Upanishads.

9 times 12: Both of these numbers have been said to have spiritual significance in many traditions. 9 times 12 is 108. Also, 1 plus 8 equals 9. That 9 times 12 equals 108.

Powers of 1, 2, and 3 in math: 1 to 1st power=1; 2 to 2nd power=4 (2×2); 3 to 3rd power=27 (3x3x3). 1x4x27=108

Harshad number: 108 is a Harshad number, which is an integer divisible by the sum of its digits (Harshad is from Sanskrit, and means “great joy”)

Desires:
There are said to be 108 earthly desires in mortals.

Lies:
There are said to be 108 lies that humans tell.
Delusions: There are said to be 108 human delusions or forms of ignorance.

Heart Chakra:
The chakras are the intersections of energy lines, and there are said to be a total of 108 energy lines converging to form the heart chakra. One of them, sushumna leads to the crown chakra, and is said to be the path to Self-realization.

Pranayama:
If one is able to be so calm in meditation as to have only 108 breaths in a day, enlightenment will come.

Sri Yantra:શ્રી
On the Sri Yantra there are marmas where three lines intersect, and there are 54 such intersections. Each intersection has masculine and feminine, shiva and shakti qualities. 54 times 2 equal 108. Thus, there are 108 points that define the Sri Yantra as well as the human body.

Pentagon:
The angle formed by two adjacent lines in a pentagon equals 108 degrees.

Time:
Some say there are 108 feelings, with 36 related to the past, 36 related to the present, and 36 related to the future.

Astrology:
There are 12 constellations, and 9 arc segments called namshas or chandrakalas. 9 times 12 equal 108. Chandra is moon, and kalas are the divisions within a whole.

River Ganga:
The sacred River Ganga spans a longitude of 12 degrees (79 to 91), and latitude of 9 degrees (22 to 31). 12 times 9 equal 108.

Gopis of Krishna:
There were said to be 108 gopis or maid servants of Krishna.

1, 0, and 8:
Some say that 1 stands for God or higher Truth, 0 stands for emptiness or completeness in spiritual practice, and 8 stands for infinity or eternity.

Silver and the moon:
In astrology, the metal silver is said to represent the moon. The atomic weight of silver is 108.

Numerical scale:
The 1 of 108, and the 8 of 108, when added together equals 9, which is the number of the numerical scale, i.e. 1, 2, 3 … 10, etc., where 0 is not a number.

Meditations:
Some say there are 108 styles of meditation.
Paths to God: Some suggest that there are 108 paths to God.

Jain:
In the Jain religion, 108 are the combined virtues of five categories of holy ones, including 12, 8, 36, 25, and 27 virtues respectively.

Sikh:
The Sikh tradition has a mala of 108 knots tied in a string of wool, rather than beads.

Buddhism:
Some Buddhists carve 108 small Buddhas on a walnut for good luck. Some ring a bell 108 times to celebrate a new year. There are said to be 108 virtues to cultivate and 108 defilements to avoid.

Chinese:
The Chinese Buddhists and Taoists use a 108 bead mala, which is called su-chu, and has three dividing beads, so the mala is divided into three parts of 36 each. Chinese astrology says that there are 108 sacred stars.

Stages of the soul:
Said that Atman, the human soul or center goes through 108 stages on the journey.

Meru:
This is a larger bead, not part of the 108. It is not tied in the sequence of the other beads. It is the guiding bead, the one that marks the beginning and end of the mala.

Praiseworthy souls:
There are 108 qualities of praiseworthy souls.

Japan:
In Japan, at the end of the year, a bell is chimed 108 times to finish the old year and welcome the new one. Each ring represents one of 108 earthly temptations a person must overcome to achieve nirvana.

108 signifies the wholeness of the divinity, perfect totality.
__._,_.___When we see number of beads in vara mala/vrata mala, number of names of God and Goddess, I always wondered there should be some prominence for 108 which I do not know. Why do we give so much importance to 108 in Hinduism? Why 108 is so sacred for Hindus? Here is a brief explanation of the use and importance of this number:

The diameter of the Sun is 108 times the diameter of the Earth.
The distance from the Sun to the Earth is 108 times the diameter of the Sun.

The average distance of the Moon from the Earth is 108 times the diameter of the Moon.

In Ayurveda, there are 108 “Marma” points that are vital for giving life to living beings.

The powerful Sri Chakra yantra intersects in 54 points each with a masculine and feminine quality, totalling to 108

In Indian astrology we have 12 houses and 9 plants. 12 times 9 equals to 108.

