…૮૩માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે જન્મદિનના વધામણા

hbd1

આજે આજા (પ્રફુલભાઇ)

૮૨-વર્ષ પૂર્ણ કરી ૮૩માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે

ત્યારે જન્મદિનના વધામણા  જન્મના વર્ષ ૧૯૩૨ ના ગીતથી

fb

Madhuri 1932: Ahamkaar kar ke (Vinayakrao YouTube

www.youtube.com/watch?v=nf9_2SlJw_I
Dec 21, 2011 – Uploaded by Shalin Bhatt

One of the oldest filmi songs still available http://facebook.com/DesiOldies/ Title: Ahamkaar Kar Ke Vocalist

Sep 17, 2011 – Uploaded by Radjesh Ashabhosle

Film: Maya macchinder 1932 Singer: Govindrao Tembre Music: Govindrao Tembre.

………………………………………………….

 અમારી પ્રાર્થના  નમतच्चक्षुर्देवहितं पुरस्ताच्छुक्रमुच्चरत् । पश्येम शरदः शतं जीवेम शरदः शतं श्रुणुयाम शरदः शतं प्रब्रवाम शरदःशतमदीनाः स्याम शरदः शतं भूयश्च शरदः शतात् ॥

139

એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.

.

………………………………………..

puja

આજે દુર્ગા અષ્ટમીના દિવસે પ્રસ્તુત છે દેવી અપરાધ ક્ષમાપન સ્તોત્ર… ભક્ત નતમસ્તક માતાજીને કહે છે કે હે માં, હું મંત્ર, યંત્ર કે સ્તુતિ નથી જાણતો, તારું આહ્વાન કે ધ્યાન પણ નથી જાણતો. બસ એટલું જ જાણું છું કે તારા ચરણમાં, તારી શરણમાં જ મારા ક્લેશનું હરણ થશે. બાળપણથી લઈને અભ્યાસ પૂર્ણ થયો ત્યાં સુધી દર નવરાત્રીના દિવસોમાં રાત્રે આ ક્ષમાપનનો ભક્તિપૂર્વક પાઠ કરતાં. માતા સર્વેને પોતાનામાં રહેલા અસુર સામે લડવા સિંહ બનવાની શક્તિ આપે. બીજાની બુરાઈઓ સામે તો આપણે સરળતાથી લડી શકીએ પરંતુ પોતાના અવગુણ સામે લડવા સિંહ બનવું પડે જે માતાનું જ વાહન છે. સ્વની સામે લડવાની હિંમત હોય તો શક્તિ તેની સાથે જ આવે છે એ આ વાતનું સૂચન છે.

4 ટિપ્પણીઓ

Filed under અધ્યાત્મ, ઘટના, પ્રકીર્ણ, Uncategorized

4 responses to “…૮૩માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે જન્મદિનના વધામણા

 1. વડીલ શ્રી પ્રફુલભાઇ જ્યારે ૮૨-વર્ષ પૂરાં કરી ૮૩મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે

  ત્યારે એમને જન્મ દિવસ નાં અભિનંદન અને નિરામય દીર્ઘાયુ માટે શુભ કામનાઓ.

  દેવી અપરાધ ક્ષમાપન સ્તોત્ર ખુબ જ સરસ છે।

  સૌને નવરાત્રી મુબારક

 2. પ્રફુલ્લ ભાઈને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.
  એમની થોડીક યાદો/ જીવન ઝાંખી પેશ કરો તો?

 3. પિંગબેક: ( 543 ) દેવી અપરાધ ક્ષમાપન સ્તોત્ર / શ્રી ભગવતી વિશ્વંભરી સ્તુતિ | વિનોદ વિહાર

 4. પ્રફુલ્લ ભાઈને જન્મ દિવસ નાં હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ અને નિરામય દીર્ઘાયુ માટે શુભ કામનાઓ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.