ટોળું વળ્યું છે મારું / યામિની વ્યાસ

   KAVITA Dipotsavi Ankmathi chothi gazal

011

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

યાદ આવે 

૦૧

 

 

સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઊઘલતી મ્હાલે

કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઇને ચાલે

પાદર બેસી ફફડી ઊઠતી ઘરચોળાની ભાત

ડૂસકે ડૂસકે હડસેલાતી બાળપણાની વાત

પૈડું સીંચતા રસ્તો  આખો કોલાહલમાં ખૂંપે

શૈશવથી ચીતરેલી શેરી સૂનકારમાં ડૂબે

જાન વળાવી પાછો વળતો દીવડો થરથર કંપે

ખડકી પાસે ઊભો રહીને અજવાળાને ઝંખે…. અનિલ જોશી

 

 

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

2 responses to “ટોળું વળ્યું છે મારું / યામિની વ્યાસ

  1. બન્ને કાવ્યો ભાવવાહી છે. માણ્યાં .

  2. parody
    કોકડું વળ્યું છે મારું
    ન્હાવા શું વિચારું?

    ઠંડુ બાથટબનુ પાણી,
    લાગે ઘણુ અકારુ;

    આ બોઝ વસ્ત્રોનો
    કેમ કરી ઉતારું?

    બચપનમાં ફટ ઉતારતા
    નદીએ ઠેકડો મારું.

    હર ક્ષણ ધ્રુજાવી મારતી;
    ગોદડૅ પડી રહેવું સારું.

    Just have little fun….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s