કેટલો મોટો ફરક…/ યામિની વ્યાસ

KAVITA Dipotsavi Ankmathi Panchmi gazal

KAVITA Dipotsavi Ankmathi Panchmi gazal
૦૦૧s
આપણે આપણા રોજિંદા કૌટુંબિક જીવનમાં અવારનવાર ફરિયાદ કરીએ છીએ કે કોઈ મારી લાગણીને સમજતું નથી. હું સૌના માટે ઢસરડા કરું છું છતાં કોઈને મારી કદર નથી. આપણી ફરિયાદ વાજબી હોય તોય, આપણું વર્તન ખોટું હોય છે. બીજાઓની લાગણી સમજવામાં આપણે જરાય કચાશ ન રાખવા કટિબદ્ધ થઈએ એ જરૂરી છે. કશીક ગેરસમજ હોય, કોઈ પૂર્વગ્રહ હોય તો એ દૂર થાય ત્યાં સુધી પ્રતીક્ષા કરીએ અને આપણી નિષ્ઠા વહાવતા રહીએ. ધારો કે, કોઈ વખત આપણને ધારેલું રિઝલ્ટ ન મળે એવું ય બને. તોપણ આપણે આપણાં સ્વજનોને જરાય અન્યાય નથી કર્યો, તેમની ઉપેક્ષાઓ વેઠીનેય તેમને સુખી કરવા કોશિશ કરી છે એવા સંતોષ સાથે જગતમાંથી વિદાય લેવાનું સદભાગ્ય તો મળશે ને ! એટલુંય ઓછું નથી હોં ! વિદાયની ક્ષણે-મૃત્યુની ક્ષણે આપણને જરાય ‘ગિલ્ટ ફીલ’ ન થાય તો સમજવું કે જીવનનો ફેરો સફળ થયો !

1 ટીકા

Filed under Uncategorized

One response to “કેટલો મોટો ફરક…/ યામિની વ્યાસ

  1. વિદાયની ક્ષણે-મૃત્યુની ક્ષણે આપણને જરાય ‘ગિલ્ટ ફીલ’ ન થાય તો સમજવું કે જીવનનો ફેરો સફળ થયો !
    સરસ
    કાવ્ય સાથે સુવિચારોનો લાભ લીધો .આભાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s