Grand Canyon

From: Rashmikant Shukla <rashmi.shukla@hotmail.com>
” Grand Canyon Photos”Click here: Grand Canyon

 

 

Pueblo-like dwellings over the Colorado River at Nankoweap Creek.

 

Horseshoe Bend

 

Canyon Walls as viewed from the Colorado River.

 

Grand Canyon Colors varies with the position of the Earth relative to the Sun.

 

Bright Angel Trail

 

 

 

Cheyava Falls

 

Rafting, but not on the Rapids!

 

 

 

Lover’s Leap!

 

Beaver Falls

 

View from Commanche Point.

 

Ribbon Falls

 

Hermits Rest

 

Colorado River

 

Muddy Water Rafting

 

Marble Canyon

 

Winter

 

Sky Walk

 

Havasu Falls

 

F5e Fighter Planes over the G. Canyon.

 જીવનશાસ્ત્ર

હવે તને આખુંયે જીવનશાસ્ત્ર સઁક્ષેપમાં કહું છું,
પહેલી વાત એ કે ક્ષણભર પણ નવરો ન રહીશ.
સંસારને અમથું જ મહત્વ ન આપતો.
નામ વિશેનો સંકલ્પ દ્રઢ રાખજે,
અહંતા ને મમતા છોડજે.
ઈન્દ્રિયોને લાડ ન લડાવતો.
તીર્થવ્રતાદિ સાધનમાર્ગ વિશે શ્રદ્ધા રાખજે.
દયા, ક્ષમા અને શાંતિને ભૂલીશ માં.
આવેલા અતિથિને હરિરૂપ જ સમજજે.
નિવૃત્તિદેવની આ શિખામણ છે અને જ્ઞાનદેવને તે પ્રમાણ છે.
સર્વ શાસ્ત્રોનું રહસ્ય અને સર્વ સુખોનો સાર તેમાં સંઘરાયેલો છે.

ઈન્દ્રિયોને ચાળે ચઢવું એટલે દીનતા સ્વીકારી લેવી.

ઈન્દ્રિયોનું પોતાનું જ કદી સમાધાન થતું નથી ત્યાં
તેઓ તારું સમાધાન શું કરવાની?
સ્વપ્નમાંનું ધન, ઝાંઝવાના જળ, વાદળનો છાંયો,
અને ઈન્દ્રિયોનો આધાર સરખાં જ મૂલનાં.
તેથી એમનો નાદ છોડીને તું તારે માર્ગે વળ.
તારો જીવનાધાર અંતરાત્મા શ્રીહરિ છે.
એનું ચિંતન કરતો જા.
એમાં સુખનો સાગર ભર્યો પડ્યો છે

પ્રીતિ અને શ્રદ્ધાથી
ઈશ્વરનું સ્મરણ કરીને
શુભ કાર્યનો આરંભ કરીએ.
એટલે તે કાર્ય પાર પડે જ.
કારણ કે ઈશ્વરસ્મરણથી બુદ્ધિ નિઃશંક થાય છે.
અને કર્મમાં ભાવનાની ભીનાશ ભળે છે.
નિઃશંક બુદ્ધિ અને ભાવનાથી કરેલું કર્મ
સિદ્ધ કેમ ન થાય?

અજ્ઞાનના અને અંધવિશ્વાસના – અશ્રદ્ધાના તાળા. જ્ઞાનેશ્વરની વાણી સદીઓથી અનેકોને સન્માર્ગે પ્રેરતિ રહી છે.

4 Comments

Filed under Uncategorized

4 responses to “Grand Canyon

  1. આતાને મળવા ફિનિક્સ ગયો હતો; ત્યારે એક આખો દિવસ કેન્યનની મુલાકાતમાં ગાળ્યો હતો. પણ આવાં સરસ દૃષ્યો ક્યાંથી જોવાય?
    ૧૯૮૮ ની અમેરિકાની મુલાકાત વખતે અમે બે જણ લાસ વેગાસથી નાના પાઈપર પ્લેનમાં કેન્યનની મુલાકાત લીધી હતી- ત્યારે આવાં દૃષ્યો જોવા મળ્યાં હતાં. પણ હવે તો થેન્ક્સ ટુ ગૂગલ , બધું બે ચાર ક્લિક માં મળી જાય.
    ——–
    જ્ઞાનેશ્વરજી, શ્રી શ્રી, મહેશ યોગી, રજનીશજી – બધા આ જ વાત કહે છે. પણ અમલમાં મુકી એનો અનુભવ લઈએ તો જ અર્થ.

