ઘમ્મર ઘૂઘરીઓ ઘૂમે…ઘૂમે ગરબો ગુજરાત/ રચનાઓનો એક સંપુટ/ કિશોર મોદી

૩

સૌજન્ય શ્રી રમેશ પટેલ (આકાશદીપ)

ઢોલીડાઢોલીડાધબકે માઝમ રાત(૨)
શોભે  નવલા  નોરતાની  રાત(૨)
ઘમ્મર ઘૂઘરીઓ ઘૂમેઘૂમે ગરબો ગુજરાત
આજ મંગલ છે રાત,જામ્યા તાલીઓના તાલ(૨)
કે ઢોલીડા ધબકેમાઝમ રાત (૨)

એકતાલી, બે તાલી, દેજો રે સાત તાલી(૨)
કે ગરબેઘૂમે આરાસુરી માત(૨)
શોભે નવલા નોરતાની રાત
ઘમ્મર ઘૂઘરીઓ ઘૂમેઘૂમે ગરબો ગુજરાત
આજ મંગલ છે રાત, જામ્યા તાલીઓના તાલ(૨)
કે ઢોલીડા ધબકેમાઝમ રાત (૨)

એક તાલી, બે તાલી દેજો રે સાત તાલી(૨)
કે ગરબેકે ગરબે ઘૂમે પાવાવાળી માત(૨)
શોભે નવલા નોરતાની રાત
ઘમ્મર ઘૂઘરીઓ ઘૂમેઘૂમે ગરબો ગુજરાત
આજ મંગલ છે રાત,જામ્યા તાલીઓના તાલ(૨)
કે ઢોલીડા ધબકેમાઝમ રાત (૨)

શ્રધ્ધાના દીવડાનેતાલીઓના તાલ(૨)
ધબકેછે ઢોલને ભક્તિની હેલ
ગાઈએ ગુણલાને…. રમીએ રાસ,રમીએ રાસ
કે ગરબે..કે ગરબે ઘૂમે બહૂચરમાત
કે ગરબે..કે ગરબે ઘૂમે ઉમીયામાત
કે ગરબે ઘૂમે આશાપુરીમાત
ઝમકે ઝાંઝરનો ઝમકાર,શોભે નવલાં નોરતાની રાત
ઘમ્મર ઘૂઘરીઓ ઘૂમેઘૂમે ગરબો ગુજરાત
આજ મંગલ છે રાત, જામ્યા તાલીઓના તાલ(૨)
કે ઢોલીડા ધબકે માઝમ રાત (૨)

સર્વસુજ્ઞશ્રી,
                                  અા સાથે ચૂંટણી પહેલાંની–ચૂંટણી પછીની રચનાઓનો એક સંપુટ અાપના ભાવક મન સુધી
                       પહોંચાડવાના ઇરાદાથી મોકલું છું.અાશા છે કે અાપ સૌને ગમશે.સૌની કુશળતાસહ,
                       કિશોર મોદીના સ્નેહવંદનsamprat gazal-

samprat gazal-12001

samprat gazal-12001 (1)

Don’t ever slam a door-you may want to go back.

g

1 ટીકા

Filed under અધ્યાત્મ, ગીત, Uncategorized

One response to “ઘમ્મર ઘૂઘરીઓ ઘૂમે…ઘૂમે ગરબો ગુજરાત/ રચનાઓનો એક સંપુટ/ કિશોર મોદી

  1. Ramesh Patel

    આભાર…ગરબો ઝીલીએ.

    રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s