લાપતા …/ યામિની વ્યાસ

00
la

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

સ્વ. શરદ જોશી જાણીતા મરાઠી હાસ્ય-વ્યંગ લેખક. તેમની વાર્તાઓ આધારિત સિરિયલ ‘લાપતાગંજ’ શરૂ થઈ રહી છે. આ સિરિયલ દૂરદર્શનના સમયમાં આવતી તેવી સિરિયલો જેવી છે તેવું તેના પ્રોમો જોઈને લાગે છે. એક નજર કરો આ પ્રોમોના વર્ણન પર.

પ્રોમો ૧ : એક દંપતી સૂતું છે. લાઇટ સ્વાભાવિક જ નથી. ઓચિંતાની લાઇટ આવે છે. પત્ની પતિને કહે છે, ‘એ જી, તનિક યે લાઇટ તો બંધ કર દો.’ પતિ કહે છે, ‘તનિક ઠહરો. લાઇટ ચલી જાયેગી.’ હજુ ઘણા બધા શહેરોમાં-ગામોમાં થાય છે તેમ, વીજળી થોડી જ વારમાં ગૂલ થઈ જાય છે.

દંપતી ફરી સૂઈ જાય છે. સૂતા સૂતા પત્ની પતિને કહે છે, ‘કલ લાઇટ બિલ ભરના મત ભૂલના, વરના લાઇટ કટ જાયેગી!’

આમ જોઈએ તો લાઇટ બહુ ઓછા સમય રહે તોય દંપતી પાછું ચિંતા કરે કે લાઇટ બિલ નહીં ભરાય તો લાઇટ કપાઈ જશે!

પ્રોમો ૨ : એક વિસ્તારના લોકો હોળી રમી રહ્યા છે. એવામાં નેતા તેમના ચમચા સાથે આવે છે ત્યારે વિસ્તારના લોકો તેમના પર ડોલમાંથી પાણી છાંટે છે. હકીકતે ડોલ ખાલી હોય છે, પણ નેતા ડરી જાય છે અને પાછળ હટી જાય છે. લોકો કહે છે, ‘પાની આયે ન આયે, ત્યોહાર તો આતે હી હૈ.’

ટૂંકમાં દરેક સ્થિતિમાં ખુશ રહેવાની સરેરાશ ભારતીયની વાત સિરિયલ

000નાનપણમા પૂછતા તે ઉખાણું યાદ આવ્યું !

નદી પણ પાણી લાપતા ,

શહેર પણ ઘર લાપતા ,

રણ પણ રેતી લાપતા અને

પર્વત પણ ખડક લાપતા…

આજે જવાબ પણ લાપતા…

8 ટિપ્પણીઓ

Filed under Uncategorized

8 responses to “લાપતા …/ યામિની વ્યાસ

 1. યામીનીબેનની હમ્મેશ મુજબની સરસ રચના. વાચીને કંટાળો થયો લાપત્તા !
  મારા તરફથી આ એક પેની ……
  આ માનવ જીવન મળ્યું કેટલું અમુલ્ય
  છતાં માણસોના મુખે સ્મિત કેમ લાપત્તા

 2. કેટલાં વર્ષો વિત્યા છે, ભાળ પણ મળતી નથી
  આ જગતની ભીડમાં બસ લાપતા છે જિંદગી

  કંઇ નથી આ જિંદગી કિસ્સો છે ખાલી હાથનો
  જે કંઇ છે એ ફક્ત ઇશ્વર દયા છે જિંદગી

  • Sharad Shah

   કેટલાં વર્ષો વિત્યા છે, ભાળ પણ મળતી નથી
   આ જગતની ભીડમાં બસ લાપતા છે જિંદગી

   ના ના, તે ભીડમો ગર્યાતા’ હું લેવા? કુણીઓના ઠેબા મારવા? પસે ક્યો સો લાપતા સે જીંદગી? તે ભાયા લાપતા જ હોય ની?

 3. Sharad Shah

  @Vinodbhai, તમારી પેનીની સરાહનામાં નામ પણ ભૂલાઈ ગયું. It is Sharad Shah, not Sharah Shah.

 4. pragnaju

  આજે જવાબ પણ લાપતા…
  સૌના આભાર સાથે જવાબ નકશો (MAP)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s