કોણે કહ્યું કે લાગણી આધાર થઇ શકે ?/ યામિની વ્યાસ

KAVITA Dipotsavi Ank mathi triji gazal

with Kavi Jalrup and Vijay Parmar.
KAVITA Dipotsavi Ank mathi triji gazal

સૌજન્ય  vinodbhai patel

ગઝલ વાંચતા ગુજે

સ્વર – હરીહરન
સ્વરાંકન – અજિત શેઠ

આપણા દુ:ખનું કેટલું જોર ?

ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?
નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર !

ભારનુ વાહન કોણ બની રહે?
નહી અલૂણનું કામ, આપણ તો બડભાગી,
ખમીરનું આજ ગવાય રે ગાન;
સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર.
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?

જલભરી દ્રગ સાગર પેખે,
હસતી કમળફૂલ, કોકડું છે પણ રેશમનું,
એનું ઝીણું વણાય દુકૂલ;
નિબિડ રાતના કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર.
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?

આપણે ના કંઈ રંક,
ભર્યોભર્યો માંહ્યલો કોશ અપાર;
આવવા દો જેને આવવું આપણે, મૂલવશું નિરધાર;
આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર.
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?

-રાજેન્દ્ર શાહ

At kalavarso monoacting competition as a judge

Yamini Vyas's photo.
Yamini Vyas's photo.

4 ટિપ્પણીઓ

Filed under Uncategorized

4 responses to “કોણે કહ્યું કે લાગણી આધાર થઇ શકે ?/ યામિની વ્યાસ

  1. પડછાયો ભીંત પર કદી શું ઠાર થઇ શકે ? – – Awesome !

  2. સચ્ચાઈ પામવાને ક્ંઈ યુગો ન જોઈએ;
    વીજળી ગગનમાં યામિની પળવાર થઈ શકે.
    બસ આ વીજળીના ઝબકારે મોતીડાં પરોવતા જવાનો બોધ ગંગાસતી દઈ ગયા છે તે આપણે યાદ રાખવાનો છે.જીવનના સત્યો અને નિયમો અહિં દરેકના જીવનમાં વીજળીના ઝબકારાની જેમ ઝબુકી પળવારમાં અદૃશ્ય થઈ જાય છે અને આવી બહુમુલ્ય ક્ષણોને ઑળખતા, વાંચતા, અનુભવતા અને સુત્રમાં પરોવતા આવડતું જાય તેને જ અધ્યાત્મની યાત્રા કહે છે. શાસ્તીય ભાષામાં જીવમાંથી શિવનુ રુપાંતરણ અને ઓશોની ભાષામાં સંભોગથી સમાધિ સુધીની યાત્રા કહે છે.
    રાજેન્દભાઈની મારી ખુબ ગમતી કવિતા.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s