દિવાળીની હાર્દિક શુભકામના/ જીવનદાતા– શ્રી કરસનદાસ માણેક

diwali

Lightning Rain Storm(2 Hours) The Sound of – YouTube

Apr 23, 2013 – Uploaded by Consuming Fire Artistic Creations

Lightning Rain Storm(2 Hours) The Sound of Rain Meditation Deep … of Nature White Noise,delicate Sound

………………………………

સુંદર પદ્યરચના

હે જીવનદાતા આવો,
આવો ઓ ઘનશ્યામ, આમ ના આતમને અકળાવો !

મૂંગા મોરની કેકા બનીને
બની ચાતકનો પાવો;
સૂની પડી વર્ષાની વીણા અંકે લઇ બજાવો !
હે જીવનદાતા આવો !

આવો વીજઝગારે હરિવર,
મેઘ-મલ્હારે આવો :
ચિરપ્યાસીની પ્યાસ બુઝાવા અમૃત—ધાર વહાવો !
હે જીવનદાતા આવો ! + થોડી કાળજી

Cyber safety

If you have a smart phone and you have down loaded a APP for flash light. May god have mercy on you. You must listen to this guy on the news channel. 

ડિવલિ

4 ટિપ્પણીઓ

Filed under ગીત

4 responses to “દિવાળીની હાર્દિક શુભકામના/ જીવનદાતા– શ્રી કરસનદાસ માણેક

 1. સાલ મુબારક

  સરસ પદ્ય રચના માણી

 2. ગોવીન્દ મારુ

  સર્વમીત્રોને દીપાવલીની શુભકામનાઓ અને નવા વર્ષની હાર્દીક શુભેચ્છાઓ..

 3. readsetu

  દિવાળીની શુભેચ્છાઓ.. અને નવા વરસના અભિનંદનો…

  લતા

 4. Ramesh Patel

  આદરણીયસુશ્રી પ્રજ્ઞાબેન અને પરિવારને

  નૂતન વર્ષાભિનંદન.

  દીપ જેવી ઉજાશી થકી ,નૂતન વર્ષને દીપમાલાથી વધાવીએ..કઈંક સારી નવાજૂની સાથે નવું વર્ષ સૌને સુમંગલ હો..એવી શુભેચ્છા સાથે શુભ દીપાવલિ ને નૂતન વર્ષાભિનંદન.

  સૌના અંતરે સદભાવ રમે ને વિશ્વ સુખના હિલોળા લે….

  ….રમેશ પટેલ(આકાશદીપ)

  દીપ જેવી ઉજાશી થકી ,નૂતન વર્ષને દીપમાલાથી વધાવીએ..કઈંક સારી નવાજૂની સાથે નવું વર્ષ સૌને સુમંગલ હો..એવી શુભેચ્છા સાથે શુભ દીપાવલિ ને નૂતન વર્ષાભિનંદન.

  સૌના અંતરે સદભાવ રમે ને વિશ્વ સુખના હિલોળા લે….

  ….રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s