In Tantra, it is estimated that every day we breathe 21,600 times out of which 10,800 are solar energy and 10, 800 are lunar energy. Multiplying 108 X 100 is 10,800.

The famous saint Bharata wrote “The Natya Shastra” which has 108 karanas (Movement of hand and feet)

There are 54 letters in Sanskrit each can be mentioned as masculine (Shiva) and feminine (Shakti) aspect, totalling to 108.

There are 108 Puranas and 108 Upanishads.

9 times 12: Both of these numbers have been said to have spiritual significance in many traditions. 9 times 12 is 108. Also, 1 plus 8 equals 9. That 9 times 12 equals 108.

Powers of 1, 2, and 3 in math: 1 to 1st power=1; 2 to 2nd power=4 (2×2); 3 to 3rd power=27 (3x3x3). 1x4x27=108

Harshad number: 108 is a Harshad number, which is an integer divisible by the sum of its digits (Harshad is from Sanskrit, and means “great joy”)

Desires:
There are said to be 108 earthly desires in mortals.

Lies:
There are said to be 108 lies that humans tell.
Delusions: There are said to be 108 human delusions or forms of ignorance.

Heart Chakra:
The chakras are the intersections of energy lines, and there are said to be a total of 108 energy lines converging to form the heart chakra. One of them, sushumna leads to the crown chakra, and is said to be the path to Self-realization.

Pranayama:
If one is able to be so calm in meditation as to have only 108 breaths in a day, enlightenment will come.

Sri Yantra:
On the Sri Yantra there are marmas where three lines intersect, and there are 54 such intersections. Each intersection has masculine and feminine, shiva and shakti qualities. 54 times 2 equal 108. Thus, there are 108 points that define the Sri Yantra as well as the human body.

Pentagon:
The angle formed by two adjacent lines in a pentagon equals 108 degrees.

Time:
Some say there are 108 feelings, with 36 related to the past, 36 related to the present, and 36 related to the future.

Astrology:
There are 12 constellations, and 9 arc segments called namshas or chandrakalas. 9 times 12 equal 108. Chandra is moon, and kalas are the divisions within a whole.

River Ganga:
The sacred River Ganga spans a longitude of 12 degrees (79 to 91), and latitude of 9 degrees (22 to 31). 12 times 9 equal 108.

Gopis of Krishna:
There were said to be 108 gopis or maid servants of Krishna.

1, 0, and 8:
Some say that 1 stands for God or higher Truth, 0 stands for emptiness or completeness in spiritual practice, and 8 stands for infinity or eternity.

Silver and the moon:
In astrology, the metal silver is said to represent the moon. The atomic weight of silver is 108.

Numerical scale:
The 1 of 108, and the 8 of 108, when added together equals 9, which is the number of the numerical scale, i.e. 1, 2, 3 … 10, etc., where 0 is not a number.

Meditations:
Some say there are 108 styles of meditation.
Paths to God: Some suggest that there are 108 paths to God.

Jain:
In the Jain religion, 108 are the combined virtues of five categories of holy ones, including 12, 8, 36, 25, and 27 virtues respectively.

Sikh:
The Sikh tradition has a mala of 108 knots tied in a string of wool, rather than beads.

Buddhism:
Some Buddhists carve 108 small Buddhas on a walnut for good luck. Some ring a bell 108 times to celebrate a new year. There are said to be 108 virtues to cultivate and 108 defilements to avoid.

Chinese:
The Chinese Buddhists and Taoists use a 108 bead mala, which is called su-chu, and has three dividing beads, so the mala is divided into three parts of 36 each. Chinese astrology says that there are 108 sacred stars.

Stages of the soul:
Said that Atman, the human soul or center goes through 108 stages on the journey.

Meru:
This is a larger bead, not part of the 108. It is not tied in the sequence of the other beads. It is the guiding bead, the one that marks the beginning and end of the mala.

Praiseworthy souls:
There are 108 qualities of praiseworthy souls.

Japan:
In Japan, at the end of the year, a bell is chimed 108 times to finish the old year and welcome the new one. Each ring represents one of 108 earthly temptations a person must overcome to achieve nirvana.

108 signifies the wholeness of the divinity, perfect totality.
__._,_.___

……………………………………………………

A bumblebee, if dropped into an open tumbler, will be there until it dies,

unless it is taken out.  It never sees the means of escape at the top,

but persists in trying to find some way out through the sides near

the bottom.  It will seek a way where none exists,

until it completely destroys itself.

Leave a comment

Filed under અધ્યાત્મ, ગીત, Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s