વ્હાલના વારસદાર / યામિની વ્યાસ

02

 

 

 

 

રાષ્ટ્રીય કલા સંસ્થા દ્વારા તાજેતરમાં યોજવામાં આવેલી મૌલિક ગુજરાતી નાટય લેખન સ્પધૉમાં

યામિની વ્યાસનું નાટક ‘વ્હાલના વારસદાર’ પ્રથમ રહ્યું હતું. ગુજરાતી મૌલિક નાટકોની અછતને

દૂર કરવા માટે આ નાટય સ્પધૉ યોજવામાં આવે છે. યામિની વ્યાસનું નાટય અને સાહિત્યના ક્ષેત્રમાં

મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ત્યારે  યામિની વ્યાસ ના વ્હાલના વારસદાર નું સરનામું માણીએ

 

03

5 ટિપ્પણીઓ

Filed under Uncategorized

5 responses to “વ્હાલના વારસદાર / યામિની વ્યાસ

 1. નાની ઉંમરમાં આટલી બધી સિધ્ધિઓ પ્રાપ્ત કરવા માટે અને નાટ્ય પ્રવૃત્તિ
  દ્વારા સામાજિક જાગૃતિ ની અણમોલ સેવા માટે આપની વિદુષી કવિયત્રી યામિનીને
  અભિનંદન અને વધુ પ્રગતી માટે દિલી આશીર્વાદ .
  દીકરીને લખેલ પત્રમાં કેટલો માં નો પ્રેમ છલકાય છે !મા તે મા ……

 2. Ramesh Patel

  પાછા બાજી મારી ગયા સુશ્રી યામિની બહેન. હજુ ગત વર્ષે નાટ્ય કલાની ખૂશ્બૂની યાદ તાજીજ લાગતી હતી..ને આપનું કલા પારખુ હૈયું ફરીથી કૌવત ઝળકાવી ,યશ પતાકા ફરકાવી ગયું.ખૂબ ખૂબ અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

 3. Sharad Shah

  Congratulation to Yaminiben and double congratulation to Pragnaben.

 4. આદરણીય વડિલ બહેન શ્રી પ્રજ્ઞાજુબહેન

  યામિનીબહેનને ખોબલા ભરી અભિનંદન

 5. pragnaju

  આપ સૌ ના આશીસ અને શુભેચ્છાઓ ફળે છે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s