  2. मेरे प्यारे दोस्त सुरेश जानी
    बात सच है की ऐसी ग्रांड केनियन तो सिर्फ गूगल देवताही दिखा सकता है
    मन जाएतो जाने दे मत जानेदे सरीर
    नहीं चढ़े कमानतो कहाँ लगेगा तीर
    जहाँ तक हो” आता ” रख दिलमे तू आला खयालोको , हसद मगरूरी दिलमे से निकाल देने के काबिल है .
    यारो में इतना बरखुरदार हुँ है अच्छे दोस्त ( सुरेश और क्रिश जैसे ) मेरे
    हासिद खुद गर्ज़ दोस्तों को हटादेने के काबिल है .
    માળાઓ બનાવી , જાદુઈ ટ્રિકો બનાવી , કમર પટા બનાવ્યા ,અને હવે વીંટીઓ બનાવું છું .
    હવે સેન્ટરમાં જવાનું બંધ કર્યું છે .અને મને ઘરે જમવાનું આપી જાય એવી અરજી કરી છે .આ શુક્રવાર સુધીમાં મારો ઈન્ટરવ્યું લેવા કાઉન્ટી તરફથી અધિકારી આવશે .
    मज़ाए दुनियाका हरगिज़ कम न होगा
    अफ़सोस सिर्फ इतना एक दिन हम न होगा
    “આતાશ્રી ” દોસ્તારો વધતાજ વધતા જાશે
    અફસોસ એટલોકે તારે જવાનું થાશે .એ એ . આતાના ઝાઝાથી રામ રામ

    • pragnaju

      ગો હાથ કો, જુમ્બિશ નહીં આંખોમે તો દમ હૈ,
      રહે દો અભિ સાગર-ઓ-મીના મેરે આગે
      मेरे प्यारे दोस्त सुरेश जानी
      बात सच है की ऐसी ग्रांड केनियन तो सिर्फ गूगल देवताही दिखा सकता है
      मन जाएतो जाने दे मत जानेदे सरीर
      नहीं चढ़े कमानतो कहाँ लगेगा तीर
      जहाँ तक हो” आता ” रख दिलमे तू आला खयालोको , हसद मगरूरी दिलमे से निकाल देने के काबिल है .
      यारो में इतना बरखुरदार हुँ है अच्छे दोस्त ( सुरेश और क्रिश जैसे ) मेरे
      हासिद खुद गर्ज़ दोस्तों को हटादेने के काबिल है .
      માળાઓ બનાવી , જાદુઈ ટ્રિકો બનાવી , કમર પટા બનાવ્યા ,અને હવે વીંટીઓ બનાવું છું .
      હવે સેન્ટરમાં જવાનું બંધ કર્યું છે .અને મને ઘરે જમવાનું આપી જાય એવી અરજી કરી છે .આ શુક્રવાર સુધીમાં મારો ઈન્ટરવ્યું લેવા કાઉન્ટી તરફથી અધિકારી આવશે .
      मज़ाए दुनियाका हरगिज़ कम न होगा
      अफ़सोस सिर्फ इतना एक दिन हम न होगा
      “આતાશ્રી ” દોસ્તારો વધતાજ વધતા જાશે
      અફસોસ એટલોકે તારે જવાનું થાશે .એ એ . આતાના ઝાઝાથી રામ રામ
      ……………………………………………………….
      આપની વાતે યાદ આવે ગાલિબ.
      ઉગ રહા હૈ દરો દિવાર સે સબ્ઝા ગાલિબ
      હમ બિયાબી મે હૈ અૌર ઘરમે બહાર આયી હૈ
      થી ખબર ગર્મ કે ગાલિબ ઉડેંગે ર્પુર્જે
      દેખને હમ ભી ગયે પર તમાશા ન હુઆ
      બાઝીચા-એ-અતફાલ હૈ દુનિયા મેરે આગે
      હોતા હૈ શબ-ઓ-રોઝ તમાશા મેરે આગે,
      ઇમાન મુઝે રોકે હૈ, જો ખીચે હૈ મુઝે કુફ્ર
      કાબા મેરી પીછે હૈ કલિસા મેરે આગે,
      હઝારો ખ્વાહીશે ઐસી કે
      હર ખ્વાહિશ પે દમ નિકલે
      બહોત નીકલે મેરે અરમાન
      લેકીન ફીર ભી કમ નીકલે
      ખૂદાકે વાસ્તે પરદા ન કાબે સે ઊઠા ઝાલીમ
      કહી ઐસાન હો યહા ભી વહી કાફિર સનમ નીકલે
      કહા મૈ ખાને કા દરવાઝા ગાલીબ અૌર કહા વાએઝ
      પર ઇતના જાનતે હૈ કલ વો જાતાથા કે હમ નીકલે

      માનાકી કુછ નહીં ગાલિબ
      મુકત હાથ આયેતો બુરા કયાં હૈ’

      રગોમે દૌડતે ફિરને કે હમ નહી કાયલ, જબ
      આંખ હી સે ન ટપકા તો ફિર લહુ કયાં હૈ

  3. ગ્રાંડ કેનીયન જોવાનો લાભ બે વખત મને પ્રાપ્ત થયો છે, ૧૯૭૬ માં અમેરિકાની પહેલી

    મુલાકાત વખતે અને ૧૯૯૧ માં દીકરીના લગ્ન પ્રસંગે આવ્યો ત્યારે.

    કુદરતની આ એક કમાલ છે .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s